Gujarat Teacher Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
પ્રતિ શ્રી , ,
અધ્યક્ષ શ્રી ,
રાજ્ય પરિક્ષા બોર્ડ,
ગાંધીનગર
વિષય :- એચ.ટાટ સપ્ટેમ્બર -2015 ની કામચલાઉ આન્સર કી માં રહેલી ભૂલો
બાબત .
માનનીય સાહેબશ્રી ઉપરોક્ત
વિષય ના અનુસંધાનમાં જણાવવાનું કે સપ્ટેમ્બર - 2015 માં લેવાયેલ એચ.ટાટ ની પરિક્ષાની મુકાયેલ કામચલાઉ આન્સર કી માં
રહેલી ભૂલો સંદર્ભે પરિક્ષાર્થીઓના પ્રતિભાવો પરથી કેટલાક ઉત્તરો ખોટા જણાયા છે તો
સાથે સાચા ઉત્તરોનું બિડાણ અરજી સાથે કરેલ છે. આપ સાહેબશ્રી સમગ્ર વિધ્યાર્થીઓના
હિતને ધ્યાનમાં રાખી યોગ્ય અને ન્યાયી ઉત્તરો માન્ય રાખી
ઘટતું કરવા મહેરબાની કરશોજી .
એજ લી ॰
આપનો વિશ્વાસુ
_____________________
All proof & Questions
નોંધ :- હજુ વધુ પુરાવાઓ પણ એકઠા કરવાનો પ્રયત્ન શરૂ જ છે જે અહી આજ પોસ્ટ માં ક્રમ અનુસાર પોસ્ટ કરવામાં આવશે . તો મિત્રો આપની પાસે પણ પુરાવા હોય તો વ્યવસ્થિત રીતે મોકલી આપશો . અધૂરી માહિટી વાળા પુરાવા મોકલશો નહીં .
જે પણ પુરાવા મોકલો એ પેજનો ફોટો પૂરો અને સાફ મોકલો સાથે પુસ્તકનું નામ પાનાં નં અને તેના પર પ્રશ્ન પણ આવશ્ય લખો .
મિત્રો ખાનગી પ્રકાશનો ને રાજ્ય પરીક્ષા બોર્ડ માન્ય નથી રાખતી તો ખાનગી પ્રકાશન ના પુરાવા મોકલવા નહીં .
Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus
DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in
Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
વર્ષ 2014 મા 35-40 મહિના નિયમિત પગારધોરણ ના પુર્ણ કરેલ હોય તેવા શિક્ષકોને HTET મા બધતીનો લાભ આપવા અંગેનો પરીપત્ર થયેલ હતો. મહેરબાની કરી આ પરીપત્ર મોકલાવશો.
ReplyDeleteવર્ષ 2014 મા 35-40 મહિના નિયમિત પગારધોરણ ના પુર્ણ કરેલ હોય તેવા શિક્ષકોને HTET મા બધતીનો લાભ આપવા અંગેનો પરીપત્ર થયેલ હતો. મહેરબાની કરી આ પરીપત્ર મોકલાવશો.
ReplyDelete