સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Friday 27 February 2015

૭મું વેતનપંચ કામચોર કર્મચારીઓને ઝાટકો આપશે .......!

Gujarat Teacher Group
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

 Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)

હવે કામ કરતા લોકોનો જ પગાર વધશેઃ ૧૪માં નાણાપંચે વેતન વૃદ્ધિને કર્મચારીઓની કામગીરી સાથે જોડવા કરી ભલામણઃ સરકાર પણ ભલામણનો સ્‍વીકાર કરશેઃ વેતન વૃદ્ધિને કર્મચારીઓની પ્રોડકટીવીટી સાથે જોડી દેવામાં આવશે

૭માં વેતનપંચથી પગારમાં ભારેખમ વધારો થશે એવી આશા રાખીને બેઠેલા કામચોર કર્મચારીઓને ઝાટકો લાગી શકે છે. ૧૪માં નાણાપંચે વેતન વૃદ્ધિને કર્મચારીઓની કામગીરી સાથે જોડવાની ભલામણ કરી છે. કેન્‍દ્રએ જો આ ભલામણ પર અમલ કર્યો તો એવા કર્મચારીઓના પગાર વધારા ઉપર પાણી ફરી વળી શકે છે કે જેઓ કામકાજથી દુર ભાગે છે અને જેમની કામગીરી અપેક્ષારૂપ નથી હોતી. નાણામંત્રી અરૂણ જેટલીએ ૧૪માં નાણાપંચનો રિપોર્ટ મંગળવારે સંસદમાં રજુ કર્યો. આ રિપોર્ટમાં નાણાપંચે સરકારી કર્મચારીઓની વેતન વૃદ્ધિને તેમની ઉત્‍પાદકતા સાથે જોડવાની ભલામણ કરી છે. સામાન્‍ય રીતે સરકાર નાણાપંચની ભલામણોને સ્‍વીકારતી હોય છે તેથી માનવામાં આવે છે કે કેન્‍દ્રીય કર્મચારીઓના વેતન વૃદ્ધિને તેમની કામગીરી સાથે જોડવા અંગેની ભલામણનો પણ સરકાર અમલ કરી શકે છે.નાણાપંચે કહ્યુ છે કે, વેતન વૃદ્ધિને કર્મચારીઓની ઉત્‍પાદકતા સાથે જોડવામાં આવે. સાથોસાથ વેતનપંચનું નામ અને સંરચના બદલીને વેતન અને ઉત્‍પાદકતા પંચ રાખવુ જોઇએ અને આ પંચની જવાબદારી કર્મચારીઓની કામગીરી સારી બનાવવાના ઉપાય સુચવવાની હોવી જોઇએ.

નાણાપંચનું કહેવુ છે કે, છઠ્ઠા વેતનપંચની ભલામણો લાગુ કરવાથી કેન્‍દ્રનો વેતન અને ભથ્‍થા પાછળનો ખર્ચ ર૦૦૭-૦૮થી ર૦૧ર-૧૩ દરમિયાન વધીને બમણો થઇ ગયો છે. આ ગાળામાં સંરક્ષણ કર્મચારીઓને બાદ કરતા અન્‍ય તમામ કર્મચારીઓનું વાર્ષિક વેતન રૂ.૧,૪પ,૭રર થી વધીને રૂ.૩,રપ,૮ર૦ થઇ ગયુ છે. આ પ્રકારે રાજય સરકારો ઉપર પણ કર્મચારીઓના વેતન અને ભથ્‍થાનો બોજો વધી ગયો છે. વર્ષ-ર૦૧ર-૧૩માં રાજયોના કર્મચારીઓનો વ્‍યકિત દીઠ વાર્ષિક પગાર ર,૧ર,૮પ૪ હતો તે વધીને પ,૪૯,૩૪પની વચ્‍ચે થઇ ગયો છે. નાણાપંચે જો કે પોતાના રિપોર્ટમાં એ નથી જણાવ્‍યુ કે, ૭માં વેતનપંચનો કેન્‍દ્ર અને રાજયોની તિજોરી ઉપર કેટલો બોજો પડશે ? નાણાપંચનું કહેવુ છે કે, કેન્‍દ્ર અને રાજય સરકારોએ સાથે મળીને આંતર રાજય પરિષદ જેવા મંચ પર વિચાર કરી વેતન તથા ભથ્‍થામાં વધારા અંગેની રાષ્‍ટ્રીય નીતિ બનાવવી જોઇએ.

Source :-http://www.hiteshpatelmodasa.com/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday 26 February 2015

૭મું વેતનપંચ કામચોર કર્મચારીઓને ઝાટકો આપશે હવે કામ કરતા લોકોનો જ પગાર વધશેઃ

Gujarat Teacher Group
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

 Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)

૭મું વેતનપંચ કામચોર કર્મચારીઓને ઝાટકો આપશે હવે કામ કરતા લોકોનો જ પગાર વધશેઃ

૧૪માં નાણાપંચે વેતન વૃદ્ધિને કર્મચારીઓની કામગીરી સાથે જોડવા કરી ભલામણઃ સરકાર પણ ભલામણનો સ્‍વીકાર કરશેઃ વેતન વૃદ્ધિને કર્મચારીઓની પ્રોડકટીવીટી સાથે જોડી દેવામાં આવશે

નવી દિલ્‍હી : ૭માં વેતનપંચથી પગારમાં ભારેખમ વધારો થશે એવી આશા રાખીને બેઠેલા કામચોર કર્મચારીઓને ઝાટકો લાગી શકે છે. ૧૪માં નાણાપંચે વેતન વૃદ્ધિને કર્મચારીઓની કામગીરી સાથે જોડવાની ભલામણ કરી છે. કેન્‍દ્રએ જો આ ભલામણ પર અમલ કર્યો તો એવા કર્મચારીઓના પગાર વધારા ઉપર પાણી ફરી વળી શકે છે કે જેઓ કામકાજથી દુર ભાગે છે અને જેમની કામગીરી અપેક્ષારૂપ નથી હોતી. નાણામંત્રી અરૂણ જેટલીએ ૧૪માં નાણાપંચનો રિપોર્ટ મંગળવારે સંસદમાં રજુ કર્યો. આ રિપોર્ટમાં નાણાપંચે સરકારી કર્મચારીઓની વેતન વૃદ્ધિને તેમની ઉત્‍પાદકતા સાથે જોડવાની ભલામણ કરી છે. સામાન્‍ય રીતે સરકાર નાણાપંચની ભલામણોને સ્‍વીકારતી હોય છે તેથી માનવામાં આવે છે કે કેન્‍દ્રીય કર્મચારીઓના વેતન વૃદ્ધિને તેમની કામગીરી સાથે જોડવા અંગેની ભલામણનો પણ સરકાર અમલ કરી શકે છે.નાણાપંચે કહ્યુ છે કે, વેતન વૃદ્ધિને કર્મચારીઓની ઉત્‍પાદકતા સાથે જોડવામાં આવે. સાથોસાથ વેતનપંચનું નામ અને સંરચના બદલીને વેતન અને ઉત્‍પાદકતા પંચ રાખવુ જોઇએ અને આ પંચની જવાબદારી કર્મચારીઓની કામગીરી સારી બનાવવાના ઉપાય સુચવવાની હોવી જોઇએ.
નાણાપંચનું કહેવુ છે કે, છઠ્ઠા વેતનપંચની ભલામણો લાગુ કરવાથી કેન્‍દ્રનો વેતન અને ભથ્‍થા પાછળનો ખર્ચ ર૦૦૭-૦૮થી ર૦૧ર-૧૩ દરમિયાન વધીને બમણો થઇ ગયો છે. આ ગાળામાં સંરક્ષણ કર્મચારીઓને બાદ કરતા અન્‍ય તમામ કર્મચારીઓનું વાર્ષિક વેતન રૂ.૧,૪પ,૭રર થી વધીને રૂ.૩,રપ,૮ર૦ થઇ ગયુ છે. આ પ્રકારે રાજય સરકારો ઉપર પણ કર્મચારીઓના વેતન અને ભથ્‍થાનો બોજો વધી ગયો છે. વર્ષ-ર૦૧ર-૧૩માં રાજયોના કર્મચારીઓનો વ્‍યકિત દીઠ વાર્ષિક પગાર ર,૧ર,૮પ૪ હતો તે વધીને પ,૪૯,૩૪પની વચ્‍ચે થઇ ગયો છે. નાણાપંચે જો કે પોતાના રિપોર્ટમાં એ નથી જણાવ્‍યુ કે, ૭માં વેતનપંચનો કેન્‍દ્ર અને રાજયોની તિજોરી ઉપર કેટલો બોજો પડશે ? નાણાપંચનું કહેવુ છે કે, કેન્‍દ્ર અને રાજય સરકારોએ સાથે મળીને આંતર રાજય પરિષદ જેવા મંચ પર વિચાર કરી વેતન તથા ભથ્‍થામાં વધારા અંગેની રાષ્‍ટ્રીય નીતિ બનાવવી જોઇએ.

Source :-http://pravindabhani.blogspot.in/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday 23 February 2015

પ્રાથમિક શિક્ષણનું માળખું ધરમૂળથી બદલાશે

Gujarat Teacher Group
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

 Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)

પ્રાથમિક શિક્ષણનું માળખું ધરમૂળથી બદલાશે : શિક્ષકો પણ ડ્રેસ પહેરી આવશે
-પરિવર્તન| પ્રાથમિક શાળાઓમાં દર મહિને ગુણોત્સવ યોજવા ભલામણ
-શિક્ષક મોબાઇલ સાથે 3 વખત ઝડપાય તો પગાર કાપવા સૂચન
ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણમાં ધરમૂળથી પરિવર્તન કરવા માટે પાંચ શિક્ષણશાસ્ત્રીઓની રચાયેલી કમિટિએ ગુજરાત સરકારને વિવિધ ભલામણો કરી છે. જેમાં શિક્ષકો માટે ભણાવતી વખતે જીન્સ કે ટિ-શર્ટને બદલે એક સમાન ડ્રેસ કોડ યુનિફોર્મ અમલી કરવાથી લઇ શાળાઓમાં દર મહિ‌ને ગુણોત્સવ યોજવા અને તેના પરિણામના આધારે શિક્ષકોની બદલી કરવાની ભલામણ કરવામાં આવી છે.
પ્રાથમિક શાળાઓમાં ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે. જેમાં શિક્ષકોને શાળામાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધની ભલામણ છે. તો યુનિફોર્મ પણ રાખવા સૂચન કરાયું છે. મોબાઇલ સાથે જો એક જ શિક્ષક ત્રણ વાર ઝડપાય જાય તો તેનો પગાર કાપી લેવા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યારે જે દર વર્ષે ગુણોત્સવ યોજાય છે તે દર મહિ‌ને યોજવા અને તેના પરિણામ પરથી શિક્ષકોની બદલીના ઓર્ડર કરવા ભલામણ કરવામાં આવી છે. ગુણોત્સવના પરિણામના આધારે શાળાઓનું રેન્કિંગ કરવું. તેના રિઝલ્ટ જેવા આવે તે પ્રમાણે શાળાને ગ્રાન્ટ આપવી. તો તમામ શાળાઓનું નિયમિત ચેકિંગ કરવું અને જ્યાં ગુણવત્તા તદ્દન હલકી કક્ષાની લાગે તે તત્કાલ બંધ કરી દેવાની ભલામણ પણ આ સમિતિએ કરી છે.
અન્ય ફેરફારો સૂચવાયા છે તેમાં વિદ્યાર્થી‍ઓને ધો.1થી જ અંગ્રેજી અને હિ‌ન્દી ભાષાનું જ્ઞાન મળતું થાય તે માટે ધો.1થી જ આ બન્ને ભાષાનું જ્ઞાન આપવા ભલામણ કરવામાં આવી છે. જો કે અંતિમ નિર્ણય તો સરકારને લેવાનો છે. આ અહેવાલમાં તો 100થી વધુ સૂચનો કરવામાં આવ્યાં છે. જેમાં ઉચ્ચત્તર પ્રાથમિક અને ખાસ તો ધો.8માં એક મહિ‌નામાં બે વખત પરીક્ષા લેવામાં આવે. દર 15 દિવસે પરીક્ષા લેવાથી ખબર પડશે કે વિદ્યાર્થી‍ ક્યા વિષયમાં કેટલો કાચો છે. હવે રાજ્ય સરકારની ર્કોટમાં દડો આવી ગયો છે.
ધો.1થી અંગ્રેજી અને હિન્દી ભણાવવા સૂચન
ગુજરાત રાજ્યમાં કુલ 42,445 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે અને તેમાં ધો.1થી ધો.8માં કુલ 92 લાખ જેટલા વિદ્યાર્થી‍ઓ અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં ધો.1થી ધો.5 પ્રાથમિક અને ધો.૬થી ધો.8 ઉચ્ચત્તર પ્રાથમિક ગણવામાં આવે છે.જેમાં અત્યારે ધો.4થી હિ‌ન્દી અને અંગ્રેજી ભાષા ભણાવવામાં આવે છે પણ હવેથી તે ધો.1થી ભણાવવી તેવું સૂચન કરાયું છે.
રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓમાં દેખાવ સુધરશે
અત્યારે સરેરાશ ગુજરાતી વિદ્યાર્થી‍ રાષ્ટ્રીય કક્ષાની અંગ્રેજીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નબળો પડતો હોવાની માન્યતા છે. તેમાં સુધારો થાય અને હિ‌ન્દી પણ સુધરે તે હેતુથી ધો.1માં હિ‌ન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવાની ભલામણ કરવામાં આવી છે. આથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી‍ઓ સારૂ અંગ્રેજી બોલતા, લખતા અને સમજતા થશે તેવું મંતવ્ય છે.
ખાનગી શાળાઓ તરફ ધસારો જબ્બર વધ્યો
ગુજરાત રાજ્યમાં ખાસ તો સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણનુ સ્તર નીચુ ગયું છે તેની સાબિતી ધો.1થી ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી‍ઓના આંકડા જ કહી આપે છે. ઇ.સ.1999-2000માં રાજ્યની સરકારી શાળાઓમાં કુલ 81.34 લાખ બાળકો હતા તે ઇ.સ.2011-12માં ઘટીને 60.32 લાખ થઇ ગઇ હતી. આ 20 લાખથી વધુ બાળકો ખાનગી શાળાઓ તરફ વળ્યા હતા. જેને ઉંચી ફીથી લઇ ભણતરનો વધારાનો બોજ ઉચકવો પડયો હતો.