સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Monday, 8 September 2014

મોંઘવારી ભથ્થું ૭ ટકા વધી ગયું; 30 લાખ કર્મચારીઓને ફાયદો થશે ..............!


Gujarat Teacher Group
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

 Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,


  • નવી દિલ્હી – કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા (DA)માં ૭ ટકાનો વધારો આજે મંજૂર રાખી લીધો છે. હવે સરકારી કર્મચારીઓને મૂળ વેતન પર મળતું ડીએ વધીને 107 ટકા થયું છે. સરકારના આ નિર્ણયથી 30 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ તેમજ 50 લાખ પેન્શનરોને લાભ થશે.
     

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ આજે કેબિનેટની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં 1 જુલાઈ, 2014ની પાછલી તારીખથી અમલમાં આવે એ રીતે ડીએમાં વધારો કરવો તેમજ પેન્શનરોને ડીયરનેસ રીલીફમાં વધારો કરવો. આ 7 ટકાનો વધારો બેઝિક વેતન/પેન્શનના હાલના 100 ટકાના દર કરતા અતિરિક્ત છે. મોંઘવારીને ધ્યાનમાં રાખીને ડીએમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે એમ એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું છે.


Source :-http://www.hiteshpatelmodasa.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment