Gujarat Teacher Groupa
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
pan kale modi rate aapda vakile inform karyu k Suprime court ma Gujrat sarkare attorney general ne ubha rakhva mate ...ek mudat mangi.... lidhi...
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
દિલ્હી: ફિક્સ વેતન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી
વર્ષ
2011માં ગુજરાત સરકારે હાઈકોર્ટના ફિક્સ વેતન સંબંધે અપાયેલા ચૂકાદાને
સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે યુવાનોનું શોષણ કરતી ફિક્સ વેતન
પ્રથા બંધ કરીને સમાન કામ-વેતનના સિદ્ધાંતને અનુસરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે આ પ્રથાની ખુબ ટીકા પણ કરી હતી. જો કે ત્યારબાદ ગુજરાત સરકારે તે
આદેશનું પાલન કરવાના બદલે તેને સર્વોચ્ચ કોર્ટમાં પડકાર્યો. છેલ્લા પાંચ
વર્ષથી આ મુદ્દો કોર્ટમાં છે. આજે આ અંગે સુનાવણી હતી પરંતુ સરકારે છેલ્લી
ઘડીએ અર્જન્ટ સુનાવણીની માંગણી કરતા સુનાવણી ટળી હતી.
સરકારે સુપ્રીમ કોર્ટને એટર્ની જનરલને લાવવા માટે વિનંતી કરી હતી. સુપ્રીમમાં ગુજરાત સરકાર વતી ભારતના એટર્ની જનરલ દલીલો કરશે. સુપ્રીમ કોર્ટમાં આજે ફિક્સ વેતન મુદ્દે સુનાવણી યોજનારી હતી. અત્રે જણાવવાનું કે રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે પરંતુ રાજ્યમાં અનેક આર્થિક અને ભૌગોલિક મુશ્કેલીઓ હોવા છતાં સરકારે ફિક્સ વેતને નોકરીના સિદ્ધાંતની કમીઓ અને ભૂલોને સ્વીકારી લીધી છે. અગાઉ જોધપુર હાઈકોર્ટે રાજસ્થાન સરકારને ફિક્સ વેતન બંધ કરીને પ્રોબેશન પીરિયડમાં કર્મચારીઓને પૂરો પગાર આપવા કરેલા આદેશને અંશત સ્વીકારી લેવાયો છે. જો કે ગુજરાત સરકાર આવું ક્યારે કરશે તેના ઉપર સૌ કોઈની મીટ છે.
અત્રે જણાવવાનું કે ગુજરાત સરકારે શિક્ષક, તલાટીથી લઈને પોલીસ કોન્સ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટર, નર્સ, હેલ્થ વર્કર, આઈટીઆઈ ઈન્સ્ટ્રક્ટર, એન્જિનિયર, નાયબ મામલદાર, જેવી અનેક જગ્યાઓ માટે રૂ.5,700થી લઈને રૂ.12,800 સુધીના ફિક્સ વેતને ભરતી કરી છે. કેન્દ્ર સરકાર જો કુશળ કારીગરો માટે લઘુત્તમ રૂ. 14,200ની મર્યાદા નક્કી કરી શકતી હોય તો સરકારના ફિક્સ વેતન ધરાવતા કર્મચારીઓને અપાતો રૂ. 7,800નો પગાર કેટલો વાજબી ગણાય?

Source :- http://www.sandesh.com/article.aspx?newsid=3251661
FIX PAY CASE LATEST NEWS :- NEW DATE OF HEARING WILL BE DECLARE SOON.
Aaje 4 varsh ni lambi rah bad aapna case nu judgment avavani puri shakyta hati
pan kale modi rate aapda vakile inform karyu k Suprime court ma Gujrat sarkare attorney general ne ubha rakhva mate ...ek mudat mangi.... lidhi...
janavyu k case khub mahatv no chhe tethi attorney general ne apper thava ek mudat apvama ave..and court has granted it.
so now attorney general will fight from govt side.
It means govt is on no mood to finish this case n give benefit to young Gujarati.
Thanks To Bhartenu Rajgor
Check Fix Pay Case Updates on Date 19-04-2016, As per News Fix Pay Case in SC in Advance List of 19-04-2016..
for more details of fix pay case check again& again this post.
Fix Pay Case Status in Supreme Court:
Case Number :- 14124
Case Type :- SPL Civil
Year :- 2012
Fix pay Case Next Date hearing in Supreme Court Check.
Fix Pay Case Status :- Click Here
Check Today's Fix Pay Case Updates on Date 19-04-2016.
Check
Fix Pay Case Updates on Date 19-04-2016, As per News Fix Pay Case in SC
in Advance List of 19-04-2016..for more details of fix pay case check
again& again this post.we i
Fix Pay Case Status in Supreme Court:
Case Number :- 14124
Case Type :- SPL Civil
Year :- 2012
Fix pay Case Next Date hearing in Supreme Court Check
Fix Pay Case Status :- Click Here
Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus
DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in
Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment