Gujarat Teacher Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZ
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
બેન્ક કર્મચારીઓના દેખાવઃ ૩૦-૩૧ના ધરણા
૨ ટકાની પગારવધારાની ભીક્ષા સ્વિકારવા ઇન્કારઃ બેન્કોની ખોટ માટે કર્મચારી જવાબદાર નથીઃ બોર્ડ-અધિકારીઓ જવાબદારઃ કિરીટ કનિદૈ લાકિઅ અંતાણી રાજકોટ તા.૨૪: બેન્ક કર્મીઓની નોકરીની શરતો અને પગાર વધારા મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વાટાઘાટો ચાલી રહી છે. આઇબીએ બેન્ક કર્મીઓના કનિદૈ લાકિઅ ૨ ટકા પગાર અકિલા વધારાના પ્રસ્તાવને બેન્ક કર્મીઓએ ઠુકરાવી દીધેલ છે. ગુજરાત બેન્ક વર્કસ યુનિયનના મંત્રી કે.પી.અંતાણીના જણાવ્યાનુસાર આઇબીએ કનિદૈ લાકિઅ પગાર વધારો નહીં કરવાનું કારણ બેન્કની ખોટ બતાવી છે. બેન્કોના ઓપરેટિંગ પ્રોફિટ અકીલા વધતો જાય છે પણ સાથોસાથ એનપીએના છ રેશિયોનો પણ વધારો થતો કનિદૈ લાકિઅ જાય છે. બિનઉત્પાદક અસ્કયામતો માટે ૭૩ ટકા ઉદ્યોગગૃહો જવાબદાર છે. આ લોન બેન્કના બોર્ડ અથવા ઉચ્ચ અધિકારી દ્વારા આપવામાં આવે છે.જેમાં કર્મચારીઓ કનિદૈ લાકિઅ કોઇ રીતે જવાબદાર નથી. તો શું કામ બેન્કના અધિકારી અને બોર્ડની ભૂલનો ભોગ કર્મીઓ બને. આગામી ૩૦ અને ૩૧ મેના રોજ બેન્ક કર્મીઓ ધરણાં કરશે. કનિદૈ લાકિઅ જેના ભાગ રૂપે ગુરૂવારે સાંજે બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે ધરણાં કરાશે. (11:47 am IST)
Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/24-05-2018/78691
બેંકો ઉપર ગંભીર સંકટ : ૧૧ બેંકો વિરૂધ્ધ પીસીએ જાહેર એકાદ
- બે બેંકોને બાદ કરતા તમામ બેંકો અબજોની ખોટ તરફ દોડી રહી છે : દેના બેંક - અલ્હાબાદ બેંક વોચ લીસ્ટમાં કનિદૈ લાકિઅ મુંબઇ તા. ૨૪ : વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી. આવા અનેક ગઠીયાઓને કારણે નોન પર્ફોમિંગ એસેટ્સ એટલે કે એનપીએના બોજ હેઠળ દેશની કનિદૈ લાકિઅ મોટા ભાગની અકિલા સરકારી બેંકો દબાઇ છે. અને હવે હાલત એવી છે કે તમામ સરકારી બેંકો ખોટના ખાડામાં જઇ રહી છે. તમામ બેંકો પર અધધધ કહી શકાય તેટલી કનિદૈ લાકિઅ રકમનો ભારે બોજ છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સૌથી વધુ નુકસાન પંજાબ નેશનલ અકીલા બેંકને થયું છે. પીએનબીને ૧૨૧૩૦ કરોડ રૂપિયાના નુકસાન સાથે કનિદૈ લાકિઅ પ્રથમ ક્રમે છે. તો બીજા ક્રમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. એસબીઆઇને ૭૭૧૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ ૫૮૭૧.૭૪ કનિદૈ લાકિઅ કરોડ રૂપિયાના નુકસાન સાથે ત્રીજા નંબર પર છે. અત્યાર સુધી ફકત બે જ સરકારી બેન્કો વિજયા બેંક અને ઇન્ડિયન બેંકે નફો મેળવ્યો છે. વિજયા બેંકને કનિદૈ લાકિઅ ૭૨૭ કરોડ અને ઇન્ડિયન બેંકને ૧૨૫૮ કરોડનો નફો થયો છે. આરબીઆઇએ અત્યાર સુધીમાં ૧૧ સરકારી બેંકો વિરૂદ્ઘ પ્રોમ્પ્ટ કરેકિટવ એકશન એટલે કે પીસીએ કનિદૈ લાકિઅ જાહેર કર્યું છે. જયારે કે દેના બેંક અને અલાહાબાદ બેંકને વોચલિસ્ટમાં રાખી છે. પીસીએ હેઠળ આવનારી ૧૧ બેંકોમાં દેના બેંક, અલાહાબાદ બેંક, યુનાઇટેડ કનિદૈ લાકિઅ બેંક ઓફ ઇન્ડિયા, કોર્પોરેશન બેંક, આઇડીબીઆઇ બેંક, યુકો બેંક, બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. સરકારે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ પછીના બે વર્ષોમાં સરકારી બેંકોમાં ૨ લાખ ૧૧ હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ગત વર્ષે કેન્દ્ર સરકારે ૮૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. જેમાં પીસીએ હેઠળ આવેલી ૧૧ સરકારી બેંકોને ૫૨૩ અબજ રૂપિયા મળ્યા હતા. જયારે બાકીની ૧૦ સરકારી બેંકોને ૩૫૮ અબજ રૂપિયા અપાયા હતા. ઉલ્લેખનીય છે કે પીસીએ હેઠળ આવનારી બેંકોએ કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. જે અંતર્ગત બેંકોને નવી બ્રાન્ચ ખોલવાથી અટકાવવામાં આવી શકે છે તેમજ તેના વિવિધ આયોજનને મળી રહેલી રાહત પર પણ રોક લગાવાઇ શકે છે. તેમાં પણ જો બેંકની હાલત વધુ નબળી થાય તો આરબીઆઇ તે નબળી બેંકનું કોઇ મજબૂત બેંક સાથે વિલીનીકરણ પણ કરી શકે છે.(૨૧.૮) (11:38 am IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/24-05-2018/133865
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here
સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ ન મળતા આંદોલનની તૈયારી
કર્મચારીઓમાં ભારે રોષ : યુનિયનો ટુંક સમયમાં આંદોલનનો નિર્ણય લેશે ગાંધીનગર, તા. ર૪ : પાંચ-પાંચ કનિદૈ લાકિઅ મહિનાથી ર ટકા મોંઘવારી ભથ્થાનું ચુકવણું નહીં થતા તથા કેન્દ્રના ધોરણે ભાડાભથ્થુ. ટ્રાન્સપોર્ટ ભથ્થુ તથા તીબબી સહાયનું ચુકવણુ કરવાનો નિર્ણય કનિદૈ લાકિઅ એક વર્ષથી અકિલા અટવાતા રાજય સરકારના કર્મચારીઓ ધૂંઆપૂંઆ છે. યુનિયનોના આગેવાનો કહે છે કે ગત ફેબ્રુઆરી-માર્ચમાં મુખ્યમંત્રી સમક્ષ ત્યારબાદ કનિદૈ લાકિઅ રાજય સરકારે નિમેલી કમિટી સમક્ષ રૂબરૂ રજુઆતો કરવા છતાં કર્મચારીઓ -અધિકારીઓના અકીલા પ્રશ્ને નિર્ણય લેવાતો નથી ત્યારે હવે નાછુટકે બધા યુનિયતનોએ કનિદૈ લાકિઅ કોમન પ્લેટફોર્મ પર આવી સરકારને અલ્ટીમેટમ આપ્યા વિના પ્રશ્ન નહીં ઉકેલે તેમ લાગી રહ્યું છે. અગાઉના વર્ષોમાં દર જાન્યઅુારીમાં તથા કનિદૈ લાકિઅ જુનમાં કેન્દ્ર દ્વારા ચુકવાતા મોંઘવારી ભથ્થા પછી એક-બે મહિનામાં રાજય દ્વારા પણ એનો અમલ થઇ જતો હતો. પરંતુ હવે છેલ્લા કેટાલક સમયથી રાજય સરકાર કનિદૈ લાકિઅ દ્વારા લાલિયાવાડી ચાલી રહી છે. ગયા ર૦૧૭ના વર્ષમાં બે હપ્તાનું મોંઘવારી ભથ્થુ એક સાથે દિવાળીના અરસામાં ચુકવાયું હતું. અત્યારે જાન્યુઆરી-૧૮નું કનિદૈ લાકિઅ ચુકવવા પાત્ર થતાં ર કટા મોંઘવારી ભથ્થાની ફાઇલ નાણાવિભાગમાં દબાવી રખાઇ છે. જેને કારણે ખાસ કરીને વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓને મોંઘવારીના કનિદૈ લાકિઅ સમયમાં ઘર ચલાવવું કપરું બન્યુ છે. અત્યારે ૬ ઠ્ઠા પગાર પંચ પ્રમાણે ર૦ ટકા એચઆરએ ચુકવાય છે તે કેન્દ્રના ધોરણે ૭માં પગાર પંચ મુજબ વધારીને ર૪ ટકા કરવાની ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જે સ્લેબ મુજબ અત્યારે રૂ.૪૦૦, ૮૦૦ અને રૂ. ૧૬૦૦ ચુકવાય છે તે કેન્દ્રના ધોરણ ડબલ ચુકવવાની માંગણીઓ પડતર છે. (૯.૬) (11:47 am IST)

Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/24-05-2018/78689
આત્મવિલોપનની ચીમકી આપી ખેડુત ફરારઃ
પોલીસ બંદોબસ્ત વાડાનો કબજો પડાવી લેતા નિરાશ થઇ અરજી કરી પાટણ, તા.૨૪: પાટણમાં ચંદ્રાવતી ગામના ખેડૂત ઠાકોર દલપુજી આત્મવિલોપનની કનિદૈ લાકિઅ ચીમકી ઉચ્ચારી ફરાર થઇ ગયા છે. વાડાનો કબજો કેટલાક લોકોએ પડાવી લેતા ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી હતી. આ ખેડૂતે સિદ્વપુર પ્રાંત કનિદૈ લાકિઅ કચેરી અને અકિલા રેવન્યુ વિભાગમાં આત્મવિલોપનની અરજી કરી છે. અગાઉ પણ ૧૦૦ લોકોના ટોળાએ ઘરનું છાપરું તોડી ધમકી આપી હતી. જે ઘટનાની ગૃહમંત્રી કનિદૈ લાકિઅ ગાંધીનગર સચિવાલયમાં અરજી કરી હતી. અરજી કરવા છતાં પોલીસ ફરિયાદ અને અરજીનો અકીલા ઉકેલ નહી આવતા આત્મવિલોપનની ચીમકી આપી છે, જે ચીમકીને કનિદૈ લાકિઅ લઇને અરજદારની દ્યરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. (૨૨.૩) (11:47 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/24-05-2018/78690
ભાવનગર, તા. ર૪ : તળાજા તાલુકાના દરિયાને અડીને આવેલા મેથળા ગામ નજીક કનિદૈ લાકિઅ સરકારે દુર્લશતા સેવતા આ વિસ્તારના પંદરેક ગામના ખેડૂતો, ખેત મજુરો, રહીશો દ્વારા સ્વંય ક્ષમદાન અને મળેલ આર્થિક ફંડથી દરિયાના ખારાપાણીને કનિદૈ લાકિઅ અટકાવવા અને અકિલા મીઠાપાણીનું સરોવર બંધાય તે માટે ચાલતા બંધારાના નિર્માણ સ્થળે શુક્રવારના રોજ હાર્દિક પટેલ ટીમ સાથે આવી રહ્યો છે. પ્રસાસન કનિદૈ લાકિઅ દ્વારા હાર્દિકની હીલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. તળાજા-મહુવા તાલુકાને વિશાળ અકીલા દરીયાકાંઠો મળ્યો છે. પરંતુ કમનસીબે દિર્ધદ્રટિી અને કનિદૈ લાકિઅ કામઢા નેતાઓના અભાવે, જુડા બોલા ચૂંટાયેલ લોક પ્રતિનિધિઓના પાપે દરિયાઇ વિસ્તારના થવો જોઇ તો વિકાસના બદલે આસપાસની ખેતીલાયક જમીનો, કુવાના મીઠાપાણીને કનિદૈ લાકિઅ મોટાપાયે નુકશાન થઇ રહ્યું છે. રોજગારી છીનવાતી જાય છે. સ્થાનિક આગેવાન ભરતભાઇ ભીલ પાસેથી બંધારાને લઇ મળતી વિગતોમાં સિમેન્ટ કોક્રીટન કનિદૈ લાકિઅ દ્વારા વેગવતુ કામ અત્યારે ચાલુ છે. બીજી તરફ સરકાર તરફે હજુ પણ બંધારાનું સ્થળ પર કોઇ કામ હાથ ધરવામાં આવ્યું નથી. ભારે આ મામલે તા. રપ શુક્રવારના કનિદૈ લાકિઅ રોજ સવારે ૧૦ કલાકે હાર્દિક પટેલ, બાબુભાઇ માંગુકીયા, પર્યાવરણ પોપ મહેશભાઇ પંડયા સહિતના બંધારા સ્થળની મુલાકાત લેશે. દર શુક્રવારે કનિદૈ લાકિઅ યોજાતી ગૃપ મીટીંગના ભાગ રૂપે હાર્દિક પટેલ સહિતના આવે છે તેમ સ્થાનિક લોકોનું કહેવું છે. જો કે આ સમયે ફરીને આસપાસની જનમેદની એકડી કરવામાં આવે અને લોકોને સંબોધન સાથે સરકાર પર હાર્દિક પ્રહાર કરે તેવી શકયતા નકારી શકાય તેમ નથી. પ્રસાશન તરફથી કયો સુખ અપનાવવો તે વિચારણા ચાલી રહી છે. (૯.ર) (12:05 pm IST)
Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/24-05-2018/88422
કાલે હાર્દિક પટેલ તળાજા તાલુકાનાં મેથાળા ગામની મુલાકાતે : ખેડૂતોના પ્રશ્નો સાંભળશે

કર્મચારીઓને જાહેર રજામાં રજાપ્રવાસ વતન પ્રવાસે રાહત યોજનાનો લાભ નહિં
કર્મચારીની દ્વિધા દુર કરતો નાણા વિભાગનો પરિપત્રઃ આગળ પાછળની જાહેર રજાના લાભ સાથે રાહત કનિદૈ લાકિઅ યોજનાનો લાભ મળવાપાત્ર રાજકોટ તા. ૨૪: રાજયના નાણા વિભાગે જાહેર રજાના દિવસ દરમ્યાન રજાપ્રવાસ-વતન પ્રવાસ રાહત યોજનાના લાભ બાબતે સ્પષ્ટતા કનિદૈ લાકિઅ કરતો મહત્વનો અકિલા પરિપત્ર ગઇકાલે તા ૨૩ મે એ વિભાગના નાયબ સચિવ શૈલેષ પરમારની સહીથી પ્રસિધ્ધ કર્યો છે.ઙ્ગ પરિપત્રમાં જણાવાયુ છે કે, વેકેશન કનિદૈ લાકિઅ ખાતામાં નોકરી કરતા સરકારી કર્મચારીની બાબતમાં વેકેશનના સમયને રજા તરીકે અકીલા ગણી રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત મેળવી શકશે. તે મુજબની કનિદૈ લાકિઅ જોગવાઇ કરવામાં આવેલ છે. આ, રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ જાહેર રજાના દિવસે મેળવી શકાય કે કેમ તે બાબતે સદરહુ નિયમોમાં કોઇ કનિદૈ લાકિઅ સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવેલ ન હોઇ અમુક વિભાગો/કચેરીઓ દ્વારા રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ જાહેર રજા દરમ્યાન મંજુર કરવામાં આવેલ કનિદૈ લાકિઅ હોવાની બાબત નાંણા વિભાગના ધ્યાન ઉપર આવેલ છે. જાહેર રજા એ ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો ૨૦૦૨ મુજબ રજાનો પ્રકાર ન હોવાથી જાહેર રજા દરમ્યાન કનિદૈ લાકિઅ રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ મંજુર કરવાનો રહેતો નથી નાંણા વિભાગના તો૨૮/૮/૨૦૧૫ ના સંકલીત ઠરાવની જોગાવઇ ધ્યાને લેતા ભવિષ્યમાં, કનિદૈ લાકિઅ જાહેર રજાના દિવસ ખરમ્યાન રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ કોઇપણ સંજોગોમાં મંજુર કરી શકાશે નહીં પરંતુ આગળ-પાછળની જાહેર રજાના લાભ સાથે રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ મંજુર કરી શકાશે તે પ્રમાણેની સુચનાઓ આથી સર્વે વહીવટી વિભાગો/ખાતાના વડાની કચેરીઓને આપવામાં આવેલ છે પરિપત્રની તારીખ સુધીના આ પ્રકારના કેસોને નિયમિત ગણી નિકાલ કરવાનો રહેશે.(૩.૪) (11:49 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/24-05-2018/78693
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment