Gujarat Teacher Group ( Gayatri Solution Group )

Pages

  • Home
  • About Us
  • Knowledge Bank
  • Products & Services
  • Product Help
  • Reach Us
  • Business Zone
  • Terms & Condition
  • Our Site

સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Thursday, 26 January 2017

परिपत्र - 7000 જગ્યાઓ માટે ભરતી જાહેરાત. 22/01/2017 - 2017ની ચુટણીમાં ભાજપ સરકારને ઉખેડી ફેંકીશુ : જીજ્ઞેશ મેવાણી

Gujarat Teacher Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, ) 

 Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  

2017ની ચુટણીમાં ભાજપ સરકારને ઉખેડી ફેંકીશુ : જીજ્ઞેશ મેવાણી

- ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે દલિત સ્વાભિમાન સંમેલનનું આયોજન કરાયું

રાજકોટ, તા. 26 જાન્યુઆરી 2017, ગુરુવાર

શહેરના ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે દલિત સ્વાભિમાન સંમેલનનું આયોજન કરાયું હતુ. આ તકે દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ઉનાકાંડનાં પિડીત યુવાનોનો કેસ સ્પેશિલ કોર્ટમાં ચલાવવાની, તેમજ પીડિત યુવાનોને સરકારી નોકરી આપવાની સરકારની જાહેરાત ફોગટ સાબીત થઈ છે.

ઉલટું આ બનાવના આરોપીઓને કડક સજા કરવાના બદલે જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે. વધુમાં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, જો દલિત સમાજની માંગ નહીં સંતોષાય તો, 2017 ની ચુટણીમાં ભાજપ સરકારને ઉખેડી ફેંકાશે. આગામી સમયમાં જરૂર પડ્યે પોતે રાજકારણમાં જોડાશે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

જો કે આ સંમેલનમાં સમગ્ર ગુજરાતભરમાંથી એક લાખથી વધુ લોકો ઉમટી પડશે તેવી એક જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ આજના સંમેલનમાં દલિત સમાજના માત્ર 2000 જેટલા લોકો જ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમા પણ રાજકોટ શહેર કે જિલ્લાના દલિત આગેવાનો ન જોડાતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે.

dalit savabhiman samelan at rajkot

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/dalit-savabhiman-samelan-at-rajkot

BRC CRC नी प्रतिनियुक्तती अंगे ना केम्पो मोकूफ राखवा अंगे नो नियामक नो लेटेस्ट परिपत्र ता. 25/01/2017
Posted: 25 Jan 2017 03:53 AM PST

વ્યાયામ, ચિત્રકામ અને સંગીતના શિક્ષકોની માહિતી આપવા બાબતનો પરિપત્ર. 25/01/2017
Posted: 26 Jan 2017 02:27 AM PST
IFMS अंतर्गत पे-फिकशेषन मॉड्यूल मा ऑनलाइन इजाफा मंजूर करवा बाबतनो ऑफिसियल परिपत्र ता: 21-01-2017
Posted: 22 Jan 2017 08:43 PM PST
 
pdf File Download Click Here
राष्ट्रीय मतदाता दिवसनी उजवणी बाबत नियामक श्री नो परिपत्र. 21/01/2017
Posted: 21 Jan 2017 05:20 PM PST
જિલ્લા શિક્ષણ સમિતિ/ નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (1000)અને વિદ્યાસહાયક-ધોરણ-6 થી 8 ની 6000 જગ્યાઓ માટે ભરતી જાહેરાત. 22/01/2017
Posted: 21 Jan 2017 04:58 PM PST

*🔮ગુજરાતી માધ્યમ*
*👉🏿ગણિત-વિજ્ઞાન-2545,*
*👉🏿ભાષા-1404,*
*👉🏿સામાજિક વિજ્ઞાન-1474*
🔮અન્ય માધ્યમ
*👉🏿ગણિત-વિજ્ઞાન-398*
*👉🏿ભાષા-84*
*👉🏿સામાજિક વિજ્ઞાન-95*

VIDYASAHAYAK – HTAT 2017 JAHERAT

by ડૉ. વિવેક યુ. જોશી
આવકવેરાનું ફોર્મ વર્ષ ૨૦૧૬-૧૭નું xls file.
Posted: 21 Jan 2017 08:42 AM PST

 આવકવેરાનું ફોર્મ વર્ષ ૨૦૧૬-૧૭નું xls file ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.
CRC BRC चार्ज & प्रतिनियुक्ति रद बाबत नो लेटेस्ट परिपत्र. 18-1-2017
Posted: 18 Jan 2017 07:39 AM PST
ફિક્સ પે વધારા અંગેનો ઠરાવ..... ૧૮/૦૧/૨૦૧૭
Posted: 18 Jan 2017 05:48 AM PST
 
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
સ્પ્ર્રઘાત્મક અને ગર્વમેન્ટ પરીક્ષા નીતૈયારી અને મટેરીઅલ મેળવવા માટે અહી કિલ્ક કરો.
Click Here Download Education Product Price List (GSG)

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.gujaratsamachar.com/,http://sandesh.com, http://www.gujaratsamachar.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/
Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/
Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/
Email :- inquiry.gsg13@gmail.com
Posted by Gujarat Teach at 22:30 3 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: Education, Government Employ, Teacher

Friday, 20 January 2017

CRC BRC चार्ज & प्रतिनियुक्ति रद बाबत नो लेटेस्ट परिपत्र. 18-1-2017 - રાજ્યના 1, 18,738 'ફિક્સ' કર્મચારીઓ 'કાયમી

Gujarat Teacher Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, ) 

 Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  

'ફિક્સ' કર્મચારીઓના પગારમાં 21 હજાર સુધીનો વધારો

- આનંદો ! : ગુજરાત સરકારે વાઇબ્રન્ટનું વચન નિભાવ્યું, દાયકાની લડતનો અંતે વિજય

- રાજ્યના 1, 18,738 'ફિક્સ' કર્મચારીઓ 'કાયમી'! : 63થી 124 ટકા સુધીનો વધારો

- સરકારી તિજોરી પર વર્ષે રૃ.૧૩૭૨ કરોડોનો બોજો

- ૧૦ હજાર પગાર હશે તો ૧૬ હજાર થશે, ૧૭ હજાર હશે તેનો ૩૮ હજાર થશેઃ પહેલી ફેબુ્રઆરીથી અમલ

અમદાવાદ,તા.૧૮ બુધવાર, જાન્યુઆરી 2018
લાંબા ગાળાથી ફિક્સ પગારધારકોના પગારવધારાના વિવાદનો આજે અંત આવ્યો હતો . ફિક્સપગારદારોની લડત સામે ભાજપ સરકારે હથિયાર હેઠા મૂકીને પગાર વધારો કર્યો છે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ફિક્સ પગારધારકોને સાતમા પગારપંચ મુજબ પ્રે-મેટ્રિક્સ અનુસાર લાગુ પડતા એન્ટ્રી લેવલ આધારે લઘુત્તમ પગારનો લાભ આપવા નિર્ણય લેવાયો હતો.
ગુજરાતમાં કુલ ૧,૧૮,૭૩૮ ફિક્સ પગારધારકોના પગારમાં ૬૩ ટકાથી માંડીને ૧૨૪ ટકા સુધીનો પગાર વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત આ તમામ કર્મચારીઓને નિયુક્તિ તારીખથી સેવા સળંગ ગણવામાં આવશે. નવા પગારનો તા.૧લી ફેબુ્રઆરીથી અમલ કરવામાં આવશે.

ફિક્સ પગારધારકોના પગારવધારાની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, ફિક્સ પગારધારકોના પગારવધારા માટે વિવિધ કર્મચારી મંડળો,સેવાભાવી સંગઠનો વતી રજૂઆતો મળી હતી જેના પગલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને વિવિધ કેડરોમાં ફરજ બજાવતાં કર્મચારીઓના પગારમાં ૬૩ ટકાથી માંડીને ૧૨૪ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
કર્મચારીઓની સેવા પણ સળંગ ગણાશે જેથી કર્મચારીઓને પ્રમોશન અને ભથ્થાનો પણ લાભ મળશે. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૬ પછી નિયુક્ત કરેલાં કર્મચારીઓને પાંચ વર્ષના સમયગાળાને સળંગ ગણવાથી તેમને ઝડપથી પ્રમોશન મળશે અને ભથ્થા સહિતના સવિશેષ લાભ મળશે. લાંબા ગાળાની અસર અન્વયે કર્મચારીઓને નિવૃતિમાં પણ લાભ મળશે.
વિવિધ કેડર મુજબ પગાર વધારો કરાયો છે જેમ કે, વર્ગ - ૪ના કર્મચારીઓને ૬૩ ટકા , વર્ગ-૩ના કર્મચારીઓને ૭૩ ટકા અને વર્ગ-૨ના કર્મચારીઓને ૯૦ ટકા પગારવધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓને મેડિકલ એલાઉન્સ સહિતના તમામ લાભો મળશે.

રાજ્ય સરકારના આ નિર્ણયને લીધે વર્ષે સરકાર પર રૃા.૧૩૭૨ કરોડનો બોજો પડશે. આ ઉપરાંત વિવિધ ભથ્થા તેમજ ઉચ્ચતર પગારધોરણ,બઢતી જેવા સેવા વિષયક લાભોનો વધારાનો ખર્ચ પણ સરકારને ઉઠાવવો પડશે. કર્મચારીની નિમણૂંકના પ્રથમ દિવસથી સેવા સળંગ ગણાશે.
૧લી ફેબુ્રઆરીથી ૯૯,૮૫૨ કર્મચારીઓને નવા પગાર મુજબ રૃા.૧૯,૯૫૦ , ૧૫,૭૨૨ કર્મચારીઓને રૃા.૩૧,૩૪૦ અને ૩૧૬૪ કર્મચારીઓને રૃા.૩૮,૦૯૦ ચૂકવવામાં આવશે.

ચારેકોરથી ભીંસમાં મૂકાયેલી સરકારે આખરે ચૂંટણીલક્ષી નિર્ણય કર્યો
ફિક્સ પગારદારોએ છેલ્લા કેટલાંય સમયથી ભાજપ સરકાર સામે મોરચો માંડયો હતો. એટલું જ નહીં, ફિક્સ પગારદારોએ વાઇબ્રન્ટ સમિટનો પણ વિરોધ કરવા એલાન કર્યું હતું જેથી સરકારે પગારવધારો કરવાની ખાતરી આપી હતી. ઓબીસી એકતા મંચે પણ આ મુદ્દે સરકારને આંદોલન ઉગ્ર કરવા ચિમકી આપી હતી. હાઇકોર્ટમાં પણ સરકારે આ મુદ્દે પીછેહટ કરવી પડી હતી. સુપ્રિમે પણ ગુજરાત સરકારની ટીકા કરી હતી. સવા લાખ કર્મચારીઓમાં ભાજપ સરકાર પ્રત્યેનો અસંતોષ ઠારવા આખરે ભાજપ સરકારે આખરે આ ચૂંટણીલક્ષી નિર્ણય લેવો પડયો હતો.

નવા પગારના અમલ બાબતે સરકાર સુપ્રીમમાં એફિડેવિટ કરશે
ફિક્સ પગારધારકોના પગારના બાબતે ભાજપ સરકારે સુપ્રિમમાં પીછેહટ કરવી પડે તેમ છે. એટલે જ સરકારે હવે પછીની મુદતમાં જવાબ રજૂ કરતા પહેલાં જ ફિક્સ પગારદારોના પગાર વધારવાની ફરજ પડી છે. નિતિન પટેલે જણાવ્યું કે, નવા પગારનો અમલ કરાયો છે તે અંગે ગુજરાત સરકાર સુપ્રિમમાં એફિડેવિટ કરશે . ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકારે સુપ્રિમમાં એવો જવાબ રજૂ કર્યો હતો કે, ફિક્સ પગારદારોનો પગાર વધારો કરાય તો સરકારને કરોડોનો બોજો પડી શકે છે જેથી સુપ્રિમે ગુજરાત સરકારની આકરી ટીકા પણ કરી હતી.

૧૯૯૮માં ફિક્સ પગારની પ્રથા શરૃ થઇ તો, ૨૦૦૬ પછીના કર્મીઓને જ કેમ લાભ?
ગુજરાતમાં ૧૯૯૮થી ફિક્સ પગારથી નોકરી રાખવાની પ્રથા શરૃ કરવામાં આવી છે. ગુજરાત સરકારના આ નિર્ણય બાદ એક નવા વિવાદે જન્મ લીધો છે. કેટલાંય કર્મચારીઓ ૧૯૯૮થી ફિક્સ પગારથી સરકારના વિવિધ વિભાગમાં સેવા આપી રહ્યાં છે. સોશિયલ મિડિયામાં આ મુદ્દાએ જોર પક્ડયું છે કે,માત્ર ૨૦૦૬ પછીના કર્મચારીઓને જ કેમ લાભ આપવામાં આવ્યો છે. ૨૦૦૬ પહેલાના કર્મચારીઓનું શું. સરકાર આ કર્મચારીઓ સાથે કેમ ભેદભાવભરી નિતી દાખવી રહી છે.

કોને કોને લાભ મળશે
વિદ્યા સહાયક , પોલીસ ઇન્સેપક્ટર, કોન્સ્ટેબલ , તલાટી , શિક્ષણ સહાયક , કારકુન ,ઓફિસ આસિસ્ટન્ટ ,પેટા હિસાબનીશ , સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર , આંકડા મદદનીશ , જુની . ટેકનિકલ આસિસ્ટન્ટ ,નાયબ હિસાબનીશ , હેડ કલાર્ક ,નાયબ સેક્શન અધિકારી , અધિક મદદનીશ ઇજનેર , જીનિયર જીયોલોજી ,આર્કિટેક્ટ આસિસ્ટન્ટ , સુપ્રિટેન્ડેન્ટ આર્કિયોલોજીસ્ટ , સ્ટાફ નર્સ ,ડ્રાઇવર , વોર્ડબોય

કેટલાં કર્મચારીને કયા ગ્રેડનો પગાર મળશે
પગાર ધોરણ  કુલ કર્મચારીઓ
રૂા. ૧૯,૯૫૦  ૯૯,૮૫૨
રૂા. ૩૧,૩૪૦  ૧૫,૭૨૨
રૂા. ૩૮,૦૯૦  ૩૧૬૪
ફિક્સ પગારધારકોના પગારમાં કેટલો વધારો
જૂનો પગાર  વધારો  નવો પગાર
રૂા.૧૦,૫૦૦  ૬૩ ટકા  રૂા.૧૬,૨૨૪
ન૧૧,૫૦૦  ૭૩ ટકા  રૂા.૧૯,૯૫૦
રૂા.૧૬,૫૦૦  ૯૦ ટકા  રૂા.૩૧,૩૪૦
રૂા.૧૭,૦૦૦  ૧૨૪ ટકા  રૂા.૩૮,૦૯૦
કોન્ટ્રાક્ટ પરના કર્મીઓને પણ લાભ આપવા વિચારણા
કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને પણ આગામી દિવસોમાં પગાર વધારો આપવા સરકારે વિચારણા હાથ ધરી છે. આગામી દિવસોમાં આ મુદ્દે નિર્ણય લેવાય તેવી પણ ચર્ચા છે.હજારો કર્મચારીઓ હાલમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારે સેવા આપી રહ્યાં છે.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/fixes-salaries-increased-by-21-thousand-employees-working-in-government-gandhinagar-gujara

CRC BRC चार्ज & प्रतिनियुक्ति रद बाबत नो लेटेस्ट परिपत्र. 18-1-2017
Posted: 18 Jan 2017 07:39 AM PST
ફિક્સ પે વધારા અંગેનો ઠરાવ..... ૧૮/૦૧/૨૦૧૭
Posted: 18 Jan 2017 05:48 AM PST

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
સ્પ્ર્રઘાત્મક અને ગર્વમેન્ટ પરીક્ષા નીતૈયારી અને મટેરીઅલ મેળવવા માટે અહી કિલ્ક કરો.
Click Here Download Education Product Price List (GSG)

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.gujaratsamachar.com/,http://sandesh.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/
Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/
Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/
Email :- inquiry.gsg13@gmail.com
Posted by Gujarat Teach at 21:20 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: Education, Government Employ, Teacher

Wednesday, 18 January 2017

'ફિક્સ' કર્મચારીઓના પગારમાં 21 હજાર સુધીનો વધારો - ફિક્સ પે વધારા અંગેનો ઠરાવ..... ૧૮/૦૧/૨૦૧૭

પગાર ધોરણ
 કુલ કર્મચારીઓ
રૂા. ૧૯,૯૫૦
 ૯૯,૮૫૨
રૂા. ૩૧,૩૪૦
 ૧૫,૭૨૨
રૂા. ૩૮,૦૯૦
 ૩૧૬૪
ફિક્સ પગારધારકોના પગારમાં કેટલો વધારો
જૂનો પગાર
 વધારો
 નવો પગાર
રૂા.૧૦,૫૦૦
 ૬૩ ટકા
 રૂા.૧૬,૨૨૪
ન૧૧,૫૦૦
 ૭૩ ટકા
 રૂા.૧૯,૯૫૦
રૂા.૧૬,૫૦૦
 ૯૦ ટકા
 રૂા.૩૧,૩૪૦
રૂા.૧૭,૦૦૦
 ૧૨૪ ટકા
 રૂા.૩૮,૦૯૦
કોન્ટ્રાક્ટ પરના કર્મીઓને પણ લાભ આપવા વિચારણા
કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને પણ આગામી દિવસોમાં પગાર વધારો આપવા સરકારે વિચારણા હાથ ધરી છે. આગામી દિવસોમાં આ મુદ્દે નિર્ણય લેવાય તેવી પણ ચર્ચા છે.હજારો કર્મચારીઓ હાલમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારે સેવા આપી રહ્યાં છે.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/fixes-salaries-increased-by-21-thousand-employees-working-in-government-gandhinagar-gujara

સરકારે હથિયાર હેઠાં મૂક્યાં , ફિક્સ પગારદારોના પગારમાં ૬૩ થી ૧૨૪ ટકા સુધીનો વધારો

-આનંદો , ૧લી ફેબુ્રઆરીથી નવા પગારનો અમલ કરાશે

-ગુજરાતમાં કુલ ૧,૧૮,૭૩૮ ફિક્સ પગારધારકોને લાભ મળશે ઃ સરકાર પર વર્ષે રૃા.૧૩૭૨ કરોડનો બોજો પડશે

અમદાવાદ ,તા.18 જાન્યુઆરી 2017, બુધવાર

લાંબા ગાળાથી ફિક્સ પગારધારકોના પગારવધારાના વિવાદનો આજે અંત આવ્યો હતો . ફિક્સપગારદારોની લડત સામે ભાજપ સરકારે હથિયાર હેઠા મૂકીને પગાર વધારો કર્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ફિક્સ પગારધારકોને સાતમા પગારપંચ મુજબ પ્રે-મેટ્રિક્સ અનુસાર લાગુ પડતા એન્ટ્રી લેવલ આધારે લઘુત્તમ પગારનો લાભ આપવા નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં કુલ ૧,૧૮,૭૩૮ ફિક્સ પગારધારકોના પગારમાં ૬૩ ટકાથી માંડીને ૧૨૪ ટકા સુધીનો પગાર વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત આ તમામ કર્મચારીઓને નિયુક્તિ તારીખથી સેવા સળંગ ગણવામાં આવશે. નવા પગારનો તા.૧લી ફેબુ્રઆરીથી અમલ કરવામાં આવશે.

ફિક્સ પગારધારકોના પગારવધારાની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, ફિક્સ પગારધારકોના પગારવધારા માટે વિવિધ કર્મચારી મંડળો,સેવાભાવી સંગઠનો વતી રજૂઆતો મળી હતી જેના પગલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને વિવિધ કેડરોમાં ફરજ બજાવતાં કર્મચારીઓના પગારમાં ૬૩ ટકાથી માંડીને ૧૨૪ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓની સેવા પણ સળંગ ગણાશે જેથી કર્મચારીઓને પ્રમોશન અને ભથ્થાનો પણ લાભ મળશે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૬ પછી નિયુક્ત કરેલાં કર્મચારીઓને પાંચ વર્ષના સમયગાળાને સળંગ ગણવાથી તેમને ઝડપથી પ્રમોશન મળશે અને ભથ્થા સહિતના સવિશેષ લાભ મળશે. લાંબા ગાળાની અસર અન્વયે કર્મચારીઓને નિવૃતિમાં પણ લાભ મળશે. વિવિધ કેડર મુજબ પગાર વધારો કરાયો છે જેમ કે, વર્ગ - ૪ના કર્મચારીઓને ૬૩ ટકા , વર્ગ-૩ના કર્મચારીઓને ૭૩ ટકા અને વર્ગ-૨ના કર્મચારીઓને ૯૦ ટકા પગારવધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓને મેડિકલ એલાઉન્સ સહિતના તમામ લાભો મળશે.

રાજ્ય સરકારના આ નિર્ણયને લીધે વર્ષે સરકાર પર રૃા.૧૩૭૨ કરોડનો બોજો પડશે. આ ઉપરાંત વિવિધ ભથ્થા તેમજ ઉચ્ચતર પગારધોરણ,બઢતી જેવા સેવા વિષયક લાભોનો વધારાનો ખર્ચ પણ સરકારને ઉઠાવવો પડશે. કર્મચારીની નિમણૂંકના પ્રથમ દિવસથી સેવા સળંગ ગણાશે.

૧લી ફેબુ્રઆરીથી ૯૯,૮૫૨ કર્મચારીઓને નવા પગાર મુજબ રૃા.૧૯,૯૫૦ , ૧૫,૭૨૨ કર્મચારીઓને રૃા.૩૧,૩૪૦ અને ૩૧૬૪ કર્મચારીઓને રૃા.૩૮,૦૯૦ ચૂકવવામાં આવશે.

ફિક્સ પગારધારકોના પગારમાં કેટલો વધારો

જૂનો પગાર      વધારો      નવો પગાર
રૃા.૧૦,૫૦૦      ૬૩ ટકા      રૃા.૧૬,૨૨૪
રૃા.૧૧,૫૦૦      ૭૩ ટકા      રૃા.૧૯,૯૫૦
રૃા.૧૬,૫૦૦      ૯૦ ટકા      રૃા.૩૧,૩૪૦
રૃા.૧૭,૦૦૦      ૧૨૪ ટકા      રૃા.૩૮,૦૯૦

કોને કોને લાભ મળશે

વિદ્યા સહાયક , પોલીસ ઇન્સેપક્ટર, કોન્સ્ટેબલ , તલાટી , શિક્ષણ સહાયક , કારકુન ,ઓફિસ આસિસ્ટન્ટ ,પેટા હિસાબનીશ , સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર , આંકડા મદદનીશ , જુની . ટેકનિકલ આસિસ્ટન્ટ ,નાયબ હિસાબનીશ , હેડ કલાર્ક ,નાયબ સેક્શન અધિકારી , અધિક મદદનીશ ઇજનેર , જીનિયર જીયોલોજી ,આર્કિટેક્ટ આસિસ્ટન્ટ , સુપ્રિટેન્ડેન્ટ આર્કિયોલોજીસ્ટ , સ્ટાફ નર્સ ,ડ્રાઇવર , વોર્ડબોય

કેટલાં કર્મચારીને કયા ગ્રેડનો પગાર મળશે

પગાર ધોરણ      કુલ કર્મચારીઓ
રૃા. ૧૯,૯૫૦      ૯૯,૮૫૨
રૃા.૩૧,૩૪૦      ૧૫,૭૨૨
રૃા.૩૮,૦૯૦      ૩૧૬૪

ચારેકોરથી ભીંસમાં મૂકાયેલી સરકારે આખરે ચૂંટણીલક્ષી નિર્ણય કર્યો

ફિક્સ પગારદારોએ છેલ્લા કેટલાંય સમયથી ભાજપ સરકાર સામે મોરચો માંડયો હતો. એટલું જ નહીં, ફિક્સ પગારદારોએ વાઇબ્રન્ટ સમિટનો પણ વિરોધ કરવા એલાન કર્યું હતું જેથી સરકારે પગારવધારો કરવાની ખાતરી આપી હતી. ઓબીસી એકતા મંચે પણ આ મુદ્દે સરકારને આંદોલન ઉગ્ર કરવા ચિમકી આપી હતી. હાઇકોર્ટમાં પણ સરકારે આ મુદ્દે પીછેહટ કરવી પડી હતી. સુપ્રિમે પણ ગુજરાત સરકારની ટીકા કરી હતી. સવા લાખ કર્મચારીઓમાં ભાજપ સરકાર પ્રત્યેનો અસંતોષ ઠારવા આખરે ભાજપ સરકારે આખરે આ ચૂંટણીલક્ષી નિર્ણય લેવો પડયો હતો.

કોન્ટ્રાક્ટ પરના કર્મીઓને પણ લાભ આપવા વિચારણા

કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને પણ આગામી દિવસોમાં પગાર વધારો આપવા સરકારે વિચારણા હાથ ધરી છે. આગામી દિવસોમાં આ મુદ્દે નિર્ણય લેવાય તેવી પણ ચર્ચા છે.હજારો કર્મચારીઓ હાલમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારે સેવા આપી રહ્યાં છે.

૧૯૯૮માં ફિક્સ પગારની પ્રથા શરૃ થઇ તો, ૨૦૦૬ પછીના કર્મીઓને જ કેમ લાભ

ગુજરાતમાં ૧૯૯૮થી ફિક્સ પગારથી નોકરી રાખવાની પ્રથા શરૃ કરવામાં આવી છે. ગુજરાત સરકારના આ નિર્ણય બાદ એક નવા વિવાદે જન્મ લીધો છે. કેટલાંય કર્મચારીઓ ૧૯૯૮થી ફિક્સ પગારથી સરકારના વિવિધ વિભાગમાં સેવા આપી રહ્યાં છે. સોશિયલ મિડિયામાં આ મુદ્દાએ જોર પક્ડયું છે કે,માત્ર ૨૦૦૬ પછીના કર્મચારીઓને જ કેમ લાભ આપવામાં આવ્યો છે. ૨૦૦૬ પહેલાના કર્મચારીઓનું શું. સરકાર આ કર્મચારીઓ સાથે કેમ ભેદભાવભરી નિતી દાખવી રહી છે.

નવા પગારના અમલ બાબતે સરકાર સુપ્રિમમાં એફિડેવિટ કરશે

ફિક્સ પગારધારકોના પગારના બાબતે ભાજપ સરકારે સુપ્રિમમાં પીછેહટ કરવી પડે તેમ છે. એટલે જ સરકારે હવે પછીની મુદતમાં જવાબ રજૂ કરતા પહેલા ંજ ફિક્સ પગારદારોના પગાર વધારવાની ફરજ પડી છે. નિતિન પટેલે જણાવ્યું કે, નવા પગારનો અમલ કરાયો છે તે અંગે ગુજરાત સરકાર સુપ્રિમમાં એફિડેવિટ કરશે . ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકારે સુપ્રિમમાં એવો જવાબ રજૂ કર્યો હતો કે, ફિક્સ પગારદારોનો પગાર વધારો કરાય તો સરકારને કરોડોનો બોજો પડી શકે છે જેથી સુપ્રિમે ગુજરાત સરકારની આકરી ટીકા પણ કરી હતી.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-the-government-introduced-lay-down-arms-an-increase-from-63-to-124-percent-of-th

CRC BRC चार्ज & प्रतिनियुक्ति रद बाबत नो लेटेस्ट परिपत्र. 18-1-2017
Posted: 18 Jan 2017 07:39 AM PST
ફિક્સ પે વધારા અંગેનો ઠરાવ..... ૧૮/૦૧/૨૦૧૭
Posted: 18 Jan 2017 05:48 AM PST

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
સ્પ્ર્રઘાત્મક અને ગર્વમેન્ટ પરીક્ષા નીતૈયારી અને મટેરીઅલ મેળવવા માટે અહી કિલ્ક કરો.
Click Here Download Education Product Price List (GSG)

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.gujaratsamachar.com/,http://sandesh.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/
Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/
Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/
Email :- inquiry.gsg13@gmail.com
Posted by Gujarat Teach at 23:12 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: GTG, News

ફિક્સ પગારદારોને બખ્ખાં, પગારમાં 124 સુધી%નો વધારો, જાણો કયારથી અમલમાં - પરિપત્ર - शिक्षको ने छूटा करवा बाबत लेटेस्ट परिपत्र

Gujarat Teacher Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, ) 

 Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  

ફિક્સ પગારદારોને બખ્ખાં, પગારમાં 124 સુધી%નો વધારો, જાણો કયારથી અમલમાં

ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેતા ફિક્સ પગારધારકોના પગારમાં 63થી 124 ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના આ નિર્યણથી હાલ ફિક્સ પગારમાં કામ કરી રહેલા 1.18 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. આ નિર્ણયથી સરકાર પર રૂ.1300 કરોડનો બોજો પડશે
વર્ગ 4ના કર્મચારીઓનો પગાર 63 ટકા વધારાયો, હવે થશે 16,200
વર્ગ 3ના કર્મચારીઓનો પગાર 73 ટકા કરાયો, હવે થશે 19950
વર્ગ 2ના કર્મચારીઓનો પગાર 90 ટકા વધારાયો, હવે થશે 31340
10 ટકા એચઆરએ પણ અપાશે તેમજ મેડિકલનો પણ લાભ મળશે
નિયુક્તિના પ્રથમ દિવસથી જ તમામ લાભો મળતા થઇ જશે
જે કાયમી થઇ ચુક્યા છે તેમને પણ ખુબ મોટો લાભ મળશે
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી રાજ્યમાં ફિક્સ પગારમાં કામ કરી રહેલા લાખો યુવા સરકારી કર્મચારીઓ સરકાર દ્વારા પોતાનું શોષણ થઇ રહ્યું હોવાના આરોપ સાથે વિરોધ કરી રહ્યાં હતા. આ અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. પરંતુ સુપ્રીમમાંથી કોઇ નિર્ણય આવે તે પહેલાં રાજ્ય સરકારે વચ્ચેનો રસ્તો કાઢીને ફિક્સ પગારદારોનો પગાર વધારી દીધો છે.
Source :- http://sandesh.com/gujarat-deputy-cm-nitin-patel-declared-at-salary-hike-for-fixed-pay-staffers/

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ ફિક્સ પગારદારોને 124% સુધી પગાર વધારો, 1,18,738 કર્મીઓને લાભ

 અમદાવાદ:છેલ્લા લાંબા સમયથી ચાલતી ફિક્સ પગારોની લડત સામે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે 2006થી ચાલ્યા આવતાં પગાર ધોરણમાં મોટો વધારો કર્યો છે. વર્ગ 2, 3 અને 4ના કર્મચારીઓના પગારમાં 124% સુધીનો વધારો કર્યો છે, જેનો સીધો લાભ 1,18,738 કર્મચારીઓને થશે.
વર્ગ-2ના કર્મચારીઓના પગારમાં 90% વધારો
 
રાજ્ય સરકારે લીધેલા પગાર વધારાના નિર્ણયથી કુલ 1,18,738 કર્મચારીઓને સીધો લાભ થશે. ખાસ કરીને વર્ગ-2ના કર્મચારીઓના પગારમાં 90%, વર્ગ-3ના કર્ચમારીઓના પગારમાં 73% અને વર્ગ-4ના કર્મચારીઓના પગારમાં 63%ના વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત તમામ કર્મચારીઓનો પાંચ વર્ષનો અનુભવ ગણવામાં આવશે. 2006થી ચાલી આવતાં પગાર ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે 10% HRA પણ કર્મચારીઓને આપવામાં આવશે.
 
    વર્ગકેટલા ટકા વધારોકેટલો પગાર થશે        
290%31,340
373%19,950
463%16,200
 
સુપ્રિમે કહ્યું હતું, અમે ઓર્ડર કરીશું તો સરકાર દેવાદાર બની જશે
 
અગાઉ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ફિક્સપગારદારોએ સરકારની નીતિ સામે કરેલી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણીમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. SCએ ગુજરાત સરકારની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ફિક્સ પગારદારોને કેમ કાયમી નથી કરાતા? તેવા પ્રશ્નના જવાબમાં સરકારે એવી દલીલ કરી હતી કે, જો તેમને કાયમી કરવામાં આવે તો સરકારી તિજોરી પર 8 હજાર કરોડનો બોજો પડી શકે છે. સરકારની આ દલીલ સાંભળીને ચીફ જસ્ટિસે ઝાટકણી કાઢી કહ્યું હતું કે, સરકારે પોતાની નીતિ બદલવી પડશે, નહીં તો જો અમે ઓર્ડર કરીશું તો સરકાર આખી દેવાદાર બની જશે.
Source :- http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-gujarat-government-upscale-of-fix-payment-employe-NOR.html?ref=ht
गुणोत्सव बाद जिल्लाफेर बदली पामेल शिक्षको ने छूटा करवा बाबत लेटेस्ट परिपत्र. 12/01/2017
Posted: 16 Jan 2017 07:29 AM PST

  • "સેતુ" ઓનલાઈન હેડટીચર તાલીમ અંગેનો પરિપત્ર. ૧૧/૦૧/૨૦૧૭
  • રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા બાબતનો પરિપત્ર. ૦૯/૦૧/૨૦૧૭
  • પ્રાથમિક શાળાઓમાં "નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે" ઉજવવા બાબતનો પરિપત્ર. ૦૭/૦૧/૨૦૧૭
  • NMMS Exam-2016 Result Declear.
"સેતુ" ઓનલાઈન હેડટીચર તાલીમ અંગેનો પરિપત્ર. ૧૧/૦૧/૨૦૧૭
Posted: 12 Jan 2017 06:15 AM PST

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા બાબતનો પરિપત્ર. ૦૯/૦૧/૨૦૧૭
Posted: 12 Jan 2017 05:51 AM PST
પ્રાથમિક શાળાઓમાં "નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે" ઉજવવા બાબતનો પરિપત્ર. ૦૭/૦૧/૨૦૧૭
Posted: 12 Jan 2017 06:36 AM PST
NMMS Exam-2016 Result Declear.
Posted: 12 Jan 2017 06:34 AM PST
NMMS Exam-2016 Result Declear.
Check Result Click Here

NMMS Notification and MeritList Click Here

Time-table-SSC-and-HSC general-examination-march-2017

CCC પાસ ના કરવાના કારણે વગ-૩ના કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવાના અને પ્રોબેસન પીરીયડ વધારવાનો પરીપત્ર" મહામંડળો"અને "સંકલન સમિતિ" ની રજૂઆત થી રદ કરતો તા.૦૯/૦૧/૨૦૧૭ નો લેટેસ્ટ પરીપત્ર.
Posted: 09 Jan 2017 05:27 PM PST

ધોરણ ૫ થી ૮ E-Class ટેલિકાસ્ટ સમયપત્રક જાન્યુઆરી ૨૦૧૭
Posted: 09 Jan 2017 06:48 AM PST

Gunotsav -7 रोजकाम बाबत राज्य परिक्षा बोर्ड नो ऑफिसियल परिपत्र. 05/01/2017
Posted: 06 Jan 2017 06:19 AM PST
  • ATMમાં 5થી વધારે ટ્રાન્ઝેક્શન પર હવે લાગશે ચાર્જ, જાણો કઈ બેન્ક વસૂલે છે કેટલો ચાર્જ
  • CRC BRC ને પ્રતિનિયુક્તિ થી પરત કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર ૦૩-૦૧-૨૦૧૭
  • ક્લસ્ટર કક્ષાની બાકી રહેલી 2 દિવસ ની તાલીમ આયોજન અંગેનો પરિપત્ર. 03/01/2017
  • શિષ્યવૃત્તિ~ પોર્ટલ આવી ગયું.... શું તમને શિષ્યવૃત્તિ પોર્ટલ માં કેવી રીતે રજીસ્ટર કરવું તેં નથી ફાવતું તો જોઇ લો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ..
  • inspire ઍવૉર્ડ રજીસ્ટ્રેશન 2017-18 બાબતનો પરિપત્ર.
ATMમાં 5થી વધારે ટ્રાન્ઝેક્શન પર હવે લાગશે ચાર્જ, જાણો કઈ બેન્ક વસૂલે છે કેટલો ચાર્જ
Posted: 03 Jan 2017 06:25 AM PST
નોટબંધી બાદ આમ જનતાની પરેશાનીઓ દૂર થઈ જશે, અને બધું જ સારુ થઈ જશે તેવી બાહેંધરી સરકારે આપી હતી. જોકે નોટબંધી બાદ ATM અને ડેબિટ કાર્ડથી મફત ટ્રાન્ઝેક્સનના દિવસો જતા, આમ આદમી માટે બુરે દિન શરૂ થઈ ગયા છે. નોટબંધી બાદ રિઝર્વ બેંકે કરેલી અપીલને પગલે જાહેર અને ખાનગી બેંકોએ એટીએમ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપરના સર્વિસ ચાર્જ 31 ડિસેમ્બર સુધી માફ કર્યા હતા. જે પહેલી તારીખથી ફરીથી અમલી બની ગયા છે. 
ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ એન્ડ એટીએમ સર્વિસના પ્રેસિડેન્ટ વી. બાલાસુબ્રમણ્યમે કહ્યું છે કે પહેલા 5 ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે. ત્યાર બાદ આ નિર્ણય બેંકોના વિવેકાધિકાર અને કસ્ટમરની કાર્ડ કેટેગરી પર નિર્ભર રહેશે. સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શન ચાર્જ મુદ્દે બેંકો અને ગ્રાહકો વચ્ચે કરાર હોય છે. સામાન્ય દિવસોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને ICICI બેંક 5 ટ્રાન્ઝેક્શન બાદ પ્રત્યેક ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયા વસૂલે છે. આ ત્રણ બેંકો દેશમાં સૌથી મોટું એટીએમ નેટવર્ક ધરાવે છે. આ ઉપરાંતની અન્ય બેંકો પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા વસૂલતી હતી. 
મહત્વનું છે કે નોટબંધીના 50 દિવસ પૂર્ણ થવા છતાં દેશભરમાં 20 ટકા એટીએમ જ કાર્યરત છે, ત્યારે સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લઈને સબ્સિડી પર ગંભીરતાથી વિચારી રહી છે. સરકારનો મત છે કે ટ્રાન્ઝેક્શનના ચાર્જ માત્ર ગ્રાહક જ કેમ ભોગવે. જોકે સરકાર જ્યાં સુધી કોઈ નવો નિર્ણય ન જાહેર કરે ત્યાં સુધી કાર્ડ સ્વાઇપ કરવાનો ખર્ચ તો ગ્રાહકના ખિસ્સા પર જ પડવાનો છે. 
CRC BRC ને પ્રતિનિયુક્તિ થી પરત કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર ૦૩-૦૧-૨૦૧૭
Posted: 03 Jan 2017 06:06 AM PST
ક્લસ્ટર કક્ષાની બાકી રહેલી 2 દિવસ ની તાલીમ આયોજન અંગેનો પરિપત્ર. 03/01/2017
Posted: 03 Jan 2017 05:56 AM PST
શિષ્યવૃત્તિ~ પોર્ટલ આવી ગયું.... શું તમને શિષ્યવૃત્તિ પોર્ટલ માં કેવી રીતે રજીસ્ટર કરવું તેં નથી ફાવતું તો જોઇ લો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ..
Posted: 03 Jan 2017 12:43 AM PST
inspire ઍવૉર્ડ રજીસ્ટ્રેશન 2017-18 બાબતનો પરિપત્ર.
Posted: 02 Jan 2017 07:27 PM PST

ગુણોત્સવ-૭ માટેની ૩૧/૧૨/૨૦૧૬ની ટેલિ-કૉન્ફરન્સના મુખ્ય મુદ્દાઑ ટાઇમ ટેબલ સાથે.
Posted: 31 Dec 2016 06:24 AM PST
26મી જાન્યુઆરી 2017 પ્રજાસત્તાક દિન નિમિત્તે S.M.C. કક્ષાએ "દીકરીની સલામ દેશને નામ" કાર્યક્રમની ઉજવણી કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર.
Posted: 31 Dec 2016 03:05 AM PST
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
સ્પ્ર્રઘાત્મક અને ગર્વમેન્ટ પરીક્ષા નીતૈયારી અને મટેરીઅલ મેળવવા માટે અહી કિલ્ક કરો.
Click Here Download Education Product Price List (GSG)

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.gujaratsamachar.com/,http://sandesh.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/
Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/
Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/
Email :- inquiry.gsg13@gmail.com
Posted by Gujarat Teach at 03:46 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: Education, Government Employ, Teacher
Newer Posts Older Posts Home
View mobile version
Subscribe to: Posts (Atom)

Gayatri Solution Group Website

Gayatri Solution Group
Broker Website GSG
Gayatri Solution Group
Gayatri Employ Solution
Gayatri Business Solution
Gayatri Freelancer Solution
84 Samaj Kadva Patidar
Gujarat Patel Group
Gujarat Teacher Group

PRODUCTS PRICE LIST

For GSG Business Partner
Special Offers Today (Gayatri Solution Group) GSG Partner Click Here
For GSG Customer
Special Offers Today (Gayatri Solution Group) GSG Customer Click Here

GSG સ્પ્ર્રઘાત્મક અને ગર્વમેન્ટ પરીક્ષા ની તૈયારી અને મટેરીઅલ મેળવવા માટે કિલ્ક કરો.

UPSC / GPSC
GSSSB / GSEB
IBPS / Bank PO
TAT / TET / HTAT
GUJCAT / JEE / CPT
CMAT / CAT
PSI / ASI
Learn English
Video Learn
Std 6 to 10
Std 11th 12th
Entrance Exams
Teacher Exams
Education CD DVD Std 1 to 12
Gujarati Word
Free Computer Teaching
Vidyasahayak
Kids
Multiple Chate
Unit Converter
Currency Converter
Tax Calculator
Free SMS All World
Free FAX
Internet Speed Test
Search Pan No
Software Download
Ahmedabad Industries Directory
Gujarat Business Directory
India Business Directory

Knowledge Bank

E Book
Slide World
E Paper Hub
Magazines Hub
India School Hub
Umiya Career De velopment
ICT School Project
Rozgaar Samachar
Gujarat Information
Online Quiz Portal
Jobs
Employment and Training
Competition Winner
Result
Multi Languages Dictionary
English Essays
Learn English
My Languages
Word Hippo
Gayatri Solution Group
Rozgaar Samachar
Employment News
Free Job Alert
Free Job Alert
Goverment Job
G.K.Today
Maru Gujarat
RI Jadeja
Vidyasahayak
Kids
Multiple Chate
Unit Converter
Currency Converter
Tax Calculator
Free SMS All World
Internet Speed Test
Search Pan No
Software Download
Ahmedabad Industries Directory
Gujarat Business Directory
India Business Directory
9X Gujarati
B C Chauhan's Blog
Gujarat Education
Prashant Gavania
Pravin Dabhani
PTU Bhavnagar
Sandip Gavaniya
Thakor Amaraji Khetaji

News

Gujarat Samachar
Sandesh
Divya Bhaskar
Sambhaav Metro
Ahmedabad Mirror
The Thimes Of India
India Today
The Economic Times
Economic News
BBC News Economy
Reuters Economic News

આ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે ?

Change Website Languages

Labels

  • CCTV (1)
  • Computer Products (2)
  • Education (152)
  • Education Products (11)
  • Electronics Item (1)
  • Festival (1)
  • Government Employ (234)
  • GTG (31)
  • GTGBroker (1)
  • Historical Place (1)
  • History (3)
  • Information (2)
  • Job (17)
  • Laptop (2)
  • News (30)
  • Solar Products (3)
  • Teacher (469)
  • Web Design and Development (3)

Current Visiter

online counter

Gujarat Teach Visiter

Blog Archive

  • ►  2018 (16)
    • ►  July (6)
    • ►  June (6)
    • ►  May (1)
    • ►  February (1)
    • ►  January (2)
  • ▼  2017 (25)
    • ►  December (6)
    • ►  November (1)
    • ►  October (2)
    • ►  September (2)
    • ►  August (2)
    • ►  May (2)
    • ►  March (1)
    • ►  February (1)
    • ▼  January (8)
      • परिपत्र - 7000 જગ્યાઓ માટે ભરતી જાહેરાત. 22/01/201...
      • CRC BRC चार्ज & प्रतिनियुक्ति रद बाबत नो लेटेस्ट प...
      • 'ફિક્સ' કર્મચારીઓના પગારમાં 21 હજાર સુધીનો વધારો -...
      • ફિક્સ પગારદારોને બખ્ખાં, પગારમાં 124 સુધી%નો વધારો...
      • Gunotsav -7 रोजकाम बाबत राज्य परिक्षा बोर्ड नो ऑफि...
      • CRC BRC પરિપત્ર - ATMમાં 5થી વધારે ટ્રાન્ઝેક્શન પર...
      • આ ખેડૂત પુત્ર છે ગુજરાતના પાંચ લાખ ફિક્સ પે ધારકો ...
      • ગુણોત્સવ-૭ - લેટેસ્ટ પરિપત્ર - વિધ્યાસહાયકોની ભરતી...
  • ►  2016 (144)
    • ►  December (3)
    • ►  November (4)
    • ►  October (9)
    • ►  September (2)
    • ►  August (10)
    • ►  July (19)
    • ►  June (21)
    • ►  May (19)
    • ►  April (7)
    • ►  March (6)
    • ►  February (17)
    • ►  January (27)
  • ►  2015 (177)
    • ►  December (27)
    • ►  November (14)
    • ►  October (20)
    • ►  September (15)
    • ►  August (11)
    • ►  July (11)
    • ►  June (8)
    • ►  May (11)
    • ►  April (24)
    • ►  March (9)
    • ►  February (10)
    • ►  January (17)
  • ►  2014 (97)
    • ►  December (12)
    • ►  November (20)
    • ►  October (6)
    • ►  September (14)
    • ►  August (2)
    • ►  July (11)
    • ►  June (6)
    • ►  May (1)
    • ►  April (4)
    • ►  March (11)
    • ►  February (7)
    • ►  January (3)
  • ►  2013 (38)
    • ►  December (1)
    • ►  October (23)
    • ►  August (1)
    • ►  May (2)
    • ►  April (11)

About Me

My photo
Gujarat Teach
India
View my complete profile

TALLY MOBILE APP

Gayatri Solution Group
Mobile Tally For Your Business
Mobile Tally Special Offers Today (Gayatri Solution Group) Android User Click Here Desktop App I Phone User Click Here Purchase Tally, Quickheal, Any Software, Computer Products, CCTV Contact Below Number
Free Trial Partner Code Use In Desktop App :- JAYESH
Email Id :- inquiry.gsg13@gmail.com,
gayatriinternetsolution@gmail.com, Mobile : 9429893515 (Whats App),
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)

Quick Heal Special Offers

Gayatri Solution Group
Offer 1
Quick Heal Antivirus Special Offers Today (Gayatri Solution Group) Flat 20 % Off On Below Antivirus Flat 20 % Off only Quick Heal { Total 1 User 1 Year, Internet 3 User 1 Year, Pro 5 User 1 Year} ( Other Software Discount Conform By Mail Or Call) Transportation Charge Extra Out Of Gujarat (Gujarat RS 60)
Flat 20 % Discount
Payment 100 % Advance
Use Partner Code In Purchase From kirtanjay1
Purchase Bulk Qty Get Extra Discount
Offer 2 (Velid Only Every Month FIRST SUNDAY)
Quick Heal Antivirus Special (Velid Only Every Month FIRST SUNDAY) (Gayatri Solution Group) MY PRICE = Other Company Offer Price - 100 Ex.:- 1400 = 1500 - 100 This Offer Velid only Quick Heal { Total 1 User 1 Year, Internet 1 User 1 Year, Pro 1 User 1 Year} ( Other Software Discount Conform By Mail Or Call) Transportation Charge Extra Out Of Gujarat (Gujarat RS 60)
{ Delivery in 3 – 4 Working Days }
Click Here to Show Products List
Contact Us for inquiries & Dealership on
Email Id :- inquiry.gsg13@gmail.com,
gayatriinternetsolution@gmail.com, Mobile : 9429893515 (Whats App),
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)

Wel-Come To Business Development World

GSG Need Powerful Team For Develop Business Interested Candidate Contact Us For Inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com, Mobile 9429893515, 8511604165(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Education Special Offers

Gayatri Solution Group
Education Special Offers (Gayatri Solution Group) Flat 5 % Off On Education DVD Flat 5 % discount offer only Std 1 to 10 DVD or Software ( Other Software or DVD Discount Conform By Mail Or Call){English Medium, Gujarati Medium}Transportation Charge Extra (RS 100)
Flat 5 % discount
(SR KG, Std 1 to 12,CBSE, Gujarat)
{English - Gujarati Medium}
Payment Received Satrt (01.06.2017 to 30.6.2017) and Distribution Start (15.06.2017 to 15.07.2017)
Click Here to Show Products List
Contact Us for inquiries & Dealership on
Email Id :- inquiry.gsg13@gmail.com,
gayatriinternetsolution@gmail.com, Mobile : 8155053505, 9429893515,
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)
Next Offer Will Come In
June 2018

Search

GSG Products Purchase & Business Opportunities

Subscribe to Get Latest Tutorial via email

Enter your email address:

શીક્ષકનો ફુલ પગાર થશે ?

પાટીદારોને અનામત મળશે ?

પોર્ન વેબસાઇટ્સ બંઘ કરવી જોઇએ ?

Cricket Live

Contact Form

Name

Email *

Message *

Unit Converter

Dictionary

Get Directions

Game

ક્લિક કરી ને વસ્તુઓ નાખો

Track IP

Share GTG

World Clock

ALL Dictionary

Awesome Inc. theme. Powered by Blogger.