સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Thursday, 14 June 2018

ફુટયો મોંઘવારીનો બોંબ : ૧ વર્ષમાં બમણી વૃધ્ધિ - શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે : વિજયભાઇ - નાયબ મુખ્મંત્રી નીતીનભાઈ પટેલે કર્યો જબરો ખુલાસો, કહ્યું કે " વિજયભાઈજ CM છે અને રહેશે - વૈજ્ઞાનિકોએ વિશ્વના દેશોને આપી દીધી છે ચેતવણી, ત્રણ ગણી ઝડપે ઓગળી રહ્યો છે એન્ટાર્કટિકાનો બરફ - હાર્દિકે કહ્યું રૂપાણીનું રાજીનામું લેવાયું, CM બોલ્યા-મને કંઈ ખબર નથી - નિર્ધારિત કાર્યક્રમો પડતા મૂકી નીતિન પટેલ દિલ્હીમાં, રાજકીય માહોલ ગરમ - ભાજપ-કોંગ્રેસના ૯-૯ સભ્યોઃ મહિલા બેઠક અનામત જાહેર થતાં ભાજપના પક્ષ પ્રમુખ જ હવે જંગે ચઢયા - કરણીસેનાએ રાજસ્થાનના શિક્ષણમંત્રીના નાક અને કાન કાપવાની આપી ધમકી - ૧૦ થી ૧ર દિવસમાં વિજયભાઇ બદલાય છેઃ હાર્દિક પટેલ - સોૈરાષ્ટ્ર-કચ્છમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure(Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે : વિજયભાઇ 
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયામાં શાળા પ્રવેશોત્સવ : રૂ. ૧.૪૫ કરોડના કનિદૈ લાકિઅ ખર્ચે નવનિર્મિત સિઝનલ હોસ્ટેલ અને શાળાના ઓરડાનું લોકાર્પણ ગાંધીનગર તા. ૧૪ : રાજકોટ તાલુકાના સણોસરા ગામે આવેલી સરકારી માધ્યમિક શાળા કનિદૈ લાકિઅ ખાતે યોજાયેલા અકિલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં કલેકટર ડો. રાહુલ ગુપ્તા સહભાગી બન્યા હતા અને કૂલ મળી ૧૦૯ બાળકોને વિદ્યામંદિરોમાં કનિદૈ લાકિઅ પ્રવેશ કરાવ્યો હતો. તેમણે આ તકે બાળકોને ચિત્ત લગાવી અભ્યાસ કરવા શીખ અકીલા આપી હતી. કલેકટર ડો. ગુપ્તાએ જણાવ્યું કે, બાળકો પાસે કનિદૈ લાકિઅ કોઇને કોઇ શકિત છૂપાયેલી હોય છે. તેને માત્ર નીખારવાની જરૂરત હોય છે. કોઇ બાળક અભ્યાસમાં નબળો હોય તો તેની પાસે રહેલી બીજી કોઇ કળાનો વિકાસ કરવો કનિદૈ લાકિઅ જોઇએ. કોઇ બાળક સારો ચિત્રકાર બની શકે તો કોઇ બાળક સારો ખેલાડી બની શકે છે. ભગવાને તમામ લોકોને સરખા બનાવ્યો છે. તેમની પાસે ગરીબ અને તવંગર કનિદૈ લાકિઅ એવો કોઇ ભેદ નથી. એટલે જ ગરીબ પરિવારના છાત્રો પણ ટાંચા સાધનોથી પણ પોતાની સારી કારકીર્દિનું નિર્માણ કરતા હોય છે. તેનું ઉત્તમ ઉદાહરણ આપણા કનિદૈ લાકિઅ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી છે. જે સાવ ગરીબ પરિવારમાંથી આવે છે અને ચા વેચીને ગુજરાન ચલાવતા હતા. જે આજે વડાપ્રધાન બન્યા છે. વાલીઓને કનિદૈ લાકિઅ ટકોર કરતા કલેકટરશ્રીએ કહ્યું કે બાળક શાળાથી ઘરે આવે ત્યારે, વાલીઓને તેમના અભ્યાસ અંગે પૃચ્છા કરવી જોઇએ. શાળામાં શું ભળાવ્યું, કંઇ પ્રવૃત્ત્િ। કરાવી તે બાબતથી વાલીઓને વાકેફ થવું જોઇએ. બાળકોને તેના અભ્યાસ સિવાયની કોઇ પણ પ્રવૃત્ત્િ।ઓમાં જોતરવા જોઇએ નહીં. તેજસ્વી બાળક આખા પરિવારને તારી દે છે. જયારે, અભ્યાસમાં નબળા હોય એવા બાળકોની વિશેષ તકેદારી રાખવા અને આવા બાળકોને માટે શાળા સમય સિવાય પણ વિશેષ અભ્યાસ વર્ગોનું આયોજન કરવા શિક્ષકોને સૂચન કર્યું હતું. કલેકટરશ્રી અને અન્ય મહાનુભાવોએ શૈક્ષણિક કિટ આપી આંગણવાડીમાં ૨૫, પ્રાથમિક શાળામાં ૩૦ અને માધ્યમિક શાળામાં ૫૪ બાળકોનું નામાંકન કરાવ્યું હતું. બાળકોને સાંસ્કૃત કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. દાતાઓનું કલેકટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. એ બાદ કલેકટરશ્રીએ પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત ચાલતા શિક્ષણ વર્ગની મુલાકાત લીધી હતી અને ડિઝીટર કલાસ રૂમથી તેઓ પ્રભાવિત થયા હતા. પ્રાથમિક શાળાના આચાર્યા શ્રી પારુલબેન નોંઘણવદરાએ શાળામાં બ્લોક ટાઇલ્સ નાખવાની જરૂરિયાત વર્ણવતા કલેકટરશ્રીએ તેમની રજૂઆત માન્ય આ માટે ગ્રાંટ ફાળવવાની જાહેરાત કરી દીધી હતી. કલેકટરશ્રીએ જણાવ્યું કે તેઓ વ્યકિતગત રીતે એવો લક્ષ્યાંક રાખે છે રાજકોટ જિલ્લાના પ્રત્યેક તાલુકાની એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા મોડેલ સ્કૂલ બને. આ માટે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે. રાજય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્ત્।ા સુધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેના પરિણામે આજે ડ્રોપ આઉટ રેશિયો બે ટકા સુધી પહોંચી ગયો છે. હવે, આપણા સહિયારા પ્રયત્નોથી શિક્ષણ સારૂ અને સુલભ બને એ માટે સતત કાર્યરત રહેવું પડશે. કલેકટરશ્રીએ સણોસરામાં આવેલા પ્રાથિમક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓથી સંતોષ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત, ઐતિહાસિક સ્થળ દરબાર ગઢનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ ગામના સરપંચ શ્રીમતી નફિસાબેન શેરશિયા, ઉપસરપંચ શ્રી બાબુભાઇ ડાભી, આચાર્ય શ્રી ગોપાણી, તબીબી અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. (3:52 pm IST)
 Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/14-06-2018/80287

ફુટયો મોંઘવારીનો બોંબ : ૧ વર્ષમાં બમણી વૃધ્ધિ
 પેટ્રોલ - ડીઝલ અને શાકભાજીના ભાવોમાં ભડકો : ૧૪ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો જથ્થાબંધ મોંઘવારીનો આંક : કનિદૈ લાકિઅ મે મહિનાનો દર ૪.૪૪ ટકા જાહેર : એપ્રિલમાં હતો ૩.૧૮ ટકા અને ગયા વર્ષે હતો મે માસનો દર ૨.૨૬ ટકા નવી દિલ્હી તા. ૧૪ : પેટ્રોલ અને ડિઝલ તેમજ કનિદૈ લાકિઅ શાકભાજીના અકિલા ભાવ વધવાથી મે મહિનામાં જથ્થાબંધ મૂલ્ય આધારિત મોંઘવારી વધીને ૧૪ મહિનાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી છે. સરકાર તરફથી જાહેર કરાયેલા કનિદૈ લાકિઅ આંકડા મુજબ મે માં જથ્થાબંધ મોંઘવારી દર ૪.૪૩ ટકા પહોંચી ગયો છે તે પહેલા અકીલા એપ્રિલમાં તે ૩.૧૮ ટકા રહ્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં કનિદૈ લાકિઅ તે ૨.૨૬ ટકા પર હતો. જથ્થાબંધ મોંઘવારી દર પહેલા આવેલા આંકડા મુજબ ઉપભોકતા મૂલ્ય સૂચકાંક આધાર મોંઘવારી મે માં ૪.૮૭ ટકા પર પહોંચી છે. એપ્રિલ કનિદૈ લાકિઅ મહિનામાં તે ૪.૫૮ ટકા રહ્યો હતો. છુટક મોંઘવારી દર વધવા માટે શાકભાજી અને દાળોના ભાવમાં વધારાને કારણ ગણાવાયું છે. મે મહિનામાં ખાણી-પીણીની કનિદૈ લાકિઅ જથ્થાબંધ મોંઘવારી દર પણ વધ્યો છે. મહિને દર મહિનાના આધાર પર મે માં ખાદ્ય જથ્થાબંધ મોંઘવારી દર ૦.૬૭ ટકાથી વધીને ૧.૧૨ ટકા રહ્યો. બીજી બાજુ, કનિદૈ લાકિઅ મેન્યુફેકચર્ડ પ્રોડકટ્સના જથ્થાબંધ મોંઘવારીની વાત કરીએ તો દર મહિનાના આધાર પર તેમાં પણ વધારો થયો છે તે ૩.૧૧ ટકાથી વધીને ૩.૭૩ ટકા સુધી પહોંચ્યો કનિદૈ લાકિઅ છે. પ્રાઇમરી આર્ટીકલ્સની જથ્થાબંધ મોંઘવારી જોઇએ તો ગયા મહિને ભારે વધારો જોવા મળ્યો છે. તે ૧.૪૧ ટકાથી વધીને ૩.૧૬ ટકા રહી છે. બીજી બાજુ વીજળી અને ઇંધણની જથ્થાબંધ મોંઘવારી મહીને દર મહીને આધાર પર ૭.૮૫ ટકાથી વધીને ૧૧.૨૨ ટકા થયો છે. ઇંડા, માંસ અને માછલીની જથ્થાબંધ મોંઘવારી દર પણ -૦.૨ ટકાથી વધીને ૦.૧૫ ટકા પહોંચ્યો છે. બીજી બાજુ દાળની વાત કરીએ તો દર મહીનાના આધાર પર મે માં જથ્થાબંધ મોંઘવારી -૨૨.૪૬ ટકાથી વધીને -૨૧.૧૩ ટકા રહ્યો છે. શાકભાજી અંગે જોઇએ તો મહીને દર મહીના આધારે શાકભાજીની જથ્થાબંધ મોંઘવારી દર -૦.૮૯ ટકાથી વધીને ૨.૫૧ ટકા પહોંચ્યો છે. બીજી બાજુ બટેટાનો જથ્થાબંધ, મોંઘવારી ૬૭.૯૪ ટકાથી વધીને ૮૧.૯૩ ટકા પહોંચ્યો છે. આ દરમિયાન મહીને દર મહિનાના આધાર પર મે માં ડુંગળીનો જથ્થાબંધ મોંઘવારી દર ૧૩.૬૨ ટકાથી ઘટીને ૧૩.૨૦ ટકા પર આવી ગયો છે. વધુમાં આંકડા મુજબ મેમાં ફયુલ અને પાવર બોસ્કેટની મોંઘવારી તેજીથી વધીને ૧૧.૨૨ ટકા થયો છે. એપ્રિલમાં તે ૭.૮૫ ટકા હતો. ફયુલ અને પાવરની મોંઘવારી વધવાનું મહત્વનું કારણ ગ્લોબલ ક્રુડ ઓઇલ દરોમાં વધારાના કારણે ઘરેલુ બજારમાં તેલની કિંમતો વધશે. આ મહિનાની શરૂઆતમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે બીજી નાણાકીય સમીક્ષામાં રીઝર્વ બેંકો રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો. આરબીઆઇએ ચાર વર્ષમાં પ્રથમવાર વ્યાજદરો વધાર્યા. રીઝર્વ બેંકે વ્યાજદરોમાં વધારાના કારણે મોંઘવારીમાં વધારાની ચિંતા વ્યકત કરી. (3:08 pm IST)
 Source :- https://www.akilanews.com/Main_news/Detail/14-06-2018/135913

સોશ્યલ મીડિયા પર ફેલાય રહેલી ગરમાગરમ અફવાઓ વચ્ચે 
નાયબ મુખ્મંત્રી નીતીનભાઈ પટેલે કર્યો જબરો ખુલાસો, કહ્યું કે " વિજયભાઈજ CM છે અને રહેશે
 - જનતાએ ખોટી અફવાઓ કનિદૈ લાકિઅ ન માનવી - ભાજપ વિરોધી લોકો આવી અફવાઓ ફેલાવી રહ્યા છે" અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી બદલાઇ રહ્યા અંગે હાર્દિક પટેલના દાવાને લઇને કનિદૈ લાકિઅ રાજકારણમાં ખળભળાટ અકિલા મચી જવા પામ્યો છે. હાર્દિક પટેલના નિવેદનને ભાજપ દ્વારા પાયાવિહોણું ગણાવાઇ રહ્યું છે. રાજ્યના ડેપ્યૂટી મુખ્યમંત્રી કનિદૈ લાકિઅ નીતિન પટેલે હાર્દિક પટેલના આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, હાર્દિકનો અકીલા દાવો ખોટો છે. ભાજપ વિરોધી લોકો આવી ખોટી અફવાઓ ફેલાવે કનિદૈ લાકિઅ છે. વિજયભાઈ રૂપાણીજ સીએમ છે અને રહેશે. રાજકોટ ખાતે પોલીસ મથકે હાજરી પુરાવવા આવેલ હાર્દિક પટેલે ગુજરાતના સીએમ 10 દિવસમાં બદલાશે એવો દાવો કનિદૈ લાકિઅ કરતાં ચકચાર મચી જવા પામી છે. ભાજપના નેતાઓ દ્વારા આ દાવાને તથ્ય વગરનો કહેવાઇ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપની આંતરિક જૂથબંધી સામે આવી રહી કનિદૈ લાકિઅ હોવાનું કહી રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યના મુખ્યમંત્રી અંગે સ્પષ્ટતા કરતાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે કહ્યું કે, હાર્દિક પટેલનો આ દાવો ખોટો કનિદૈ લાકિઅ છે. આવું કોઇ રાજીનામું આપ્યુ નથી, ભાજપ વિરોધી લોકો આવી ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. વિજયભાઇ રાજ્યના મુખ્યમંત્રી છે અને રહેશે.  જ્યારે કનિદૈ લાકિઅ આ સમગ્ર વિવાદમાં જેનો કેન્દ્રમાં છે એવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અંગે હું કંઇ જાણતો ન હોવાનું કહી રહ્યા છે. મુખ્યમંત્રી બદલવાની અટકળો ચાલી રહી છે એ અંગે પત્રકારો દ્વારા પુછાયેલા સવાલમાં તેમણે કહ્યું કે, મને આ અંગે કંઇ ખબર નથી. (3:29 pm IST)
Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/14-06-2018/80286

વિજયભાઈ જ સીએમ છે અને રહેશેઃ જનતાએ ખોટી અફવાઓ ન માનવી-ભાજપ વિરોધી લોકો આવી અફવાઓ ફેલાવે છેઃ હાર્દિક પટેલનું નિવેદન પાયાવિહોણું: નિતીનભાઈ પટેલનો જબરો ખુલાસો કનિદૈ લાકિઅ અમદાવાદ, તા. ૧૪ :. ગુજરાતના મુખ્યમંત્રી બદલાઇ રહ્યા અંગે હાર્દિક પટેલના દાવાને લઇને રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાર્દિક કનિદૈ લાકિઅ પટેલના નિવેદનને અકિલા ભાજપ દ્વારા પાયાવિહોણું ગણાવાઇ રહ્યું છે. રાજયના ડેપ્યૂટી મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિક પટેલના આ દાવાને ખોટો ગણાવ્યો કનિદૈ લાકિઅ છે. તેમણે કહ્યું કે, હાર્દિકનો દાવો ખોટો છે. ભાજપ વિરોધી લોકો આવી ખોટી અફવાઓ અકીલા ફેલાવે છે. વિજયભાઈ રૂપાણીજ સીએમ છે અને રહેશે. રાજકોટ કનિદૈ લાકિઅ ખાતે પોલીસ મથકે હાજરી પુરાવવા આવેલ હાર્દિક પટેલે ગુજરાતના સીએમ ૧૦ દિવસમાં બદલાશે એવો દાવો કરતાં ચકચાર મચી જવા પામી છે. ભાજપના નેતાઓ દ્વારા કનિદૈ લાકિઅ આ દાવાને તથ્ય વગરનો કહેવાઇ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપની આંતરિક જૂથબંધી સામે આવી રહી હોવાનું કહી રહ્યા છે. આ સંજોગોમાં રાજયના મુખ્યમંત્રી કનિદૈ લાકિઅ અંગે સ્પષ્ટતા કરતાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે કહ્યું કે, હાર્દિક પટેલનો આ દાવો ખોટો છે. આવું કોઇ રાજીનામું આપ્યુ નથી, ભાજપ વિરોધી કનિદૈ લાકિઅ લોકો આવી ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. વિજયભાઇ રાજયના મુખ્યમંત્રી છે અને રહેશે.ઙ્ગ જયારે આ સમગ્ર વિવાદમાં જેનો કેન્દ્રમાં છે એવા રાજયના કનિદૈ લાકિઅ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અંગે હું કંઇ જાણતો ન હોવાનું કહી રહ્યા છે. મુખ્યમંત્રી બદલવાની અટકળો ચાલી રહી છે એ અંગે પત્રકારો દ્વારા પુછાયેલા સવાલમાં તેમણે કહ્યું કે, મને આ અંગે કંઇ ખબર નથી. (4:02 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/14-06-2018/80288


વૈજ્ઞાનિકોએ વિશ્વના દેશોને આપી દીધી છે ચેતવણી, ત્રણ ગણી ઝડપે ઓગળી રહ્યો છે એન્ટાર્કટિકાનો બરફ

પાછલા એક દશકામાં ત્રણ ગણી ઝડપથી એન્ટાર્કટિકાનો બરફ પીગળી રહ્યો છે

 ઇન્ટરનેશનલ ડેસ્ક: એન્ટાર્કટિકાનો બરફ ખુબ ઝડપથી પીગળી રહ્યો છે. દર વર્ષે લગભગ 200 બિલિયન ટન બરફ પીગળીને સમુદ્રમાં ભળી રહ્યો છે, જેનાથી સમુદ્રના પાણીનું સ્તર વધી રહ્યું છે. બુધવારે 80 વૈજ્ઞાનિકોની ટીમ તરફથી સોંપાયેલા રિપોર્ટમાં આ વાતો સામે આવી છે.

- રિપોર્ટ મુજબ મુજબ છેલ્લા એક દશકામાં બરફના પીગળવાની ગતિ ત્રણ ગણી થઇ ગઈ છે. જો આ બરફ ઝડપથી પીગળતો રહ્યો તો સમુદ્રની સપાટીમાં ભયાનક બદલવા જોવા મળશે.

- વૈજ્ઞાનિકોએ વિશ્વના દેશોને સાવધાની ચેતવી છે કે જો આ જ રીતે ચાલતું રહ્યું તો પર્યાવરણમાં પણ ખુબ જ જલ્દી નુકશાનકારક બદલાવ જોવા મળશે. તેમના મુજબ ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનને ઓછું કરવા માટે આગળના એક દશકાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે.

એન્ટાર્કટિકાએ ખોઈ નાખ્યો છે 219 બિલિયન ટન બરફ
વૈજ્ઞાનિકોના રિપોર્ટમાં જણાવાયું છે કે 2012થી 2017ની વચ્ચે એન્ટાર્કટિકામાં દર વર્ષે 219 બિલિયન ટન બરફ પીગળી ગયો, જેનું પ્રમાણ એક દશકા પહેલા 73 બિલિયન ટન પ્રતિ વર્ષ હતું, હવે આ ઝડપ ત્રણ ગણી વધી ગઈ છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/INT-PHF-IFTM-ice-of-antarctica-is-melting-three-times-faster-gujarati-news-5894977-NOR.html?ref=hf

હાર્દિકે કહ્યું રૂપાણીનું રાજીનામું લેવાયું, CM બોલ્યા-મને કંઈ ખબર નથી

વિધાનસભા ચૂંટણી વખતનો કેસ હોવાથી રાજકોટ આવ્યો હતો કહ્યું પ્રદિપસિંહ અથવા ભીખુભાઇ દલસાણીયાના નામ સીએમ લિસ્ટમાં
રાજકોટ: આજે રાજકોટ આવેલા હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે, સીએમ રૂપાણીનું રાજીનામું લઈ લેવાયું છે, આગામી 10 દિવસમાં નવા સીએમ તરીકે પાટીદાર કે ક્ષત્રિય સમાજમાંથી બનશે. તો બીજી તરફ રૂપાણીએ આ અંગે કહ્યું કે, મને કંઈ ખબર નથી. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે, જય-વીરુની જોડી અકબંધ રહેશે.

કેબિનેટની બેઠકમાં લઈ લેવાયું છે CMનું રાજીનામુંઃ હાર્દિક
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલે કેબિનેટની બેઠક મળી હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું આગામી મંજૂર કરવામાં આવશે. આગામી સીએમ તરીકેનો ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર હશે. પ્રદિપસિંહ જાડેજા અને ભીખુભાઇ દલસાણીયાના નામ હાર્દિકે સીએમના દાવેદાર માટે લીધા હતા. ભાજપે આ અંગે ક્યારની તજવીજ હાથ ધરી દીધી છે. વિજયભાઇ રૂપાણી ગુજરાતના સીએમ બન્યા છે ત્યારથી કાનૂની વ્યવસ્થાથી લઇ રાજ્યની વ્યવસ્થા, શિક્ષણની વ્યવસ્થા ન સંભાળી શકવાના કારણો છે.
ક્ષત્રિય અને પાટીદારને સીએમ બનાવવાની ભાજપને ઇચ્છા
આગામી લોકસભામાં જો વિજયભાઇ જ સીએમ હશે તો ગુજરાતમાં લોકસભાની અમુક બેઠકો ગુમાવવાનો વારો આવશે માટે હાઇકમાન્ડે સીએમ બદલાવવાનો નિર્ણય કર્યો છે. તેઓ હાર્દિકે કટાક્ષ કર્યો હતો. જો મારી વાત અફવા હોય તો શું કામ મીડિયા ચલાવે છે, સમય આવ્યે બધું ખબર પડી જશે. આગામી મારો દાવો છે કે, ક્ષત્રિય કે પાટીદારને મુખ્યમંત્રી બનાવવાની ભાજપને ઇચ્છા છે.
પોલીસ સ્ટેશનમાં જવાબ આપવા રાજકોટ આવ્યો હતો હાર્દિક
વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટમાં હાર્દિકે મહાક્રાંતિ સભા યોજી હતી. જો કે તે મેદાનમાં પટેલ સમાજનું સંમેલન કરવાની મંજૂરી હતી અને તેના બદલે સભા યોજી હતી તેને લઇ માલવિયા નગર પોલીસસ્ટેશને ગુનો નોંધ્યો હતો. આ ગુનાને લઇ આજે હાર્દિક રાજકોટ આવ્યો હતો અને જવાબ રજૂ કર્યો હતો. માલવિયાનગર પોલીસ સ્ટેશન બહાર હાર્દિકની સાથે મોટી સંખ્યામાં પાસના કાર્યકરો ઉમટી પડ્યા હતા.
પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે
જે તે સમયે અમે સભા માટે મંજૂરી લીધી જ હતી છતાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખેડૂતોની હાલત ખરાબ છે તેને પોષણક્ષમ ભાવ તથા પાકવીમાના મુદ્દે ઘણીબધી તકલીફો હોવાથી તેઓ આંદોલન કરી રહ્યા છે.
આગળની સ્લાઇડ્સ હાર્દિક રાજકોટથી ગયો જૂનાગઢ, વંથલીમાં સાંજે સભા
હાર્દિક સૌરાષ્ટ્રના પ્રવાસે

પાસના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે બપોરે હાર્દિક પટેલે રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાજરી આપી હતી. બાદમાં વંથલીમાં ખેડૂત સભા સંબોધવા નીકળી ગયો હતો. નયન કલોલા પર ખનીજ માફીયાઓએ હુમલો કરતા જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે હોસ્પિટલ જઇ તેની ખબર અંતર પૂછશે અને વંથલી ખેડૂતો સાથે સભા કરશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-pass-convinor-hardik-patel-present-in-police-station-at-rajkot-gujarati-news-5894958-NOR.html?ref=ht

નિર્ધારિત કાર્યક્રમો પડતા મૂકી નીતિન પટેલ દિલ્હીમાં, રાજકીય માહોલ ગરમ

નાયબ મુખ્યમંત્રીના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલ આવી શકે છે
અમદાવાદઃ હાલ ગુજરાતમાં નવા મુખ્યમંત્રીને લઈને રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. જેને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ નિર્ધારિત કાર્યક્રમો પડતાં મૂકી દિલ્હી પહોંચી ગયા છે. ગુજરાતમાં રાજકીય હલચલ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ આજે પ્રવેશોત્સવના નિર્ધારિત કાર્યક્રમને પડતો મૂકીને વહેલી સવારે દિલ્હી જવા રવાના થતાં ભાજપ સરકાર અને સંગઠનમાં અનેક તર્ક-વિતર્કો ઊભા થયા છે.

મુખ્યમંત્રી બનાવવાને લઈ જોરશોરથી ચર્ચા શરૂ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના બદલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવા અંગેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જેને કારણે ભાજપના પ્રદેશના આગેવાનોથી માંડીને કાર્યક્રમમાં પણ દ્વિધા હતી, ગઈકાલે(13 જૂન)પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની ચર્ચાઓ ચાલી હતી .
પ્રવેશોત્સવ કાર્યક્રમ પડતો મુકી પહોંચ્યા દિલ્હી

આ ચર્ચાઓ વચ્ચે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો નિર્ધારિત કાર્યક્રમ મહેસાણા ખાતે પ્રવેશોત્સવમાં જવાનો હતો, પણ અચાનક જ તેઓ દિલ્હી પહોંચી જતા સરકારમાં હલચલ મચી ગઈ છે.

બની શકે છે નવા મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રીના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલ આવી શકે છે. આથી તેમને હાઇકમાન્ડે એટલા માટે જ દિલ્હી બોલાવ્યા હશે અથવા તો એવું પણ બની શકે કે તેમના વિભાગના કોઈ કામ માટે તેઓ દિલ્હી ગયા હશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-dy-cm-nitin-patel-left-a-programme-and-reach-delhi-political-buzz-a-rife-NOR.html?ref=ht

ભાજપ-કોંગ્રેસના ૯-૯ સભ્યોઃ મહિલા બેઠક અનામત જાહેર થતાં ભાજપના પક્ષ પ્રમુખ જ હવે જંગે ચઢયા
 વિજયભાઇના આગમનની પૂર્વસંધ્યાએ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખપદે કનિદૈ લાકિઅ ભૂકંપ સર્જાયો! ભારે નાલેશી ?: પ્રભારી મંત્રી કહે છે સબ સલામત : પક્ષના હિતમાં સંગઠન પ્રમુખ તેના પત્ની સાથે ભૂગર્ભમાં ગયા છે!!: ભાજપના કેટલાક કનિદૈ લાકિઅ સભ્યો ભૂગર્ભમાં અકિલા ચાલ્યા જતાં પક્ષ પ્રમુખને આ સભ્યોને લઇ આવવા આદેશ આપ્યોઃ તેના બદલે પ્રમુખ જાતે જ અન્ડર ગ્રાઉન્ડ!! વાંસદા તા.૧૪: કનિદૈ લાકિઅ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે પ્રદેશમાંથી  મેન્ડેટ પોતાની તરફેણમાં નહીં અકીલા આવે તો કોંગ્રેસનો ટેકો લઇને પણ પોતાની પત્નીને પ્રમુખપદે કનિદૈ લાકિઅ બેસાડવા જીદે ભરાયેલા ભાજપનના સંગઠન પ્રમુખ રમેશ ડોનને પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠકમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા સભ્યોને સ્થાનિક નેતાઓ સમક્ષ કનિદૈ લાકિઅ મંગળવારે રજૂ કરવાના આપેલા આદેશ બાદ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી પત્ની સાથે ખુબ ભાજપા પ્રમુખ જ ભુગર્ભમાં ઉતરી જતાં ડાંગ સહિત પ્રદેશ ભાજપામાં કનિદૈ લાકિઅ દોડધામ મચી છે. ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદને લઇ ઘમાસાણ છે. જિ.પં.માં ભાજપ અને કોંગ્રેસના નવ-નવ સભ્યો છે. અને અઢી વર્ષની ટર્મ માટે એસ.ટી. કનિદૈ લાકિઅ મહિલા બેઠક અનામત જાહેર થતાં ભાજપના પાર્ટી પ્રમુખ સત્તા મેળવવા પાર્ટીસામે જંગે ચઢયા હોય તેમ જણાઇ રહયું છે. તા. ૧૦ મીએ સંકલનની બેઠક બાદ કનિદૈ લાકિઅ ૧૧ મી જુને ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી બેઠકમાં ડાંગના સ્થાનિક નેતાઓને સાંભળ્યા બાદ પાર્ટી પ્રમુખ રમેશ ડોને ઉગ્ર રજુઆતો કરી ડાંગ ભાજપાને પાયામાંથી સંગઠિત કરવા અનેક ભોગ આપ્યાની વાત સાથે જિ.પં. ના પ્રમુખપદ માટે પોતાની પત્નીની તરફેણ કરવા અનુરોધ કર્યો હતો. રજુઆતો સાંભળ્યા બાદ ભાજપ મોવડી મંડળે ભાજપામાંથી નારાજ થઇ ભૂગર્ભમાં ઉતરી ગયેલા સભ્યોને વલસાડ ભાજપા પ્રમુખ કનુભાઇ દેસાઇ કે સાંસદ ડો. કે.સી. પટેલ સમક્ષ હાજર કરવા રમેશ ડોનને મંગળવારનો સમય આપ્યો હતો. પરંતુ ડાંગ ભાજપાના પ્રમુખ પહેલા મેન્ડેટ આપો પછી જ સભ્યોને રજૂ કરવા અટલ રહેતા મંગળવારે ભાજપા મોવડી મંડળ સામે રજૂ થવાને બદલે મંગળવારે સાંજથી જ ભાજપા સભ્ય સહિત કોંગી ટેકેદારો સાથે ખુદ પાર્ટી પ્રમુખ પણ ભૂગર્ભમાં ઉતર જતાં ડાંગ ભાજપના હોદેદારો શોધખોળ કરવા આકાશપાતાળ એક કરી દેવા છતાં કોઇ પતો લાગ્યો નહતો. આગતી કાલે પંદરમી જુને મુખ્યમંત્રી સાપુતારાની મુલાકાતે આવવાના છે ત્યારે પાર્ટી પ્રમુખ ચૂંટાયેલા સભ્યો સાથે ગાયબ થઇ જતાં ડાંગ ભાજપે નીચાજોણું થયું હોવાનું પ્રસિધ્ધ થયું છે. દરમિયાન આ સંદર્ભે ડાંગ જિલ્લા પ્રભારીમંત્રી શ્રી રમણ પાટકર સાથે  પત્રકારોની  ટેલિફોનિક વાતચીત થતાં તેમણે જણાવ્યું કે, ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપનું જ શાસન રહેશે. ઉમેદવાર અંગે પાર્લામેન્ટરી બેઠકમાં રજૂઆતો અને ચર્ચાઓ થાય છે. પાર્ટી પ્રમુખ ભાજપાના હિત માટે જ ભૂગર્ભમાં જતા રહયા છે. જે આવનારી ૨૦ મી જૂને બહુમત સાબિત કરી ભાજપાને ઉમેદવાર જ પ્રમુખ બનશે અને ભાજપમાં હાલ કોઇ વિવાદ નથી. (૧.૩) (11:56 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/14-06-2018/80280


કરણીસેનાએ રાજસ્થાનના શિક્ષણમંત્રીના નાક અને કાન કાપવાની આપી ધમકી
 રાજપૂતોની સરખામણી કરવાના વિવાદમાં ફસાયા : માફી માંગવાની માંગ : ગંભીર પરિણામની ચીમકી કનિદૈ લાકિઅ જયપુર :શ્રી રાજપૂત કરણી સેનાએ રાજસ્થાનના શિક્ષણ મંત્રી કિરણ મહેશ્વરીને કાન અને નાક કાપવાની ધમકી આપી છે. કિરણ મહેશ્વરી પર આરોપ લગાવ્યો છે કનિદૈ લાકિઅ કે તેમણે રાજપૂતોની અકિલા સરખામણી ઊંદરો સાથે કરી હતી. જોકે મંત્રીએ કહ્યું કે તેમનો ઇશારો સમુદાય માટે ન હતો. તે છતાં પણ રાજપૂત સંગઠને આ માટે કનિદૈ લાકિઅ મંત્રી માફી માગે તેવી માગ કરી છે.      એક પ્રેસ કોન્ફરન્સમાં મહેશ્વરીને અકીલા આવનારી વિધાનસભા ચૂંટણીમાં સર્વ રાજપૂત સમાજ સંઘર્ષ સમિતિ કનિદૈ લાકિઅ દ્વારા બીજેપી સામે પ્રચાર કરવાના નિર્ણય પર તેમની પ્રતિક્રિયા પુછાતા તેમણે કહ્યું હતું કે, ' એવા પણ લોકો છે જે વરસાદના ઊંદરો જેવા હોય છે, કનિદૈ લાકિઅ તેઓ ચૂંટણી આવતા જ પોતાના દરમાંથી બહાર આવે છે.'     કરણી સેનાએ પોતાની બેઠક પછી મંત્રીને માફી માગી લો નહીં તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી કનિદૈ લાકિઅ આપી હતી. કરણી સેનાએ કહ્યું કે તેમને યાદ હશે કે આવા નિવેદનો આપતા  પદ્માવત સમયે દીપિકા પાદુકોણનો હાલ કેવો થયો હતો. (11:27 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-06-2018/135885

હાર્દિક પટેલ સાથે અકિલાની લાઇવ મુલાકાત... 
૧૦ થી ૧ર દિવસમાં વિજયભાઇ બદલાય છેઃ હાર્દિક પટેલ 
તેમના સ્થાને ભીખુભાઇ દલસાણિયા અથવા પ્રદિપસિંહ જાડેજા આવે છેઃ કનિદૈ લાકિઅ પાસ કન્વીનરનો વિસ્ફોટ હું ખોટો છું તો શા માટે ભાજપ નેતાઓ ઘાંઘા થયા છે?: ભાજપના જીતુભાઇ વાઘાણી, નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલ સહિતના દિગ્ગજ કનિદૈ લાકિઅ નેતાઓએ હાર્દિક અકિલા પટેલની જાહેરાતને માત્ર ''અફવા'' ગણાવી! રાજકોટ તા. ૧૪: પાસ કન્વીનર અને તેજતર્રાશ કિસાન નેતા શ્રી હાર્દિક પટેલ કનિદૈ લાકિઅ આજે બપોરે અકિલાના ''લાઇવ ફેસ બૂક બ્રેકીંગ ન્યુઝ''ના મહેમાન બન્યા હતા. અકિલા અકીલા સાથેની લાઇવ વાતચીતમાં હાર્દિકે કહ્યું હતું કે, મારા સોર્સના કનિદૈ લાકિઅ કહેવા પ્રમાણે હું મક્કમતાથી જાહેર કરૃં છું કે, આવતા ૧૦ થી ૧ર દિવસમાં ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણી થઇ રહ્યા છે અને તેમના કનિદૈ લાકિઅ સ્થાને સંઘનું ચાલશે તો ભીખુભાઇ દલસાણીયા અને જો અમિતભાઇનું ચાલશે તો હાલના ગૃહ રાજય પ્રધાન શ્રી પ્રદિપસિંહ જાડેજાને નવા મુખ્યમંત્રી બનાવવામાં કનિદૈ લાકિઅ આવશે. શ્રી હાર્દિક પટેલે અકિલાને જણાવેલ કે આગામી ર૦૧૯ ની ચૂંટણીમાં ભાજપની ૧૦ થી ૧ર બેઠકો કોંગ્રેસ ખૂંચવી જશે એ નકકી છે ત્યારે હાલના કનિદૈ લાકિઅ મુખ્યમંત્રી જો ચાલુ રહે તો ભાજપની દેશભરમાં નાલેશી થશે એટલી ઓછી બેઠકો મળશે તેથી બદલવા જરૂરી છે. તેમણે કહ્યું કે આનંદીબેન પટેલને બદલાવ્યા કનિદૈ લાકિઅ ત્યારે પણ તેઓએ સતત ઇન્કાર કરેલ કે હું મુખ્યમંત્રી પદે ચાલું જ રહેવાની છું. પણ પરિણામ શું આવ્યું તે સહુ જાણે છે. શ્રી હાર્દિક પટેલે કહેલ કે ૧૦થી ૧ર દિવસની વાત છે. રાહ જુઓ તેમણે કહેલ કે જો હું ખોટો હોઉં તો મુખ્યમંત્રીથી લઇને પક્ષ પ્રમુખ, પ્રવકતા, નાયબ મુખ્યમંત્રી બધાજને પ્રત્યાઘાતો આપવાની શી જરૂર છે ? દરમિયાન ભારતીય જનતા પક્ષના ગુજરાતના અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ આજે બપોરે અકિલાને જણાવેલ કે વિજયભાઇ બદલાય છે તે વાત વજૂદ વિનાની છે. આ સરકાર ખૂબ સારૃં કાર્ય કરી રહી છે ત્યારે તેને બદનામ કરવાની આ ચાલ છે. રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે પણ હાર્દિકની જાહેરાતને સત્યથી વેગળી અને વજૂદ વિનાની, માત્ર અફવા ગણાવી હતી. શ્રી હાર્દિક પટેલની જાહેરાતથી સમગ્ર રાજયમાં અને દેશભરમાં ભારે ચર્ચા જામી છે કે ગુજરાતમાં શું થઇ રહ્યું છે. આજે અકિલાના 'લાઇવ બ્રેકીંગ ન્યુઝ' પ્રોગ્રામમાં અકિલાના કિરીટભાઇ ગણાત્રા સાથે હાર્દિક પટેલ જોડાયા ત્યારે પ્રતિ સેકંડ ૧૦૦૦ થી ૧ર૦૦ લોકો લાઇવ ન્યુઝ જોવા જોડાતા જતા હતા. અકિલા લાઇવ બ્રેકીંગ ન્યુઝે ફેસબુક ઉપર ઇતિહાસ સજર્યો છે. અકિલાના બુધવારના (ગઇકાલ) ફેસબુક લાઇવ ન્યુઝ ૧,૧ર,૦૦૦ લોકોએ નિહાળ્યા જે ગુજરાતી પત્રકારત્વમાં એક વિક્રમ છે. આપ, પણ ફેસબુક ઉપર  akilanews.com ઉપર જોઇ શકો છો. (તસ્વીરોઃ સંદિપ બગથરીયા) (4:14 pm IST)

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/14-06-2018/97738

સોૈરાષ્ટ્ર-કચ્છમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
 રાજકોટ તા.૧૪: રાજય સરકાર દ્વારા આજે તા. ૧૪ અને ૧૫ ના ગ્રામ્ય વિસ્તારોમાં અને તા. ૨૨ અને કનિદૈ લાકિઅ ૨૩ નાં શહેરી વિસ્તારોમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને આગેવાનીમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં આજે રાજયના મંત્રીશ્રીઓ, કનિદૈ લાકિઅ અધિકારીઓ અકિલા અને હોદેદારોના હસ્તે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો ગીર સોમનાથ ગીર સોમનાથ : રાજયભરની પ્રા.શાળાઓમાં કનિદૈ લાકિઅ તા. ૧૪ અને ૧૫ જૂન ના રોજ શાળા પ્રવેશોત્સવ-૧૮ કાર્યક્રમનો પ્રારંભ થનાર છે. અકીલા જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ તા. ૧૪ જૂન થી શાળા કનિદૈ લાકિઅ પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવનાર છે. બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા દ્વારા સવારે ૮ કલાકે ઈણાજ મોડેલ સ્કુલ ખાતે કુમાર-૨૬, કનિદૈ લાકિઅ કન્યા-૨૭, વરૂડી સીમ શાળામાં કુમાર-૫, કન્યા-૫, સોનપાટ સીમ શાળામાં કુમાર-૨ કન્યા-૩ બાળકોને બીજ નિગમના ચેરમેનશ્રી દ્રારા શાળામાં બાળકોને કનિદૈ લાકિઅ પ્રવેશ આપવામાં આવશે. તેમજ તેઓશ્રી દ્રારા સવારે ૧૧ કલાકે ઉમરાળા માધ્યમિક અને પ્રા.શાળામા કુમાર-૧૮, કન્યા-૧૯ ને પાઠ્યપુસ્તક અને શૈક્ષણીક કનિદૈ લાકિઅ કિટ આપી ઉમંગભેર શાળામાં પ્રવેશ આપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાની ૫૫૩ પ્રા.શાળાઓમાં તા. ૧૪ અને ૧૫ જૂન ના રોજ ૫૯૯૬ કુમાર અને ૬૨૧૪ કન્યા એમ કનિદૈ લાકિઅ કુલ ૧૨૧૮૫ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. ધો-૧ માં ૧૨૧૮૫ જેટલા બાળકોને પાઠ્યપુસ્તક અને શૈક્ષણીક કિટ આપી ઉમંગભેર શાળામાં પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત ૧૧૫ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૮ પૂર્ણ કરાનાર તમામ બાળકોને ધો. ૯ માં પ્રવેશ અપાશે. રાજયભરની પ્રા.શાળાઓમાં તા. ૧૪ જૂન થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત થવાની સાથે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં કમિશ્ર્નર ઓફ મ્યુનિસિપાલીટી, એડમિનિસ્ટ્રેશનશ્રી એમ.એસ.પટેલ દ્રારા તા. ૧૪ જૂન ના રોજ પ્રા.શાળામાં ૨૫૦ બાળકોને આવકારી પ્રવેશ અપાશે. ઉના રાજયભરની પ્રા.શાળાઓમાં તા. ૧૪ જૂન થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થનાર છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સુપ્રિટેન્ટ ઓફ સ્ટેમ્પ એન્ડ ઈન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશનશ્રી ડી.જી.પટેલ દ્રારા તા. ૧૪ જૂન ના રોજ પ્રા.શાળામાં ૨૬૭ બાળકોને આવકારી પ્રવેશ અપાશે. તા. ૧૪ જૂન ના રોજ સવારે ૮ કલાકે આમોદ્રા કુમાર અને કન્યા શાળાના માધ્યમિક અને પ્રા.વિભાગમાં કુમાર-૪૦, કન્યા-૫૧ સહિત ૯૧ બાળકોને શાળામાં આવકારી પ્રવેશ આપવામાં આવશે. તેમજ સવારે ૧૧ કલાકે દેલવાડા કુમાર અને કન્યા માધ્યમિક અને પ્રા. શાળામાં કુમાર-૧૦૨, કન્યા-૮૪ ને શૈક્ષણીક કિટ આપી ઉમંગભેર શાળામાં પ્રવેશ આપવામાં આવશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે. બોટાદ બોટાદ જિલ્લામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૪ અને ૧૫ જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાનાર છે. આ કાર્યક્રમમાં જિલ્લાની આંગણવાડીઓમાં પ્રવેશ મેળવનાર બાળકોની સાથે ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર બાળકો ઉપરાંત ધોરણ – ૮ ના બાળકોને ધોરણ – ૯ માં માધ્યમિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે. બોટાદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં રાજયકક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ જિલ્લાની વિવિધ શાળાઓમાં જઈને પ્રવેશપાત્ર બાળકોને શાળા પ્રવેશ કરાવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના આ કાર્યક્રમ દરમિયાન બોટાદ જિલ્લાની ૨૩૨ પ્રાથમિક શાળાઓમાં કુલ મળી ૭,૧૪૬ બાળકોને તથા ૪૮ માધ્યમિક શાળાઓમાં કુલ મળી ૩,૮૨૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાની આંગણવાડીઓમાં ૪,૧૨૧ બાળકોને પણ પ્રવેશ અપાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમારના માર્ગદર્શન નિચે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી – કર્મચારીશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.     (11:35 am IST)
Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/14-06-2018/89633



Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure(Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment