Gujarat Teacher Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZઇમોશનલ રાજનીતિ, ફિક્સ પગાર ધારક મહિલાને રાહુલ ભેટી પડ્યા
રાહુલ મારા નાનાભાઇ છે એવો અનુભવ થયોઃ નિકોલ સભામાં ફિક્સ પગાર ધારક લેડીનું નિવેદન
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017નો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે રાહુલ એકલા હાથે કોંગ્રેસવતી ભાજપ સામે બેંટીગ કરી રહ્યા છે. આજે ગુજરાત પ્રવાસે આવેલા રાહુલે પોરબંદર અને સાણંદ બે શહેરોમાં જાહેર સભા સંબોધી હતી. તેઓએ જ્ઞાન અધિકાર સભાને એખ હોલ ખાતે સંબોધી હતી. જેમાં નિશ્ચિત લોકો જ આવ્યા હતા. અહીં એક ફિક્સ પગાર ઘારક મહિલા આવી હતી. જેમણે પ્રશ્નોતરી વખતે રાહુલ ગાંધી સાથે ઇમોશનલ થઇ ગયા હતા.
ફિક્સ પગારને કારણે પી.એચ.ડી. કર્યા પછી અને 22વર્ષની નોકરી પછી પણ સરકાર અચાનક ફિક્સ પગારમાં મુકી દીધા હતા.આ વાત સાંભળી રાહુલે કહ્યું કે આપની આ પરિસિથિતનો હાલ કોઇ શબ્દોમાં જવાબ નથી. એવું કહેતાની સાથે રાહુલ સ્ટેજ પરથી નીચે ઉતરી તે મહિલાને ભેટી પડ્યા હતા. બંનેના મિલાપથી મહિલા ઘ્રુસકે ને ઘ્રુસકેને રડી પડ્યા હતા.
મહિલાએ મિડિયા સાથે વાત કરતા કહ્યું કે મને મારા નાનાભાઇને મળી એવું અંદરથી અનુભવ થયો છે. આ સાથે મારા પ્રશ્નનું નિરાકરણ આવે તેવી આશા રાખું છે. અન્ય રાજ્યવા લોકોને ખબર પડવી જોઇએ કે ગુજરાત મોડેલ શું છે અને કેવી દયનીય પરિસ્થિતી છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-rahul-emotional-politics-fixer-holder-listened-to-women-pain-gujarati-news-5754064-PHO.html
Source :-http://www.akilanews.com/25112017/main-news/1511582783-118508
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here
કાતિલ ઠંડીઃ લેહ -૧૩.૩, શ્રીનગરમાં -૩.૧ ડીગ્રીઃ ૧૦ વર્ષનો રેકોર્ડ તુટયો
ગુલમર્ગ માઇનસ ૬ ડીગ્રી, પહલગામ માઇનસ પ.૩, સીમલા ૬.૪, કેલંગ માઇનસ ૭.પ ડગ્રિી
નવી દિલ્હી તા.રપ : દેશના પહાડી રાજયો કાતીલ ઠંડીથી ધ્રુજી રહ્યા છે. ઠંડી અને તાપમાનના રેકોર્ડ તુટી રહ્યા છે. હિમાચલના કેલંગમાં તાપમાન માઇનસ ૭.પ ડીગ્રી નોંધાયુ હતુ તો શ્રીનગરમાં ઠંડીએ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે. લેહમાં તાપમાન માઇનસ ૧૩.૩, ગુલમર્ગમાં માઇનસ ૬, પહેલગામમાં માઇનસ પ.૩ ડીગ્રી તાપમાન નોંધાયુ છે.
હિમાચલ પ્રદેશમાં પણ કાતીલ ઠંડી પડી રહી છે. હિમાચલ જમ્મુ-કાશ્મીરથી પણ વધુ ઠંડુ રહ્યુ છે. સીમલા ૬.૪ ડીગ્રી અને કેલંગમાં માઇનસ ૭.પ ડીગ્રી તાપમાન નોંધાયુ છે.
જમ્મુ-કાશ્મીર ખીણ કાતીલ ઠંડીના ભરડામાં છે. શ્રીનગરમાં રાતના સમયે ઠંડી નવા રેકોર્ડ બનાવે છે. ઠંડીએ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે. શ્રીનગરમાં ન્યુનતમ તાપમાન માઇનસ ૩.૧ ડીગ્રી નોંધાયુ છે જે છેલ્લા ૧૦ વર્ષમાં નવેમ્બરમાં સૌથી ઓછુ ન્યુનતમ તાપમાન છે. આ પહેલા ર૮ નવેમ્બર ર૦૦૭ના રોજ ન્યુનતમ તાપમાન માઇનસ ૪.૮ ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ.
હિમાચલના લાહુલના ગ્રાફુથી નીકળેલા લગભગ ૩૦ જેટલા વાહનો રોહતાંગ પાસેના રાહની નાલામાં ફસાઇ ગયા હતા. વાહનોમાં બેઠેલા ૧૧૦ લોકોએ કાતીલ પવન વચ્ચે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. રેસ્કયુ ટીમે રાત્રે ૩ વાગ્યે બધાને સલામત સ્થળે પહોંચાડયા હતા ત્યાં માઇનસ ૧ર ડીગ્રી તાપમાન રહ્યુ હતુ.
(09:36 am IST)

D.El.Ed. verificationby ડૉ. વિવેક યુ. જોશી |
D.EL.ED. BRIDGE COURSE
( PRINCIPAL VERIFICATION) 6 month
LINK OPEN for REGISTER
http://dledbr.nios.ac.in/SchoolRegister.aspx
D.EL. ED (2 YEAR)
LINK OPEN for REGISTER
http://dledbr.nios.ac.in/SchoolRegister.aspx
D.EL. ED (2 YEAR)
PRINCIPAL VERIFICATION
LINK OPEN for REGISTER
http://dled.nios.ac.in/SchoolRegister.aspx
*From: Dr. Vivek Joshi*
LINK OPEN for REGISTER
http://dled.nios.ac.in/SchoolRegister.aspx
*From: Dr. Vivek Joshi*
Source :-http://dabhiraj.blogspot.in/
Source :-http://dabhiraj.blogspot.in/
Source :-http://dabhiraj.blogspot.in/
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com