Gujarat Teacher Group
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
ફિક્સ પગારદારોને બખ્ખાં, પગારમાં 124 સુધી%નો વધારો, જાણો કયારથી અમલમાં
ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લેતા ફિક્સ પગારધારકોના પગારમાં 63થી
124 ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન
પટેલે આ અંગેની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના આ નિર્યણથી હાલ ફિક્સ
પગારમાં કામ કરી રહેલા 1.18 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. આ નિર્ણયથી
સરકાર પર રૂ.1300 કરોડનો બોજો પડશે
વર્ગ 4ના કર્મચારીઓનો પગાર 63 ટકા વધારાયો, હવે થશે 16,200
વર્ગ 3ના કર્મચારીઓનો પગાર 73 ટકા કરાયો, હવે થશે 19950
વર્ગ 2ના કર્મચારીઓનો પગાર 90 ટકા વધારાયો, હવે થશે 31340
10 ટકા એચઆરએ પણ અપાશે તેમજ મેડિકલનો પણ લાભ મળશે
નિયુક્તિના પ્રથમ દિવસથી જ તમામ લાભો મળતા થઇ જશે
જે કાયમી થઇ ચુક્યા છે તેમને પણ ખુબ મોટો લાભ મળશે
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી રાજ્યમાં ફિક્સ પગારમાં કામ કરી રહેલા લાખો યુવા સરકારી કર્મચારીઓ સરકાર દ્વારા પોતાનું શોષણ થઇ રહ્યું હોવાના આરોપ સાથે વિરોધ કરી રહ્યાં હતા. આ અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. પરંતુ સુપ્રીમમાંથી કોઇ નિર્ણય આવે તે પહેલાં રાજ્ય સરકારે વચ્ચેનો રસ્તો કાઢીને ફિક્સ પગારદારોનો પગાર વધારી દીધો છે.
Source :- http://sandesh.com/gujarat-deputy-cm-nitin-patel-declared-at-salary-hike-for-fixed-pay-staffers/
Source :- http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-gujarat-government-upscale-of-fix-payment-employe-NOR.html?ref=ht
વર્ગ 4ના કર્મચારીઓનો પગાર 63 ટકા વધારાયો, હવે થશે 16,200
વર્ગ 3ના કર્મચારીઓનો પગાર 73 ટકા કરાયો, હવે થશે 19950
વર્ગ 2ના કર્મચારીઓનો પગાર 90 ટકા વધારાયો, હવે થશે 31340
10 ટકા એચઆરએ પણ અપાશે તેમજ મેડિકલનો પણ લાભ મળશે
નિયુક્તિના પ્રથમ દિવસથી જ તમામ લાભો મળતા થઇ જશે
જે કાયમી થઇ ચુક્યા છે તેમને પણ ખુબ મોટો લાભ મળશે
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી રાજ્યમાં ફિક્સ પગારમાં કામ કરી રહેલા લાખો યુવા સરકારી કર્મચારીઓ સરકાર દ્વારા પોતાનું શોષણ થઇ રહ્યું હોવાના આરોપ સાથે વિરોધ કરી રહ્યાં હતા. આ અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો. પરંતુ સુપ્રીમમાંથી કોઇ નિર્ણય આવે તે પહેલાં રાજ્ય સરકારે વચ્ચેનો રસ્તો કાઢીને ફિક્સ પગારદારોનો પગાર વધારી દીધો છે.
Source :- http://sandesh.com/gujarat-deputy-cm-nitin-patel-declared-at-salary-hike-for-fixed-pay-staffers/
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ ફિક્સ પગારદારોને 124% સુધી પગાર વધારો, 1,18,738 કર્મીઓને લાભ
અમદાવાદ:છેલ્લા લાંબા સમયથી ચાલતી ફિક્સ પગારોની લડત સામે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે 2006થી ચાલ્યા આવતાં પગાર ધોરણમાં મોટો વધારો કર્યો છે. વર્ગ 2, 3 અને 4ના કર્મચારીઓના પગારમાં 124% સુધીનો વધારો કર્યો છે, જેનો સીધો લાભ 1,18,738 કર્મચારીઓને થશે.
વર્ગ-2ના કર્મચારીઓના પગારમાં 90% વધારો
રાજ્ય
સરકારે લીધેલા પગાર વધારાના નિર્ણયથી કુલ 1,18,738 કર્મચારીઓને સીધો લાભ
થશે. ખાસ કરીને વર્ગ-2ના કર્મચારીઓના પગારમાં 90%, વર્ગ-3ના કર્ચમારીઓના
પગારમાં 73% અને વર્ગ-4ના કર્મચારીઓના પગારમાં 63%ના વધારો કરવામાં આવ્યો
છે. ઉપરાંત તમામ કર્મચારીઓનો પાંચ વર્ષનો અનુભવ ગણવામાં આવશે. 2006થી ચાલી
આવતાં પગાર ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે 10% HRA પણ કર્મચારીઓને
આપવામાં આવશે.
વર્ગ | કેટલા ટકા વધારો | કેટલો પગાર થશે |
2 | 90% | 31,340 |
3 | 73% | 19,950 |
4 | 63% | 16,200 |
સુપ્રિમે કહ્યું હતું, અમે ઓર્ડર કરીશું તો સરકાર દેવાદાર બની જશે
અગાઉ
ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ફિક્સપગારદારોએ સરકારની નીતિ સામે કરેલી
સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણીમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ખંડપીઠ સમક્ષ
હાથ ધરાઇ હતી. SCએ ગુજરાત સરકારની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ફિક્સ
પગારદારોને કેમ કાયમી નથી કરાતા? તેવા પ્રશ્નના જવાબમાં સરકારે એવી દલીલ
કરી હતી કે, જો તેમને કાયમી કરવામાં આવે તો સરકારી તિજોરી પર 8 હજાર કરોડનો
બોજો પડી શકે છે. સરકારની આ દલીલ સાંભળીને ચીફ જસ્ટિસે ઝાટકણી કાઢી કહ્યું
હતું કે, સરકારે પોતાની નીતિ બદલવી પડશે, નહીં તો જો અમે ઓર્ડર કરીશું તો
સરકાર આખી દેવાદાર બની જશે.
Posted: 16 Jan 2017 07:29 AM PST
- "સેતુ" ઓનલાઈન હેડટીચર તાલીમ અંગેનો પરિપત્ર. ૧૧/૦૧/૨૦૧૭
- રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા બાબતનો પરિપત્ર. ૦૯/૦૧/૨૦૧૭
- પ્રાથમિક શાળાઓમાં "નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે" ઉજવવા બાબતનો પરિપત્ર. ૦૭/૦૧/૨૦૧૭
- NMMS Exam-2016 Result Declear.
Posted: 12 Jan 2017 06:15 AM PST
|
Posted: 12 Jan 2017 05:51 AM PST
|
Posted: 12 Jan 2017 06:36 AM PST
|
Posted: 12 Jan 2017 06:34 AM PST
|
Time-table-SSC-and-HSC general-examination-march-2017
Posted: 09 Jan 2017 05:27 PM PST
Posted: 06 Jan 2017 06:19 AM PST
- ATMમાં 5થી વધારે ટ્રાન્ઝેક્શન પર હવે લાગશે ચાર્જ, જાણો કઈ બેન્ક વસૂલે છે કેટલો ચાર્જ
- CRC BRC ને પ્રતિનિયુક્તિ થી પરત કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર ૦૩-૦૧-૨૦૧૭
- ક્લસ્ટર કક્ષાની બાકી રહેલી 2 દિવસ ની તાલીમ આયોજન અંગેનો પરિપત્ર. 03/01/2017
- શિષ્યવૃત્તિ~ પોર્ટલ આવી ગયું.... શું તમને શિષ્યવૃત્તિ પોર્ટલ માં કેવી રીતે રજીસ્ટર કરવું તેં નથી ફાવતું તો જોઇ લો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ..
- inspire ઍવૉર્ડ રજીસ્ટ્રેશન 2017-18 બાબતનો પરિપત્ર.
Posted: 03 Jan 2017 06:25 AM PST
નોટબંધી
બાદ આમ જનતાની પરેશાનીઓ દૂર થઈ જશે, અને બધું જ સારુ થઈ જશે તેવી બાહેંધરી
સરકારે આપી હતી. જોકે નોટબંધી બાદ ATM અને ડેબિટ કાર્ડથી મફત
ટ્રાન્ઝેક્સનના દિવસો જતા, આમ આદમી માટે બુરે દિન શરૂ થઈ ગયા છે. નોટબંધી
બાદ રિઝર્વ બેંકે કરેલી અપીલને પગલે જાહેર અને ખાનગી બેંકોએ એટીએમ, ક્રેડિટ
અને ડેબિટ કાર્ડ ઉપરના સર્વિસ ચાર્જ 31 ડિસેમ્બર સુધી માફ કર્યા હતા. જે
પહેલી તારીખથી ફરીથી અમલી બની ગયા છે.
ટ્રાન્ઝેક્શન
પ્રોસેસિંગ એન્ડ એટીએમ સર્વિસના પ્રેસિડેન્ટ વી. બાલાસુબ્રમણ્યમે કહ્યું છે
કે પહેલા 5 ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે. ત્યાર બાદ આ નિર્ણય
બેંકોના વિવેકાધિકાર અને કસ્ટમરની કાર્ડ કેટેગરી પર નિર્ભર રહેશે. સામાન્ય
રીતે ટ્રાન્ઝેક્શન ચાર્જ મુદ્દે બેંકો અને ગ્રાહકો વચ્ચે કરાર હોય છે.
સામાન્ય દિવસોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને ICICI બેંક 5
ટ્રાન્ઝેક્શન બાદ પ્રત્યેક ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયા વસૂલે છે. આ ત્રણ
બેંકો દેશમાં સૌથી મોટું એટીએમ નેટવર્ક ધરાવે છે. આ ઉપરાંતની અન્ય બેંકો
પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા વસૂલતી હતી.
મહત્વનું
છે કે નોટબંધીના 50 દિવસ પૂર્ણ થવા છતાં દેશભરમાં 20 ટકા એટીએમ જ કાર્યરત
છે, ત્યારે સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લઈને સબ્સિડી પર ગંભીરતાથી વિચારી
રહી છે. સરકારનો મત છે કે ટ્રાન્ઝેક્શનના ચાર્જ માત્ર ગ્રાહક જ કેમ ભોગવે.
જોકે સરકાર જ્યાં સુધી કોઈ નવો નિર્ણય ન જાહેર કરે ત્યાં સુધી કાર્ડ સ્વાઇપ
કરવાનો ખર્ચ તો ગ્રાહકના ખિસ્સા પર જ પડવાનો છે.
|
Posted: 03 Jan 2017 06:06 AM PST
|
Posted: 03 Jan 2017 05:56 AM PST
|
Posted: 03 Jan 2017 12:43 AM PST
|
Posted: 02 Jan 2017 07:27 PM PST
|
Posted: 31 Dec 2016 06:24 AM PST
Posted: 31 Dec 2016 03:05 AM PST
Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus
DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in
Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment