Gujarat Teacher Group ( Gayatri Solution Group )

Pages

  • Home
  • About Us
  • Knowledge Bank
  • Products & Services
  • Product Help
  • Reach Us
  • Business Zone
  • Terms & Condition
  • Our Site

સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Tuesday, 23 January 2018

શિક્ષણ વિભાગની તિજોરી ખાલી: 1300થી વધુ શૈક્ષણિક સ્ટાફના પગાર અટવાયા - PRAGNA ABHIGAM BABAT DATE: 29/12/2017 - Gujarat BLO Related all latest Circulars - મુખ્યમંત્રી હવે દર મહિને એક કલાક વેપારીઓની સમસ્યાઓ સાંભળશે - આજથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમઃ ૨૮ જાન્યુઆરી અને ૪ ફેબ્રુઆરીએ મતદાન મથકો ઉપર ખાસ ઝુંબેશ

Gujarat Teacher Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, ) 
Product Price For Partner :- GSG Partner Click Here

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ


શિક્ષણ વિભાગની તિજોરી ખાલી: 1300થી વધુ શૈક્ષણિક સ્ટાફના પગાર અટવાયા

રાજકોટ સહિતના 13 જિલ્લાઓની સરકારી શાળાઓના 1300થી વધુ શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓનો ડિસેમ્બર માસનો પગાર બાકી
રાજકોટ: શિક્ષણ વિભાગની તિજોરી તળિયા ઝાટક થઈ જતાં રાજકોટ સહિતના રાજ્યના 13 જિલ્લાઓની સરકારી શાળાઓના 1300થી વધુ શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓનો ડિસેમ્બર માસનો પગાર હજુ સુધી ચૂકવાયો ન હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. રાજકોટ જિલ્લાની 36 સ્કૂલના 175 જેટલા શિક્ષકો અને સ્ટાફ ફરજ બજાવે છે અને તેમનું અંદાજે રૂ.1 કરોડનું પગાર બીલ હજુસુધી ચુકવાયું નથી.

નાણાકીય વર્ષ 2017-18 પુરૂ થવામાં હજુ 3 માસની વાર છે ત્યાં શિક્ષણ વિભાગની તિજોરીનું તળીયું દેખાવા લાગ્યું છે અને તેના પરિણામે સોમવારે 22મી તારીખ હોવાછતાં રાજકોટ જિલ્લાની 36 સરકારી સ્કૂલોના શિક્ષકો અને નોન ટીચીંગ સ્ટાફનો પગાર ન ચુકવાયાની વરવી હકીકત સામે આવી છે. આ મુદ્દે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી એમ.આર. સગારકાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં કમિશનર, શાળાઓની કચેરીની સંયુક્ત હિસાબી શાખામાં ફોન કરતા તેઓએ ગ્રાન્ટ ન હોવાથી પગારબીલ અટકાવ્યાનું જણાવ્યું હતું. સામાન્ય રીતે શિક્ષણ વિભાગ દ્વારા દર મહિને સરકારી સ્કૂલના શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓનો પગાર તા.3 સુધીમાં કરી દેવાતો હોય છે પરંતુ આ વખતે ડિસેમ્બરનો પગાર 3 જાન્યુઆરીએ જમા ન થતા ઉહાપોહ મચી ગયો છે. ડીઇઓ કચેરીએ હાથ પર રહેલી બેલેન્સના આધારે ઓછો સ્ટાફ ધરાવતી રાજકોટ જિલ્લાની 5 સરકારી સ્કૂલનો પગાર એડજસ્ટ કરી ચૂકવી દીધો હતો. જો કે, અન્ય સરકારી સ્કૂલના સ્ટાફને સતત પગાર માટે 'તારીખ પર તારીખ'ની મુદ્દત પડ્યા કરે છે.
8 ડીઇઓ કચેરીનો પગાર બાકી, 3 માસનો પગાર કેવી રીતે થશે

રાજ્યના શિક્ષણ વિભાગની તિજોરીનું તળીયુ દેખાવાના કારણે માત્ર 13 જિલ્લાની સરકારી સ્કૂલોના સ્ટાફનો જ પગાર નથી અટકાવવામાં આવ્યો પરંતુ 8 જિલ્લાની ડીઇઓ કચેરીનો સ્ટાફ પણ 22મી જાન્યુઆરી સુધી પગારથી વંચિત હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. આ ઉપરાંત જાન્યુઆરી પુરો થવામાં છે ત્યારે ડિસેમ્બર માસનો પગાર બાકી છે ત્યાં શિક્ષણ વિભાગની તિજોરીના તળીયા દેખાવા લાગ્યા છે ત્યારે વર્ષ 2017-18ના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ માસનો પગાર ગ્રાન્ટના અભાવે કેવી રીતે થશેω તેવો સવાલ શિક્ષકો અને સ્ટાફમાંથી ઉઠી રહ્યો છે.
 Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-education-department-has-not-paid-salaries-to-teachers-in-rajkot-gujarati-news-5797411-PHO.html?ref=ht

મુખ્યમંત્રી હવે દર મહિને એક કલાક વેપારીઓની સમસ્યાઓ સાંભળશે
વેપારીઓ નારાજ ન થાય તે માટે પાણી પહેલા પાળ બાંધવા પ્રયાસઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો કનિદૈ લાકિઅ તમામ પ્રાદેશિક ચેમ્બરને એક તાંતણે બાંધવાનો પ્રયાસ કર્યો અમદાવાદ તા. ૨૩ : સરકારની આડોડાઇને લીધે દિવાળીના દિવસે પણ વેપારીઓને GST કનિદૈ લાકિઅ રીટર્ન ભરવા અકિલા બેસવું પડ્યું હતું. ત્યારે જ ગુજરાતના વેપારીઓએ સરકારને ચૂંટણીમાં પોતાની તાકાત બતાવી દેવાનો નિર્ધાર કર્યો હતો. જેની અસર કનિદૈ લાકિઅ તાજેતરમાં જ પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીના પરીણામમાં જોવા મળી છે. સૌરાષ્ટ્ર અકીલા અને ઉત્ત્।ર ગુજરાતમાં સરકારને ઘણી તકલીફ થઇ હતી. હવે આગમી કનિદૈ લાકિઅ વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં નારાજ વેપારીઓને મનાવી લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચેમ્બરની રજૂઆતો સાંભળવા એક કલાક ફાળવી દેવાની કનિદૈ લાકિઅ જાહેરાત કરી છે. જરૂર લાગે ત્યાં નાણાં મંત્રી પણ ચેમ્બરની રજૂઆતો સાંભળશે. જોકે હજુ સુધી વેપારીઓના GST પોર્ટલની સમસ્યા, રીફંડ અને આયકર વિભાગના કનિદૈ લાકિઅ અધિકારીઓની પરેશાની સહીતના પ્રશ્નો ઠેરના ઠેર છે. ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ચેમ્બર ઓફ કોસર્મ એન્ડ કનિદૈ લાકિઅ ઇન્ડસ્ટ્રી(GCCI)એ તમામ પ્રાદેશિક ચેમ્બરને સાંકળી લેવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગ રૂપે GCCIએ પ્રાદેશિક ચેમ્બર સાથે નિશ્યિત સમયે વીડીઓ કોન્ફરન્સ કનિદૈ લાકિઅ કરવાનું પણ શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામેથી દર મહિને ચેમ્બરની રજૂઆતો સાંભળવા માટે એક કલાક ફાળવવાની જાહેરાત કરી છે. આવતા મહિનાથી વેપારીઓને લગતા પ્રશ્નોની સીધી રજૂઆત મુખ્યમંત્રીને કરી શકશે. સુરત ખાતે એક કાર્યક્રમમાં રૂપાણીએ આ જાહેરાત કરી હતી. ચેમ્બરના પ્રેસિડેન્ટ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે, સરકારની આ જાહેરાત વેપાર -ઉદ્યોગ માટે હકારાત્મક બાબબ છે. ચેમ્બરના માધ્યમથી સરકારને વેપારીઓના પ્રશ્નોની જાણકારી મળશે અને તેનું સમાધન થઇ શકશે. ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ડ અને ઓલ ઇન્ડીયા વેપારી સંગઠનના અધ્યક્ષ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે ચૂંટણીના પરીણામો બાદ સરકારનું ધ્યાન વેપારીઓના પ્રશ્નો તરફ ગયું છે. જે સારી બાબત છે.(૨૧.૭) શું ચેમ્બર વેપારીઓના પ્રશ્નોની યોગ્ય રજૂઆત કરશે? સામાન્ય રીતે ચેમ્બરનું કામ જ વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોના પ્રશ્નોની સરકાર સમક્ષ રજૂઆત કરવી અને તેનું નિરાકરણ લાવવું. જો કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી રાજકીય પાર્ટીનો અખાડો બની રહી હોવાના વેપારીઓના આક્ષેપો છે. GSTમાં વેપારીઓને પડી રહેલી તકલીફો અંગે ચેમ્બરો સરકાર સામે રજૂઆત કરવાને બદલે ચેમ્બરમાં GSTના માર્ગદર્શનનું સેન્ટર શરૂ કરી દીધું. આવી જ રીતે ઘણા મુદ્દે ચેમ્બર સરકાર સમક્ષ કડકાઇથી રજૂઆત કરવામાં નિષ્ફળ ગઇ છે. તો શું આગમી દિવસોમાં મુખ્યમંત્રી સમક્ષ ચેમ્બર યોગ્ય રજૂઆત કરશે કે કેમ? તે સવાલ કેટલાક વેપારીઓને સતાવી રહ્યો છે. (1:16 pm IST)
 Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/23-01-2018/69342
આજથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમઃ ૨૮ જાન્યુઆરી અને ૪ ફેબ્રુઆરીએ મતદાન મથકો ઉપર ખાસ ઝુંબેશ
યુવા મતદારોને ખાસ તકઃ કુલ ૨૦ લાખ ૬૪ હજાર મતદારોઃ ચેકીંગ માટે કનિદૈ લાકિઅ કલેકટરની સૂચના રાજકોટ તા. ૨૨ : આજથી રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે, લોકો મામલતદાર કચેરીએ પોતાનું નામ કનિદૈ લાકિઅ ઉમેરી શકશે, કમી-સુધારણા અકિલા - સ્થળાંતર અંગેના ફોર્મ ભરી શકશે. આ વખતે જાન્યુઆરીમાં ૧૮ વર્ષ પુરા કરનાર યુવા મતદારોને મતદાર બનવાનો પૂરો ચાન્સ કનિદૈ લાકિઅ રહેશે, કલેકટર તંત્ર પણ આ બાબતે ખાસ ફોકસ કરી રહ્યું છે. દરમિયાન નાયબ જિલ્લા અકીલા ચૂંટણી અધિકારી શ્રી પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું કનિદૈ લાકિઅ કે, આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ૨ દિવસ ૨૮ જાન્યુઆરી અને ૪ ફેબ્રુઆરીએ તમામ ૨૧૪૨ મતદાન મથકો ઉપર સવારે ૧૦થી સાંજે ૬ સુધી બુથ લેવલ ઓફિસરો કનિદૈ લાકિઅ બેસશે. લોકો તેમના વિસ્તારમાં લાગુ પડતા બૂથો ઉપર બીએસઓ પાસે પોતાના નામ ઉમેરવા કે અન્ય મુદ્દાઓ અંગે ફોર્મ મેળવી રજૂ કરી શકશે, આ મતલબની કનિદૈ લાકિઅ તમામ મામલતદારો - ડે.કલેકટરોને સૂચના અપાઇ છે, ચેકીંગ કરવા પણ આદેશ કરાયો છે. (8:58 am IST)
Source :- http://www.akilanews.com/Rajkot_news/Detail/23-01-2018/90625

PRAGNA ABHIGAM BABAT DATE: 29/12/2017

by ડૉ. વિવેક યુ. જોશી

Source :-http://dabhiraj.blogspot.in/2018/01/new-post-pragna-abhigam-babat-date.html


Gujarat BLO Related all latest Circulars More Detail Click Here

Source :-https://bhaveshsuthar.in/gujarat-blo-related-all-latest-circulars-booth-level-officer-all-circulars-22630/
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/
Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/
Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/
Email :- inquiry.gsg13@gmail.com
Posted by Gujarat Teach at 01:28 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: Education, Government Employ, GTG, Job, News, Teacher

Wednesday, 10 January 2018

શાળાઓના પાઠયપુસ્તકો બદલાશેઃ પ્રથમ વખત NCERT આધારિત અભ્યાસક્રમ, ગુજરાતના ૯૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને અસરકર્તા નિર્ણય - સંસદની ચૂંટણી પૂર્વે સરકાર-સંગઠનમાં ધડાકાબંધ ફેરફારોને અવકાશ - બજેટમાં નોકરીઓને લઇને થશે મસમોટું એલાન - ૭ દિવસ બાદ પાક.નો જવાબઃ US સાથેનો ગુપ્ત-સુરક્ષા સહયોગ કર્યો બંધ - રાજકોટ સહિતના શહેરોમાં જોયઆલુક્કાસમાં ઇન્કમટેક્ષ ખાતુ ત્રાટકયું

Gujarat Teacher Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, ) 
Product Price For Partner :- GSG Partner Click Here

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ


શાળાઓના પાઠયપુસ્તકો બદલાશેઃ પ્રથમ વખત NCERT આધારિત અભ્યાસક્રમ 

ગુજરાતના ૯૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને અસરકર્તા નિર્ણયઃ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા માટે સજ્જ કનિદૈ લાકિઅ કરવાનો હેતુ : આજથી બે દિ' ગાંધીનગરમાં અનુવાદિત નવા પુસ્તકોની ચકાસણીઃ જુન ૨૦૧૮માં પ્રથમ તબક્કે ગુજરાતી માધ્યમમાં અમલ રાજકોટ, તા. ૧૦ :. કનિદૈ લાકિઅ ગુજરાત સરકાર અકિલા દ્વારા જુન ૨૦૧૮થી શાળાઓમાં શરૂ થનાર નવા શૈક્ષણિક સત્રથી મુખ્ય વિષયોના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર આવી રહ્યો છે. જેના પગલે કનિદૈ લાકિઅ ધો. ૧ થી ૧૨ સુધીમાં ધો. ૧૦ અને ૧૨ સિવાઈના તમામ ધોરણોમાં મહત્વના વિષયોના નવા અકીલા પાઠયપુસ્તકો આવશે. હાલ ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ કનિદૈ લાકિઅ રીસર્ચ એન્ડ ટ્રેનીંગના બદલે નેશનલ કાઉન્સીલ ઓફ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (એન.સી.ઈ.આર.ટી.) આધારિત અનુવાદિત પાઠયપુસ્તકો અમલમાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓને કનિદૈ લાકિઅ નીટ અને જેઈઈ આધારીત પરીક્ષાઓ માટે સજજ કરવા પ્રથમ વખત એનસીઈઆરટી દ્વારા બનાવવામાં આવેલ પાઠયપુસ્તકો અભ્યાસક્રમમાં મુકાશે. અત્યારે કનિદૈ લાકિઅ નવા પાઠયપુસ્તકોની ચકાસણીનું કામ ચાલી રહ્યુ છે. આજથી બે દિવસ ગાંધીનગરમાં ગુજરાતી માધ્યમના નવા પાઠયપુસ્તકોની ચકાસણી માટે રાજ્યભરના શિક્ષણ કનિદૈ લાકિઅ ક્ષેત્રના વર્ગ-૨ના પસંદગીના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કે જુન ૨૦૧૮થી ગુજરાતી માધ્યમમાં નવા પુસ્તકોનો અમલ થશે. અન્ય માધ્યમમાં કનિદૈ લાકિઅ અમલ ત્યાર પછીના વર્ષે થશે. ધો. ૧૦ અન ૧૨ સિવાય ધો. ૧ થી ૧૧માં મુખ્ય વિષયોના નવા પાઠયપુસ્તકો આવી રહ્યા છે. જેમાં ધો. ૧ થી ૮મા ગણિત, ધો. ૬ થી ૮માં વિજ્ઞાન તથા ધો. ૬ થી ૮માં ગણિત અને વિજ્ઞાન,ધો. ૩માં પર્યાવરણ, ધો. ૬ મા સામાજિક વિજ્ઞાન તથા ધો. ૧૧ સાયન્સમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવશાસ્ત્ર અને ગણિતનો સમાવેશ થાય છે. આ તમામ પુસ્તકો એનસીઈઆરટી આધારીત હશે. ગુજરાતમાં પ્રાથમિક શાળામાં ૮૦ લાખ જેટલા અને માધ્યમિક શાળામાં ૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તેથી નવા પાઠયપુસ્તકોનો નિર્ણય આશરે ૯૦ લાખ વિદ્યાર્થીઓને અસરકર્તા બનશે.(૨-૧૭) કયા પાઠયપુસ્તકો બદલાશે ?   ધોરણ પુસ્તક ૧ થી ૮ ગણિત ૬ થી ૮ વિજ્ઞાન ૬,૭,૮ ગણિત વિજ્ઞાન ૩ પર્યાવરણ ૬ સામાજિક વિજ્ઞાન ૯ ગણિત વિજ્ઞાન ૧૧ ભૌતિક શાસ્ત્ર, (વિજ્ઞાનપ્રવાહ) રસાયણશાસ્ત્ર,   જીવ શાસ્ત્ર, ગણિત (2:57 pm IST)

 Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/10-01-2018/68541

સંસદની ચૂંટણી પૂર્વે સરકાર-સંગઠનમાં ધડાકાબંધ ફેરફારોને અવકાશ

 'ગાભા' નીકળી જાય તે પૂર્વે પાર્ટી અને રાજ્ય સરકારની 'આભા' ઉભી કરવા ધરખમ નિર્ણયોની સંભાવના કનિદૈ લાકિઅ બળવાન રાજકોટ, તા. ૧૦ :. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૭ સભ્યોની બહુમતી સાથે ફરી સતારૂઢ થયેલી રૂપાણી સરકાર હવે પાંચ વર્ષ સુધી યથાવત રહેશે કનિદૈ લાકિઅ તેવી સ્વભાવિક અકિલા માન્યતા વચ્ચે ભાજપના ટોચના વર્તુળો આગામી દિવસોમાં સરકાર અને ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફારોની સંભાવના નિહાળી રહ્યા છે. ધારાસભાની કનિદૈ લાકિઅ ચૂંટણીમાં દાઝી ગયા પછી ભાજપ હાઈકમાન્ડ હવે છાશ પણ ફુંકી-ફુંકીને પીવા અકીલા માંગે છે. લોકસભાની ચૂંટણી પૂર્વે અથવા પછી તુરંત મુખ્યમંત્રી કનિદૈ લાકિઅ અને પ્રદેશ પ્રમુખ બદલાશે તેવુ કહેવુ અત્યારે અતિશયોકિતભર્યુ ગણાય પરંતુ અશકય નથી તેવી ભાજપના વર્તુળોની વાત સૂચક ગણાય છે. રાજ્ય સરકારની કનિદૈ લાકિઅ 'આભા' ઉભી કરવા નેતૃત્વ પરિવર્તન અથવા અન્ય કોઈ પ્રકારના 'કદાવર' નિર્ણયની શકયતા નષ્ટ થઈ ગઈ નથી. ગુજરાતમાં ૧૫૦ બેઠકોના લક્ષ્યાંક સામે ભાજપને કનિદૈ લાકિઅ માત્ર ૯૯ બેઠકો મળી તેનાથી હાઈકમાન્ડ ચિંતિત છે. લોકસભાની ચૂંટણીમાં એક એક બેઠક અતિ મહત્વની છે. હાલ ભાજપના કબ્જામાં રહેલી તમામ ૨૬ બેઠકો કનિદૈ લાકિઅ જાળવવાનું કામ અત્યારની સ્થિતિએ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે. વિપક્ષ નવા લડાયક ચહેરાઓ સાથે મજબુતાઈથી સામે આવ્યો છે. વિધાનસભાની અંદર કનિદૈ લાકિઅ અને બહાર કોંગ્રેસનો સામનો સરકાર અને ભાજપ માટે મોટો પડકાર બની રહેશે. હવે સરળ નહિ 'સબળ' નેતૃત્વની જરૂરીયાતનો સમય આવી ગયો છે. ભાજપનો એક વર્ગ 'અણી ચૂકયો સો વર્ષ જીવે' કહેવતનો આધાર ટાંકીને જણાવે છે કે, કોઈ વ્યકિત એક વખત સત્તામાં બેસી જાય પછી તેને હટાવવાનું કામ ખૂબ અઘરૂ હોય છે. શ્રી વિજય રૂપાણી સક્રીય અને બિનવિવાદાસ્પદ છે. કેન્દ્રના બન્ને નિર્ણાયક નેતાઓની ગુડબુકમાં છે. બીજી તરફ દિલ્હી સાથે જીવંત સંપર્ક ધરાવતા આધારભૂત વર્તુળો એવુ કહે છે. શ્રી રૂપાણી સંપૂર્ણ 'શિસ્તબદ્ધ' છે. તેમને ગમે ત્યારે ગમે તે જવાબદારી સોંપી શકાય કે પાછી લઈ શકાય તેવી સરળતાએ જ તેમની પસંદગીમાં મુખ્ય ભાગ ભજવ્યો છે. અન્ય મુખ્યમંત્રી કરતા તેમને બદલવાનું અને નવુ કામ સોંપવાનું સહેલુ છે. રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે દિમાગનો વિખવાદ હોવાથી દિલથી એકતા સ્થાપી શકાય તેવા સંજોગો નથી. બન્ને પુરી મુદત સુધી સાથે રહી શકે તો તે માત્ર ચમત્કાર જ ગણાશે. સતા ક્ષેત્રે ફેરફારો માટે આ પણ એક કારણ બની શકે છે.  જો સરકારમાં નેતૃત્વ પરિવર્તન કરવાનું ન હોય તો પણ વિસ્તરણ અને બોર્ડ નિગમોમાં નિમણૂકો સહિતના કાર્યો ગમે ત્યારે હાથ પર લેવાશે. પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીની ક્ષમતાનો સૌને ખ્યાલ આવી ગયો છે. લોકસભાની ચૂંટણી એના નેતૃત્વમાં લડાય તેવી શકયતા ધૂંધળી છે. મુખ્યમંત્રી નહિ તો પ્રદેશ પ્રમુખ બદલાય તેવી શકયતા નકારાતી નથી. હાલના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાને કેન્દ્રીય કક્ષાએ અથવા અન્ય મોટા રાજયમાં જવાબદારી સોંપી તેમના સ્થાને ગુજરાતમાં અન્યને મહામંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં તેમના સંભવિત અનુગામી તરીકે વડોદરાના શ્રી ભાર્ગવ ભટ્ટનું નામ મોખરે ઉપસે છે. રાજકારણમાં ગમે ત્યારે ફેરફારની સંભાવના જન્મતી હોય છે અને ગમે ત્યારે નષ્ટ થઈ જતી હોય છે. અત્યારની વાત જો અને તો આધારિત છે પરંતુ ગુજરાતના રાજકારણમાં નજીકના ભવિષ્યમાં નવા વળાંકો આવી રહ્યાના ચોખ્ખા સંકેત છે. એક નઝર ઈધર ભી ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે વોટસએપ પર ફરતા રમુજી મેસેજની ઝલક... સરકારઃ રૂપાણી સંગઠનઃ વાઘાણી વિપક્ષઃ ધાનાણી અપક્ષઃ મેવાણી પાવરઃ અદાણી નેટવર્કઃ અંબાણી પ્રજાઃ સલવાણી ? (3:45 pm IST)

 Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/10-01-2018/68542


બજેટમાં નોકરીઓને લઇને થશે મસમોટું એલાન 

૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકાર લગાવશે માસ્ટર સ્ટ્રોકઃ દર વર્ષે ૧ કરોડ નોકરીઓનું આપ્યું હતું વચનઃ સરકાર કનિદૈ લાકિઅ રાષ્ટ્રીય રાજનીતિનું એલાન કરે તેવી શકયતા નવી દિલ્હી તા. ૧૦ : નવી નોકરીઓની તક ઊભી કરવી મોદી સરકાર માટે સૌથી મોટા પડકારમાંથી એક છે. પીએમ કનિદૈ લાકિઅ મોદીએ ૨૦૧૪માં અકિલા લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન દર વર્ષે ૧ કરોડ નવી નોકરીઓ ઊભી કરવાનું વચન આપ્યું હતું. તો, દર વર્ષે એક કરોડ યુવાનો કનિદૈ લાકિઅ દેશમાં નોકરીઓ માટે તૈયાર થઈ રહ્યા છે, જે ઓટોમેશન અને ઓર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સીને અકીલા કારણે ઘણા સેકટરોમાંથી નોકરીઓમાંથી છૂટા કરાઈ રહ્યા કનિદૈ લાકિઅ છે. એવામાં મોદી સરકાર મિશન ૨૦૧૯ને ધ્યાનમાં રાખી નોકરીઓની દ્રષ્ટિએ બજેટમાં મોટી જાહેરાત કરે તેવી શકયતા છે. પૂરતી નોકરીઓ ન હોવી, અને એ પણ કનિદૈ લાકિઅ ત્યારે, જયારે દેશની મોટાભાગની વસ્તી યુવાન છે. એવામાં દરેક ક્ષેત્ર, ગ્રામ્ય-શહેર, જાતિ અને ધર્મના લોકો માટે આ મુદ્દો ઘણો મહત્વપૂર્ણ બની ગયો કનિદૈ લાકિઅ છે. આ એક એવો મામલો છે, જે આવનારી ઘણા રાજયોની વિધાનસભાની ચૂંટણી અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. બજેટ કનિદૈ લાકિઅ ૨૦૧૮-૧૯ મોદી સરકાર માટે એક સોનેરી તક છે, જેના દ્વારા તે નોકરીઓની અછતને દૂર કરી પોતાના ચૂંટણી આધારને વધુ મજબૂત બનાવી શકે છે. નવી કનિદૈ લાકિઅ નોકરીઓના મામલે એ છેલ્લા ૬ વર્ષના નીચલા સ્તર પર છે. લેબર મિનિસ્ટ્રીના લેબર બ્યૂરોના આંકડા મુજબ, ૨૦૧૫માં ૧,૩૫,૦૦૦ અને ૨૦૧૪માં ૪,૨૧,૦૦૦ જયારે ૨૦૧૩માં ૪,૧૯,૦૦૦ નવી નોકરીઓ ઊભી થઈ. તો લેબર બ્યૂરોનો અન્ય એક સર્વે જણાવે છે કે, બેરોજગારી દર પણ છેલ્લા ૫ વર્ષોમાં સૌથી ઉપરના સ્તરે છે. ૨૦૧૬માં ૫%, ૨૦૧૫માં ૪.૯% અને ૨૦૧૪માં ૪.૭% બેરોજગારી દર હતો. ગત દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના આવેલા પરિણામોએ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના ઘટતા વોટબેંકની તસવીર રજૂ કરી. નોકરીઓની અછતે પણ પાર્ટીની આ સ્થિતિનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આવનારી લોકસભા ચૂંટણી પહેલા આ પીએમ મોદીની સરકારનું છેલ્લું બજેટ હશે, એવામાં તેમની સરકાર આ બજેટમાં એવા મુદ્દા પર ધ્યાન આપવા ઈચ્છશે, જેનો ચૂંટણીઓમાં વધુ પ્રભાવ પડે. આશા રાખવામાં આવી રહી છે કે, સરકાર આ વખતે બજેટમાં ખેડૂતોના મુદ્દા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, તો માનવામાં આવી રહ્યું છે કે, આ લિસ્ટમાં ખેડૂતો પછી બીજો મોટો મુદ્દો નોકરીઓનો હશે. સંકેત મળી રહ્યા છે કે સરકાર આ બજેટમાં નોકરીઓને લઈને મોટી જાહેરાત કરી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે, સરકાર બજેટમાં રાષ્ટ્રીય રોજગાર નીતિની જાહેરાત કરી શકે છે. આ નીતિમાં અલગ-અલગ સેકટરોમાં નવી અને સારી નોકરીઓ ઊભી કરવાનો રોડમેપ હશે. મોટાભાગની નોકરીઓ અસંગઠિત ક્ષેત્રોમાં વધે છે, પરંતુ આ પોલિસી બાદ આ ટ્રેન્ડમાં ફેરફાર જોવા મળી શકે છે. લગભગ ૯૦ ટકા કર્મચારી અસંગઠિત ક્ષેત્રથી સંબંધિત નોકરીઓ સાથે જોડાયેલા છે, જે કોઈ સોશયલ સિકયોરિટી લો અંતર્ગત નથી આવતા. એવામાં એ પણ કહેવાય છે કે તેમને લઘુત્તમ વેતન પણ નથી મળતું.(૨૧.૭) (10:10 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-01-2018/121564

૭ દિવસ બાદ પાક.નો જવાબઃ US સાથેનો ગુપ્ત-સુરક્ષા સહયોગ કર્યો બંધ

ટ્રમ્પની ધમકીથી પાક.નો નિર્ણયઃ ડિફેન્સ મીનીસ્ટરે કરી જાહેરાત ઇસ્લામાબાદ તા. ૧૦ : પાકિસ્તાન કનિદૈ લાકિઅ અને અમેરિકાના સંબંધોમા તણાવ વધતો જઈ રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી અને બાદમાં ૧૬૨૪ કરોડ રૂપિયાની સૈન્ય મદદ કનિદૈ લાકિઅ રોકાવાથી ગુસ્સાયેલા અકિલા પાકિસ્તાને હવે અમેરિકાની સાથે તમામ પ્રકારના ગુપ્ત અને સુરક્ષા સહયોગ સસ્પેન્ડ કરાયો હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાની કનિદૈ લાકિઅ મીડિયાના જણાવ્યા અનુસાર, રક્ષા મંત્રી ખુર્રમ દસ્તગીર ખાને એક કાર્યક્રમમાં અકીલા સંબોધન કરતા કહ્યું હતુ. જોકે, હજી એ સ્પષ્ટ નથી કે, કનિદૈ લાકિઅ મંત્રીનુ નિવેદન સરકારનું અધિકારિક સ્ટેન્ડ છે કે નહિ, કેમ કે અમેરિકા આ દાવાને ખોટો ગણાવી રહ્યુ છે. પાકિસ્તાનના અખબારોમાં છપાયેલી માહિતી મુજબ, કનિદૈ લાકિઅ રક્ષા મંત્રી ખુર્રમ દસ્તગીરે મંગળવારે કહ્યું કે, હવે અમેરિકા સાથે સ્પષ્ટ વાત કરવાનો સમય આવી ગયો છે, જે પાકિસ્તાનને આતંકવાદનું પનાહગાહ કનિદૈ લાકિઅ બતાવી રહ્યું છે. ઈસ્લામાબાદમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝના કાર્યક્રમમાં સંબોધિત કરતા તેમણે કહ્યુ કે, અમેરિકાની સાથે ગુપ્ત અને કનિદૈ લાકિઅ સુરક્ષા સહયોગ મોટા પાયા પર હતા. જેને અમે સસ્પેન્ડ કરી દીધા છે. અમેરિકાની તરફથી સૈન્ય મદદ રોકવી અમારા માટે કોઈ મહતત્વનું નથી. અમેરિકા ગત ૧૫ કનિદૈ લાકિઅ વર્ષોથી કરોડો ડોલર ખર્ચ કર્યા બાદ પણ અફઘાનિસ્તાનમાં લડાઈ જીતી શકયુ નથી અને માત્ર ૪૦ ટકા જ નિયંત્રણ કરી શકયુ છે. પાકિસ્તાનની ભૂમિકા પર આંગળી ઉઠાવતા પહેલા અમેરિકાએ બાકી બચેલા હિસ્સા વિશે વિચારવુ જોઈએ. તેમણે કહ્યુ કે અફઘાનિસ્તાનમાં હાર માટે અમેરિકા પાકિસ્તાનને બલિનો બકરો બનાવી રહ્યું છે. દસ્તગીરે કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદ સામે લડવા માટે ઘણી કુરબાનીઓ આપી છે. અમેરિકાએ તેને ધ્યાનમાં નથી લીધી. ખાને કહ્યું કે, હવે પાકિસ્તાન અમેરિકાને આપવામાં આવતી મિલિટરી અને ઇન્ટેલિજન્સ એડ પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. અમેરિકા માટે અમે લેન્ડ અને એર પેસેજ યથાવત રાખીશું. આ વિશે કોઇ નિર્ણય ચોક્કસ જરૂરિયાત સમયે લેવામાં આવશે. ખુર્રમે કહ્યું કે, પાકિસ્તાન પોતાના ત્યાગની કોઈ કિંમત લગાવવા નથી માંગતુ, પરંત ઈચ્છે છે તેને માન્યતા આપવામા આવે. પાકિસ્તાન આ વાતને પરમિશન નહિ આપે કે, અફઘાનિસ્તાનની લડાઈ પાકિસ્તાનની જમીન પર લડવામાં આવે. જોકે, ખાને એ સ્પષ્ટ નથી કર્યું કે, ગુપ્તચર સહયોગ રોકવાની વાતને અધિકારિક રીતે અમેરિકા સુધી પહોંચાડવામાં આવી છે કે નહિ. સહયોગ રોકવા પર અમેરિકાનો જવાબઇસ્લામાબાદમાં અમેરિકન એમ્બેસીના સ્પોકસપર્સન રિચર્ડ નેલ્સરે પાકિસ્તાનના નિર્ણય પર કંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે. મીડિયા દ્વારા પૂછવામાં આવેલા એક જવાબમાં રિચર્ડે કહ્યું, પાકિસ્તાન તરફથી અમને અત્યાર સુધી કોઇ પણ આવા નિર્ણય વિશે જાણકારી નથી આપવામાં આવી. (3:43 pm IST)


Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-01-2018/121592

રાજકોટ સહિતના શહેરોમાં જોયઆલુક્કાસમાં ઇન્કમટેક્ષ ખાતુ ત્રાટકયું
ચેન્નાઇની તપાસમાં કનેકશનની શંકાએ રાજકોટ, અમદાવાદ, વડોદરાના જોયઆલુક્કાસ શો-રૂમ ઉપર પણ તપાસઃ કનિદૈ લાકિઅ શો-રૂમમાં સ્ટોક, ખરીદ-વેચાણની તપાસ કરતા IT અધિકારીઓ - જ્વેલર્સ આલમમાં ચર્ચા રાજકોટ, તા. ૧૦ : દેશની ટોચની જવેલર્સ ગ્રુપ જોયઆલુક્કાસ કનિદૈ લાકિઅ ઉપર આવકવેરા અકિલા વિભાગે દરોડા પાડયા છે. જાણવા મળતી વિગત મુજબ સોના-ચાંદી-ડાયમંડના દાગીના બનાવતી દેશની ટોચની જોયઆલુક્કાસમાં તાજેતરમાં ઇન્કમટેકસ કનિદૈ લાકિઅ વિભાગે દરોડા પાડયા હતાં. આ અંગે રાજકોટ બ્રાંચનું કનેકશન હોવાની આશંકાએ અકીલા રાજકોટ ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે. રાજકોટ આવકવેરા કનિદૈ લાકિઅ વિભાગની ગુપ્તચર બ્રાંચ દ્વારા યાજ્ઞિક રોડ નજીક આવેલ જોયાલુકાશના શોરૂમ ઉપર સવારે ૧૦ વાગ્યે તપાસ હાથ ધરી છે. ચેન્નાઇ સહિત દેશભરમાં ર૦થી કનિદૈ લાકિઅ વધુ સ્થળોએ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. ઇન્વેસ્ટીગેશન વીંગના ડાયરેકટર શ્રી પંકજ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ મનીષ અજુડીયા, વી.એન. ડાંગર કનિદૈ લાકિઅ સહિતના તપાસમાં જોડાયા છે. દરમિયાન રાજકોટ, અમદાવાદ બાદ વડોદરામાં પણ અલ્કાપુરી ખાતે આવેલા જોયઆલુક્કાસ શો-રૂમ ઉપર તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં કનિદૈ લાકિઅ આવેલા જાણીતી જવેલરી શોપ જોયઆલુક્કાસમાં આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં લગભગ આટી વિભાગના ૮ અધિકારીઓની ટીમે સર્ચ હાથ કનિદૈ લાકિઅ ધર્યું છે. તેઓ સોના-ચાંદીના ખરીદ-વેચાણના રકોર્ડનું સર્વે કરી રહ્યાં છે. જોકે, હાલ કોઇ બેનામી વ્યવહારની માહિતી બહાર આવી નથી. ચેન્નઇમાં જોયઆલ્લુકાસના શોરૂમ પર આવકવેરા વિભાગે સર્વે-સર્ચની કામગીરી હાથ ધરી હતી. ત્યાંની તપાસમાં આવક-જાવકના તેમજ ખરીદ વેચાણના હિસાબો ચકાસવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ કનેકશન ખુલ્યું હતું. જેને કારણે રાજકોટ ઇન્કમ ટેક્ષ ઇન્વેસ્ટીગેશન વીંગે પણ સ્થાનિક લેવલે તપાસ હાથ ધરી હતી અને ત્રિકોણ બાગ ખાતે આવેલ જોયઆલ્લુકાસના શો રૂમમાં આવકવેરાના અધિકારીઓ તપાસ માટે પહોંચી ગયા હતા. આથી સ્થાનિક જવેરીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. (2:56 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/10-01-2018/121591
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/
Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/
Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/
Email :- inquiry.gsg13@gmail.com
Posted by Gujarat Teach at 02:41 2 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: Education, GTG, Job, News, Teacher
Newer Posts Older Posts Home
View mobile version
Subscribe to: Posts (Atom)

Gayatri Solution Group Website

Gayatri Solution Group
Broker Website GSG
Gayatri Solution Group
Gayatri Employ Solution
Gayatri Business Solution
Gayatri Freelancer Solution
84 Samaj Kadva Patidar
Gujarat Patel Group
Gujarat Teacher Group

PRODUCTS PRICE LIST

For GSG Business Partner
Special Offers Today (Gayatri Solution Group) GSG Partner Click Here
For GSG Customer
Special Offers Today (Gayatri Solution Group) GSG Customer Click Here

GSG સ્પ્ર્રઘાત્મક અને ગર્વમેન્ટ પરીક્ષા ની તૈયારી અને મટેરીઅલ મેળવવા માટે કિલ્ક કરો.

UPSC / GPSC
GSSSB / GSEB
IBPS / Bank PO
TAT / TET / HTAT
GUJCAT / JEE / CPT
CMAT / CAT
PSI / ASI
Learn English
Video Learn
Std 6 to 10
Std 11th 12th
Entrance Exams
Teacher Exams
Education CD DVD Std 1 to 12
Gujarati Word
Free Computer Teaching
Vidyasahayak
Kids
Multiple Chate
Unit Converter
Currency Converter
Tax Calculator
Free SMS All World
Free FAX
Internet Speed Test
Search Pan No
Software Download
Ahmedabad Industries Directory
Gujarat Business Directory
India Business Directory

Knowledge Bank

E Book
Slide World
E Paper Hub
Magazines Hub
India School Hub
Umiya Career De velopment
ICT School Project
Rozgaar Samachar
Gujarat Information
Online Quiz Portal
Jobs
Employment and Training
Competition Winner
Result
Multi Languages Dictionary
English Essays
Learn English
My Languages
Word Hippo
Gayatri Solution Group
Rozgaar Samachar
Employment News
Free Job Alert
Free Job Alert
Goverment Job
G.K.Today
Maru Gujarat
RI Jadeja
Vidyasahayak
Kids
Multiple Chate
Unit Converter
Currency Converter
Tax Calculator
Free SMS All World
Internet Speed Test
Search Pan No
Software Download
Ahmedabad Industries Directory
Gujarat Business Directory
India Business Directory
9X Gujarati
B C Chauhan's Blog
Gujarat Education
Prashant Gavania
Pravin Dabhani
PTU Bhavnagar
Sandip Gavaniya
Thakor Amaraji Khetaji

News

Gujarat Samachar
Sandesh
Divya Bhaskar
Sambhaav Metro
Ahmedabad Mirror
The Thimes Of India
India Today
The Economic Times
Economic News
BBC News Economy
Reuters Economic News

આ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે ?

Change Website Languages

Labels

  • CCTV (1)
  • Computer Products (2)
  • Education (152)
  • Education Products (11)
  • Electronics Item (1)
  • Festival (1)
  • Government Employ (234)
  • GTG (31)
  • GTGBroker (1)
  • Historical Place (1)
  • History (3)
  • Information (2)
  • Job (17)
  • Laptop (2)
  • News (30)
  • Solar Products (3)
  • Teacher (469)
  • Web Design and Development (3)

Current Visiter

online counter

Gujarat Teach Visiter

Blog Archive

  • ▼  2018 (16)
    • ►  July (6)
    • ►  June (6)
    • ►  May (1)
    • ►  February (1)
    • ▼  January (2)
      • શિક્ષણ વિભાગની તિજોરી ખાલી: 1300થી વધુ શૈક્ષણિક સ્...
      • શાળાઓના પાઠયપુસ્તકો બદલાશેઃ પ્રથમ વખત NCERT આધારિત...
  • ►  2017 (25)
    • ►  December (6)
    • ►  November (1)
    • ►  October (2)
    • ►  September (2)
    • ►  August (2)
    • ►  May (2)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (8)
  • ►  2016 (144)
    • ►  December (3)
    • ►  November (4)
    • ►  October (9)
    • ►  September (2)
    • ►  August (10)
    • ►  July (19)
    • ►  June (21)
    • ►  May (19)
    • ►  April (7)
    • ►  March (6)
    • ►  February (17)
    • ►  January (27)
  • ►  2015 (177)
    • ►  December (27)
    • ►  November (14)
    • ►  October (20)
    • ►  September (15)
    • ►  August (11)
    • ►  July (11)
    • ►  June (8)
    • ►  May (11)
    • ►  April (24)
    • ►  March (9)
    • ►  February (10)
    • ►  January (17)
  • ►  2014 (97)
    • ►  December (12)
    • ►  November (20)
    • ►  October (6)
    • ►  September (14)
    • ►  August (2)
    • ►  July (11)
    • ►  June (6)
    • ►  May (1)
    • ►  April (4)
    • ►  March (11)
    • ►  February (7)
    • ►  January (3)
  • ►  2013 (38)
    • ►  December (1)
    • ►  October (23)
    • ►  August (1)
    • ►  May (2)
    • ►  April (11)

About Me

My photo
Gujarat Teach
India
View my complete profile

TALLY MOBILE APP

Gayatri Solution Group
Mobile Tally For Your Business
Mobile Tally Special Offers Today (Gayatri Solution Group) Android User Click Here Desktop App I Phone User Click Here Purchase Tally, Quickheal, Any Software, Computer Products, CCTV Contact Below Number
Free Trial Partner Code Use In Desktop App :- JAYESH
Email Id :- inquiry.gsg13@gmail.com,
gayatriinternetsolution@gmail.com, Mobile : 9429893515 (Whats App),
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)

Quick Heal Special Offers

Gayatri Solution Group
Offer 1
Quick Heal Antivirus Special Offers Today (Gayatri Solution Group) Flat 20 % Off On Below Antivirus Flat 20 % Off only Quick Heal { Total 1 User 1 Year, Internet 3 User 1 Year, Pro 5 User 1 Year} ( Other Software Discount Conform By Mail Or Call) Transportation Charge Extra Out Of Gujarat (Gujarat RS 60)
Flat 20 % Discount
Payment 100 % Advance
Use Partner Code In Purchase From kirtanjay1
Purchase Bulk Qty Get Extra Discount
Offer 2 (Velid Only Every Month FIRST SUNDAY)
Quick Heal Antivirus Special (Velid Only Every Month FIRST SUNDAY) (Gayatri Solution Group) MY PRICE = Other Company Offer Price - 100 Ex.:- 1400 = 1500 - 100 This Offer Velid only Quick Heal { Total 1 User 1 Year, Internet 1 User 1 Year, Pro 1 User 1 Year} ( Other Software Discount Conform By Mail Or Call) Transportation Charge Extra Out Of Gujarat (Gujarat RS 60)
{ Delivery in 3 – 4 Working Days }
Click Here to Show Products List
Contact Us for inquiries & Dealership on
Email Id :- inquiry.gsg13@gmail.com,
gayatriinternetsolution@gmail.com, Mobile : 9429893515 (Whats App),
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)

Wel-Come To Business Development World

GSG Need Powerful Team For Develop Business Interested Candidate Contact Us For Inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com, Mobile 9429893515, 8511604165(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Education Special Offers

Gayatri Solution Group
Education Special Offers (Gayatri Solution Group) Flat 5 % Off On Education DVD Flat 5 % discount offer only Std 1 to 10 DVD or Software ( Other Software or DVD Discount Conform By Mail Or Call){English Medium, Gujarati Medium}Transportation Charge Extra (RS 100)
Flat 5 % discount
(SR KG, Std 1 to 12,CBSE, Gujarat)
{English - Gujarati Medium}
Payment Received Satrt (01.06.2017 to 30.6.2017) and Distribution Start (15.06.2017 to 15.07.2017)
Click Here to Show Products List
Contact Us for inquiries & Dealership on
Email Id :- inquiry.gsg13@gmail.com,
gayatriinternetsolution@gmail.com, Mobile : 8155053505, 9429893515,
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)
Next Offer Will Come In
June 2018

Search

GSG Products Purchase & Business Opportunities

Subscribe to Get Latest Tutorial via email

Enter your email address:

શીક્ષકનો ફુલ પગાર થશે ?

પાટીદારોને અનામત મળશે ?

પોર્ન વેબસાઇટ્સ બંઘ કરવી જોઇએ ?

Cricket Live

Contact Form

Name

Email *

Message *

Unit Converter

Dictionary

Get Directions

Game

ક્લિક કરી ને વસ્તુઓ નાખો

Track IP

Share GTG

World Clock

ALL Dictionary

Awesome Inc. theme. Powered by Blogger.