સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Wednesday 29 June 2016

શિક્ષકો માટેના AIRTEL CUG પ્લાન - ગુણોત્સવ-૬ - પરિપત્ર - સાતમા પગાર પંચની ભલામણોને કેબિનેટની લીલીઝંડી - 7th Pay Commission

Gujarat Teacher Group

સાતમા પગાર પંચની ભલામણોને કેબિનેટની લીલીઝંડી

- પગારમાં ૨૩ ટકા સુધીનો વધારો

- કેન્દ્રના ૪૭ લાખ કર્મચારી, ૫૩ લાખ પેન્શનરને ૧ જાન્યુ, ૨૦૧૬થી લાભ

- ૭૦ વર્ષનો સૌથી ઓછો પગાર વધારો મંજૂર નથી અનિશ્ચિત મુદ્દતની હડતાળની યુનિયનોની ચીમકી  

- RSS સમર્થિત ભારતીય મઝદૂર સંઘ સહિતના કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ પગાર વધારાને ફગાવ્યો ચાલુ વર્ષે જ એરિયર્સની રકમ ચૂકવવાની પણ જેટલીની ખાતરી વાર્ષિક ઇન્ક્રિમેન્ટ(વધારા)નો દર ત્રણ ટકા યથાવત રખાયો

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૯
કેન્દ્ર સરકારે એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટી ભેટ આપતા આજે સાતમા પગાર પંચની ભલામણોને મંજુરી આપી છે. પંચે પોતાના અહેવાલમાં પગાર-ભથ્થાઓ મળીને કુલ ૨૩.૫ ટકા વધારાની ભલામણ કરવામાં આવી હતી. આ નિર્ણયને કારણે સરકારની તિજોરી પર દર વર્ષે ૧.૦૨ લાખ કરોડનો બોજ પડશે.

જો કે સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓ નારાજ છે. કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનોએ આજે જણાવ્યું હતું કે વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં અમને સાતમા પગાર પંચની ભલામણો સ્વીકાર્ય નથી. કન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગર્વમેન્ટ એમ્પલોઇઝ એન્ડ વર્ક્સ, તમિલનાડુના મહાસચિવ એમ. દુરાઇપાન્ડેયને જણાવ્યું હતું કે જો પગાર વધારાની અમારી માગ સ્વીકારવામાં નહીં આવે તો ૧૧ જુલાઇને બદલે ૪ જુલાઇથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પાડવામાં આવશે.

કર્મચારીઓએ લઘુતમ વેતન ૨૬,૦૦૦ કરવાની માગ કરી હતી. જેની સામે લઘુતમ બેઝિક પગાર ૭૦૦૦ રૃપિયાથી વધારી ૧૮,૦૦૦ રૃપિયા કરવામાં આવ્યો છે. એટલે કે બેઝિક ૨.૫ ગણો વધારો કરવામાં આવ્યો છે. મહત્તમ પગાર ૯૦,૦૦૦ રૃપિયાથી વધારી ૨.૫ લાખ રૃપિયા કરવામાં આવ્યો છે. પ્રથમ વર્ગના અધિકારીનો સ્ટાર્ટિંગ પગાર ૫૬,૧૦૦ રૃપિયા હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રિય કેબિનેટે ન્યાયમૂર્તિ એ કે માથુરની અધ્યક્ષતા ધરવતા સાતમા પગાર પંચની ભલામણોને મંજુરી આપી હતી. ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી સાતમા પગાર પંચનો અમલ કરવામાં આવશે.

નાણાપ્રધાન અરુણ જેટલીના અનુસાર એરિયર્સની ચુકવણી પણ ચાલુ વર્ષમાં જ કરી દેવામાં આવશે. આજના નિર્ણયને કારણે ૪૭ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૫૩ લાખ કેન્દ્રીય પેન્શનરોને લાભ થશે. જેમાં સંરક્ષણના દળના ૧૪ લાખ કર્મચારીઓ અને ૧૮ લાખ પેન્શનરોનો પણ સમાવેશ થઇ જાય છે.

સાતમા પગાર પંચમાં વાર્ષિક ઇન્ક્રિમેન્ટ(ઇજાફા)નો દર ૩ ટકા યથાવત રાખવામાં આવ્યો છે. સંરક્ષણ દળો માટે  ગ્રેજ્યુઇટીની ઉપલી મર્યાદા વધારી ૨૦ લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે પણ ડીએ ૫૦ ટકાથી વધે ત્યારે ગ્રેજ્યુઇટીની રકમમાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવશે.
જેટલીએ જણાવ્યું હતું કે પગાર વધારાને કારણે બજારમાં વધુ નાણા ઠલવાશે. જેનાથી માગ વધતા અર્થતંત્રને વેગ મળશે. વધારે બચત થવાથી પણ અર્થતંત્રને ફાયદો થશે.

૨૦ સનદી સેવાના અધિકારીની IAS સમકક્ષ પગારની માગ
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૯
કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચની ભલામણોનો સ્વીકાર કર્યો છે ત્યારે આઇએએસ સિવાયના ૨૦ સનદી સેવાઓના અધિકારીઓએ આઇએએસ જેવા પગાર-ભથ્થાની માગ કરી છે. કન્ફેડરેશન ઓફ સિવિલ સર્વિસિસ એસોસિએશન(સીઓસીએસએ)ના કન્વીનર જયંત મિશ્રાએ જણાવ્યું છે કે આઇએએસને મળતા લાભો આઇપીએસ સહિતના અન્ય સનદી સેવાઓના અધિકારીઓને પણ આપવામાં આવે. આ એસોસિએશનમાં આઇપીએસ, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ સહિતની ૨૦ સર્વિસીસના અધિકારીઓ જોડાયેલા છે.
Posted: 29 Jun 2016 05:44 AM PDT
Android phones now implicated in the delivery of 251 new twist Freedom
Posted: 29 Jun 2016 05:42 AM PDT
7th Pay Commission approved, it must be attached to these things, let me tell 10
Posted: 29 Jun 2016 05:10 AM PDT
DAHOD AND PATAN :- GARMI NA KARNE SCHOOL TIME 2/7/16 SUDHI MORNING RAHESE.
Posted: 29 Jun 2016 05:07 AM PDT
VICHARTI VIMUKT JATI I MADE JATI PRAMAN PATRA MELAVAVA ANGE NU ARJI PATRAK.
Posted: 29 Jun 2016 05:03 AM PDT
SENIOR CLERK PEPAR MA ABHYASKRAM BAHAR NA PRASHNO PUCHHATA EXAM RAD KARVA AAVEDAN APVAMA AVYU
Posted: 29 Jun 2016 03:45 AM PDT
NOW EASILY CALCULATE YOUR 7TH PAY...
AFTER APPROVED BY GOV.OF INDIA
JUST ENTER YOUR JANUARY 2016 SALARY DETAIL AND CALCULATE..
Posted: 29 Jun 2016 02:07 AM PDT
KNOW  ABOUT 7th PAY COMMISSIONS
Posted: 29 Jun 2016 01:13 AM PDT
ANAND :- BAL MELA (STD - 1 TO 5 )2016 / 17 MATE GRANT FALAVAVA BABAT.WITH FULL DETAILS.
Posted: 29 Jun 2016 12:55 AM PDT
OCTOBER MONTH SUDHI TAMAM STUDENTS NE FULL SLIV NA KAPDA PAHERVA AADESH.
Posted: 29 Jun 2016 12:53 AM PDT
CHOTA UDEPUR:- VARSAD PAHELA NI PURV TAIYARI BABAT LATEST PARIPATRA.
Posted: 29 Jun 2016 12:52 AM PDT
STD - 5 GUJARATI LESSON - 2 PARVAT TARA TEST PEPAR DOENLOAD AND PRINT IT.
Posted: 29 Jun 2016 12:47 AM PDT
MDM MA NA JAMTA BALAK NE VALI PASE LAKHAVANU SAMMATI PATRAK NO NAMUNO
Posted: 29 Jun 2016 12:45 AM PDT
Download Usefull To All Students Maths Practice Material for Std-5 to 8 (1.5mb) Pdf File (Total 53 Pages)
Create By Pankajbhai.
Posted: 29 Jun 2016 12:43 AM PDT
Download Usefull All Students Maths Practice Material for Std- 2 to 4 (3.3mb) Pdf File (Total 53 Pages).
Create By Pankajbhai
Posted: 29 Jun 2016 12:32 AM PDT
BISAG PRASARAN WEEKLY TIME TABLE
Posted: 29 Jun 2016 12:29 AM PDT
BIG BREAKING NEWS:- 7th PAY NE MALI CABINET NI MANJURI.
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.gujaratsamachar.com/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment