સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Friday, 24 April 2015

PF કપાવતા કર્મચારીઓ માટે છે ખરાબ સમાચાર

Gujarat Teacher Group
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

 Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)


PF કપાવતા કર્મચારીઓ માટે છે ખરાબ સમાચાર


ફાઇનાન્સ બિલનો એક નિયમ તમારા ખીસાને ભારે પડી શકે છે. આ નિયમમાં કર્મચારીઓની બચત ઉપર ઇન્કમટેક્સ લગાવવાની જોગાવઈ છે. અત્યારે કોઈ વ્યક્તિ વર્ષમાં 2.5 લાખ રૂપિયા કે તેથી વધારે કમાતા હોય તો ઇન્કમટેક્સ ભરવો પડે છે. 1 જૂનથી કર્મચારીઓનો વાર્ષિક રિટાયર્ડમેન્ટ સેવિંગ 30,000 હજારથી વધારે હોય અને તે પાંચ વર્ષ પહેલા પીએફ એકાઉન્ટમાંથી ઉપાડી લે તો તેના ઉપર 10.3 ટકા ટેક્સ અથવા વધુમાંવધુ 30.6 માર્જિનલ કપાશે.

સેક્શન 192A પ્રમાણે જે કર્મચારીઓ પાસે પાન કાર્ડ નહીં હોય તો તેમના પ્રોવિડન્ડ ફંડમાંથી ટેક્સ વધારે કપાશે. પીએફ ઓફિસના અધિકારીઓ માને છે કે ઈપીએફઓના 90 ટકા અથવાતો લગભગ 8.5 કરોડ લોકો પાસે પાન કાર્ડ નથી. આવી સ્થિતિમાં તેમને બચત ઉપર વધારે ટેક્સ ભરવો પડશે. નિયમ પ્રમાણે જે પણ કંપની 20થી વધારે કર્મચારીઓ કાર્યરત છે તેવી કંપનીઓ 15,000 રૂપિયા ઉપર કમાનાર દરેક કંપનીઓના ઈપીએફ એકાઉન્ટ ખોલાવવાનું હોય છે. કાયદાકીય રીતે કર્મચારીઓના પગારમાંથી 24 ટકા (12 ટકા કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવે છે. 12 ટકા કંપની પોતાની તરફથી એકાઉન્ટમાં ઉમેરે છે.) પીએફ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ત્યારે સુખદ રિટાયર્ડમેન્ટ આપવામાં આવે છે.

ફાઇનાન્સ બિલમાં સ્થિત નવા નિયમ પ્રમાણે જે કર્માચારી 59 મહિના સુધી દર વર્ષે માત્ર 508 રૂપિયા જ ઈપીએફમાં આપે છે આવા કર્મચારીઓને પણ કર ભરવો પડશે.


➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here






Source :-http://www.sandesh.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment