સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Friday 26 June 2015

સીસીસી પરીક્ષાની તક ન મળતાં પૂરા પગારથી વંચિત

Gujarat Teacher Group
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

 Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)

ભુજ  : 283 પ્રા. શિક્ષકાએ સીસીસીની પરીક્ષાનાં ફોર્મ ભર્યા છતાં પરીક્ષાની તક મળી ન હોવાના વાંકે પૂરા પગારથી વંચિત રહેતાં આજે પરીક્ષાની મુદ્દત વધારવા ઉગ્ર રજૂઆત કરી હતી. પ્રા. વિદ્યાસહાયકોને નિમણૂક વખતે બે  વર્ષમાં સીસીસી પરીક્ષા પાસ કરવા સરકારે પરિપત્ર  કર્યો છે. ફોર્મ ભર્યા છતાં પૂરતા કેન્દ્રોના અભાવે પરીક્ષાની તક ન મળવાથી 2010ની ભરતીના 283 વિદ્યાસહાયકો પૂરા પગારથી વંચિત રહ્યા છે. આ વિદ્યાસહાયકોએ ખેંગાર પાર્ક ખાતે યોજાયેલી બેઠકમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, પરીક્ષાની મુદ્દત વધારવા તથા કેન્દ્રો વધારવા રજૂઆત કરી હતી. રાજ્ય સંઘના સંગઠનમંત્રી હરિસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ બાબતે રાજ્ય સંઘને ઉપરાંત તાજેતરમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડા મારફતે શિક્ષક સંઘના પ્રમુખ રામસંગજી જાડેજા અને દિનેશ શાહ દ્વારા રજૂઆત કરાઇ છે, જેનો નિવેડો આવી જશે તેવી તેમણે આશા દર્શાવી હતી. સીસીસી પરીક્ષાથી વંચિત શિક્ષકોએ  સંગઠનના હોદ્દેદારો સાથે ના. જિ. પ્રા. શિક્ષણાધિકારી શ્રી રૂગાણીને રજૂઆત કરી નિવેડો લાવવા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.આજની બેઠકમાં શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ રશ્મિકાંત પંડયા, નયનસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નીલેશ ગોર, જુવાનસિંહ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા.

Source :-http://www.hiteshpatelmodasa.com/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday 25 June 2015

સીનીયર શિક્ષકો કેળવણી નિરિક્ષક બનવા તૈયાર થઇ જાઓ. 2/12/2012નો પરિપત્ર રદ કર્યો. 25/7/2015 સુધીમાં બઢતી આપી દેવામાં આવશે.

Gujarat Teacher Group
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday 24 June 2015

Usefull websites for TAT, TET, HTAT

Gujarat Teacher Group
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

 Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)

TAT/TET/HTAT

  Usefull websites for TAT, TET, HTAT

Click..... Click.........Click.....here............  

                                                                                                 Source : Bharat Chauhan

HTAT 

HTAT ના તમામ પરિપત્રો 

HTAT STUDY MATERIALS

અધિનિયમ અને નિયમો : અહીં ક્લિક કરો

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here