સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Sunday 2 March 2014

ફીકસ પગારી મિત્રો !


Gujarat Teacher Group
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )

ફીકસ પગારી મિત્રો !
ફરી આજે નવા ઉમંગ અને નવી આશાઓ સાથે મિત્રો કંઇક જાહેરાત થશે એમા જ સાજ પડશે આજે અને છેક સાજે tv9કહેશે મોદી હાજર ન હોવાને કારણે જાહેરાત ન થઇ આવતી કાલે જાહેર થવાની શકયતા એટલે આપણને નવી આશા બંઘાશે આમ આવુ થોડા દિવશ ચાલશે અને આચારસંહિતા લાગશે એટલે ફરી મોદીનુ મિડીયા બોલશે કે આજે કર્મચારી લક્ષી જાહેરાત થવાની હતી પણ આચારસંહિતા લાગી ગઇ એટલે હવે શકય નથી પછી મોદી બોલશે અમે કર્મચારી ઓ ને ફુલ પે આપવાના હતા પણ પણ જયારે કોન્ગ્રેસ ને આ વાતની ખબર પડી એટલે તેમણે તરત જ આચારસંહિતા લગાડી દીધી એટલે આપણને એમ કોન્ગ્રેશ જ ખરાબ છે આમ મિત્રો મોદી આપણને ફુલ પે પણ નહિ આપવો પડે અને ભાજપ પોતાના વોટ પણ નહિ ગુમાવે પછી આપણે ગુજરાતી વડાપ્રધાન હોવાનુ ગર્વ લઇશુ અને ફુલ પે ની વાત ભુલી જઈશુ
SOURCE :- TR Babu Patel Patel



Source :-https://www.facebook.com/gayatri.emp, http://www.divyabhaskar.co.in/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment