સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Thursday 24 September 2015

HTAT પરીક્ષાની આન્સર કી માં ગણી બધી ભૂલો છે તેના અંગે રજૂઆત કરવા માટે ............!

Gujarat Teacher Group
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

 Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)

20/09/2015  ના રોજ લેવાયેલ HTAT ની આન્સર કી માં ગણી બધી ભૂલો છે જે અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ માં તેની રજૂઆત યોગ્ય રીતે થાય તે જરૂરી છે .
( જો કોઈ કારણસર પ્રિંટીંગ માં ભૂલ હોય તો એ ઊમેદવાર નો વાંક ના કેવાય કારણ કે જો કોઈ ભરતીમાં સરકાર આપણી ભૂલ ના ચલાવતી હોય તો એમની આ ભૂલ ના માર્કસ ફરજિયાત મળવા પાત્ર છે . )
મિત્રો આપણું ગુજરાત દ્વારા પ્રયાસ કરવા માં આવ્યો છે કે કોઈ એક જગ્યાએ બધા પ્રશ્નો એક જગ્યાએ ભેગા કરી તેને રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ રજૂ કરવાની.
તો મિત્રો આપને જે પણ પ્રશ્નો માં ભૂલ જણાય તેને વિગતે લખી અને તેનો યોગ્ય પુરાવો મોકલી આપો . 
પુરાવા ની તમામ વિગત મોકલવી પાનાં નં સહિત .
દરેક વિભાગ માટે જે પણ પુરાવા આપણે મળે કે તરત જ સમય મર્યાદા માં મોકલી આપશો .
જે પણ પુરાવો મળે એના પર બુક નું નામ, પાનાં નંબર અને પ્રશ્ન જરૂરથી લખવો 
બધા ભેગા થયેલ પુરાવા આપણું ગુજરાત માં મૂકવામાં આવશે જેથી અન્ય ઉમેદવારો ને પણ રાજ્ય પરીક્ષા બોર્ડ માં તેની રજૂઆત કરવી હોય તો કરી શકે .

તો મિત્રો આ બધા પ્રશ્નો પુરાવા સહિત 7600004488 પર વોટ્સએપ પર અથવા info@hiteshpatelmodasa.com પર મેઈલ કરવો

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

Source :-http://www.hiteshpatelmodasa.com/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment:

  1. govt jobs mainly focus on the students having technical knowledge like one who holds a certificate from centers like ITI.

    ReplyDelete