Gujarat Teacher Group
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
'ફિક્સ' કર્મચારીઓના પગારમાં 21 હજાર સુધીનો વધારો
- આનંદો ! : ગુજરાત સરકારે વાઇબ્રન્ટનું વચન નિભાવ્યું, દાયકાની લડતનો અંતે વિજય
- રાજ્યના 1, 18,738 'ફિક્સ' કર્મચારીઓ 'કાયમી'! : 63થી 124 ટકા સુધીનો વધારો
- સરકારી તિજોરી પર વર્ષે રૃ.૧૩૭૨ કરોડોનો બોજો
- ૧૦ હજાર પગાર હશે તો ૧૬ હજાર થશે, ૧૭ હજાર હશે તેનો ૩૮ હજાર થશેઃ પહેલી ફેબુ્રઆરીથી અમલ
અમદાવાદ,તા.૧૮ બુધવાર, જાન્યુઆરી 2018

લાંબા ગાળાથી ફિક્સ પગારધારકોના પગારવધારાના વિવાદનો આજે અંત આવ્યો હતો .
ફિક્સપગારદારોની લડત સામે ભાજપ સરકારે હથિયાર હેઠા મૂકીને પગાર વધારો કર્યો
છે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ફિક્સ પગારધારકોને સાતમા પગારપંચ મુજબ
પ્રે-મેટ્રિક્સ અનુસાર લાગુ પડતા એન્ટ્રી લેવલ આધારે લઘુત્તમ પગારનો લાભ
આપવા નિર્ણય લેવાયો હતો.
ગુજરાતમાં કુલ ૧,૧૮,૭૩૮ ફિક્સ પગારધારકોના પગારમાં ૬૩ ટકાથી માંડીને ૧૨૪
ટકા સુધીનો પગાર વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત આ તમામ કર્મચારીઓને
નિયુક્તિ તારીખથી સેવા સળંગ ગણવામાં આવશે. નવા પગારનો તા.૧લી ફેબુ્રઆરીથી
અમલ કરવામાં આવશે.
ફિક્સ પગારધારકોના પગારવધારાની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, ફિક્સ પગારધારકોના પગારવધારા માટે વિવિધ કર્મચારી મંડળો,સેવાભાવી સંગઠનો વતી રજૂઆતો મળી હતી જેના પગલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને વિવિધ કેડરોમાં ફરજ બજાવતાં કર્મચારીઓના પગારમાં ૬૩ ટકાથી માંડીને ૧૨૪ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

કર્મચારીઓની સેવા પણ સળંગ ગણાશે જેથી કર્મચારીઓને પ્રમોશન અને ભથ્થાનો પણ
લાભ મળશે. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૬ પછી નિયુક્ત કરેલાં
કર્મચારીઓને પાંચ વર્ષના સમયગાળાને સળંગ ગણવાથી તેમને ઝડપથી પ્રમોશન મળશે
અને ભથ્થા સહિતના સવિશેષ લાભ મળશે. લાંબા ગાળાની અસર અન્વયે કર્મચારીઓને
નિવૃતિમાં પણ લાભ મળશે.
વિવિધ કેડર મુજબ પગાર વધારો કરાયો છે જેમ કે, વર્ગ - ૪ના કર્મચારીઓને ૬૩
ટકા , વર્ગ-૩ના કર્મચારીઓને ૭૩ ટકા અને વર્ગ-૨ના કર્મચારીઓને ૯૦ ટકા
પગારવધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓને મેડિકલ એલાઉન્સ સહિતના તમામ લાભો
મળશે.
રાજ્ય સરકારના આ નિર્ણયને લીધે વર્ષે સરકાર પર રૃા.૧૩૭૨ કરોડનો બોજો પડશે. આ ઉપરાંત વિવિધ ભથ્થા તેમજ ઉચ્ચતર પગારધોરણ,બઢતી જેવા સેવા વિષયક લાભોનો વધારાનો ખર્ચ પણ સરકારને ઉઠાવવો પડશે. કર્મચારીની નિમણૂંકના પ્રથમ દિવસથી સેવા સળંગ ગણાશે.
૧લી ફેબુ્રઆરીથી ૯૯,૮૫૨ કર્મચારીઓને નવા પગાર મુજબ રૃા.૧૯,૯૫૦ , ૧૫,૭૨૨ કર્મચારીઓને રૃા.૩૧,૩૪૦ અને ૩૧૬૪ કર્મચારીઓને રૃા.૩૮,૦૯૦ ચૂકવવામાં આવશે.
ચારેકોરથી ભીંસમાં મૂકાયેલી સરકારે આખરે ચૂંટણીલક્ષી નિર્ણય કર્યો
ફિક્સ પગારદારોએ છેલ્લા કેટલાંય સમયથી ભાજપ સરકાર સામે મોરચો માંડયો હતો. એટલું જ નહીં, ફિક્સ પગારદારોએ વાઇબ્રન્ટ સમિટનો પણ વિરોધ કરવા એલાન કર્યું હતું જેથી સરકારે પગારવધારો કરવાની ખાતરી આપી હતી. ઓબીસી એકતા મંચે પણ આ મુદ્દે સરકારને આંદોલન ઉગ્ર કરવા ચિમકી આપી હતી. હાઇકોર્ટમાં પણ સરકારે આ મુદ્દે પીછેહટ કરવી પડી હતી. સુપ્રિમે પણ ગુજરાત સરકારની ટીકા કરી હતી. સવા લાખ કર્મચારીઓમાં ભાજપ સરકાર પ્રત્યેનો અસંતોષ ઠારવા આખરે ભાજપ સરકારે આખરે આ ચૂંટણીલક્ષી નિર્ણય લેવો પડયો હતો.
નવા પગારના અમલ બાબતે સરકાર સુપ્રીમમાં એફિડેવિટ કરશે
ફિક્સ પગારધારકોના પગારના બાબતે ભાજપ સરકારે સુપ્રિમમાં પીછેહટ કરવી પડે તેમ છે. એટલે જ સરકારે હવે પછીની મુદતમાં જવાબ રજૂ કરતા પહેલાં જ ફિક્સ પગારદારોના પગાર વધારવાની ફરજ પડી છે. નિતિન પટેલે જણાવ્યું કે, નવા પગારનો અમલ કરાયો છે તે અંગે ગુજરાત સરકાર સુપ્રિમમાં એફિડેવિટ કરશે . ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકારે સુપ્રિમમાં એવો જવાબ રજૂ કર્યો હતો કે, ફિક્સ પગારદારોનો પગાર વધારો કરાય તો સરકારને કરોડોનો બોજો પડી શકે છે જેથી સુપ્રિમે ગુજરાત સરકારની આકરી ટીકા પણ કરી હતી.
૧૯૯૮માં ફિક્સ પગારની પ્રથા શરૃ થઇ તો, ૨૦૦૬ પછીના કર્મીઓને જ કેમ લાભ?
ગુજરાતમાં ૧૯૯૮થી ફિક્સ પગારથી નોકરી રાખવાની પ્રથા શરૃ કરવામાં આવી છે. ગુજરાત સરકારના આ નિર્ણય બાદ એક નવા વિવાદે જન્મ લીધો છે. કેટલાંય કર્મચારીઓ ૧૯૯૮થી ફિક્સ પગારથી સરકારના વિવિધ વિભાગમાં સેવા આપી રહ્યાં છે. સોશિયલ મિડિયામાં આ મુદ્દાએ જોર પક્ડયું છે કે,માત્ર ૨૦૦૬ પછીના કર્મચારીઓને જ કેમ લાભ આપવામાં આવ્યો છે. ૨૦૦૬ પહેલાના કર્મચારીઓનું શું. સરકાર આ કર્મચારીઓ સાથે કેમ ભેદભાવભરી નિતી દાખવી રહી છે.
કોને કોને લાભ મળશે
વિદ્યા સહાયક , પોલીસ ઇન્સેપક્ટર, કોન્સ્ટેબલ , તલાટી , શિક્ષણ સહાયક , કારકુન ,ઓફિસ આસિસ્ટન્ટ ,પેટા હિસાબનીશ , સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર , આંકડા મદદનીશ , જુની . ટેકનિકલ આસિસ્ટન્ટ ,નાયબ હિસાબનીશ , હેડ કલાર્ક ,નાયબ સેક્શન અધિકારી , અધિક મદદનીશ ઇજનેર , જીનિયર જીયોલોજી ,આર્કિટેક્ટ આસિસ્ટન્ટ , સુપ્રિટેન્ડેન્ટ આર્કિયોલોજીસ્ટ , સ્ટાફ નર્સ ,ડ્રાઇવર , વોર્ડબોય
કેટલાં કર્મચારીને કયા ગ્રેડનો પગાર મળશે

પગાર ધોરણ |
કુલ કર્મચારીઓ |
રૂા. ૧૯,૯૫૦ |
૯૯,૮૫૨ |
રૂા. ૩૧,૩૪૦ |
૧૫,૭૨૨ |
રૂા. ૩૮,૦૯૦ |
૩૧૬૪ |
ફિક્સ પગારધારકોના પગારમાં કેટલો વધારો
જૂનો પગાર |
વધારો |
નવો પગાર |
રૂા.૧૦,૫૦૦ |
૬૩ ટકા |
રૂા.૧૬,૨૨૪ |
ન૧૧,૫૦૦ |
૭૩ ટકા |
રૂા.૧૯,૯૫૦ |
રૂા.૧૬,૫૦૦ |
૯૦ ટકા |
રૂા.૩૧,૩૪૦ |
રૂા.૧૭,૦૦૦ |
૧૨૪ ટકા |
રૂા.૩૮,૦૯૦ |
કોન્ટ્રાક્ટ પરના કર્મીઓને પણ લાભ આપવા વિચારણા
કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને પણ આગામી દિવસોમાં પગાર વધારો આપવા સરકારે વિચારણા હાથ ધરી છે. આગામી દિવસોમાં આ મુદ્દે નિર્ણય લેવાય તેવી પણ ચર્ચા છે.હજારો કર્મચારીઓ હાલમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારે સેવા આપી રહ્યાં છે.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/fixes-salaries-increased-by-21-thousand-employees-working-in-government-gandhinagar-gujara
સરકારે હથિયાર હેઠાં મૂક્યાં , ફિક્સ પગારદારોના પગારમાં ૬૩ થી ૧૨૪ ટકા સુધીનો વધારો
-આનંદો , ૧લી ફેબુ્રઆરીથી નવા પગારનો અમલ કરાશે
-ગુજરાતમાં કુલ ૧,૧૮,૭૩૮ ફિક્સ પગારધારકોને લાભ મળશે ઃ સરકાર પર વર્ષે રૃા.૧૩૭૨ કરોડનો બોજો પડશે
અમદાવાદ ,તા.18 જાન્યુઆરી 2017, બુધવાર
લાંબા ગાળાથી ફિક્સ પગારધારકોના પગારવધારાના વિવાદનો આજે અંત આવ્યો હતો . ફિક્સપગારદારોની લડત સામે ભાજપ સરકારે હથિયાર હેઠા મૂકીને પગાર વધારો કર્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ફિક્સ પગારધારકોને સાતમા પગારપંચ મુજબ પ્રે-મેટ્રિક્સ અનુસાર લાગુ પડતા એન્ટ્રી લેવલ આધારે લઘુત્તમ પગારનો લાભ આપવા નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં કુલ ૧,૧૮,૭૩૮ ફિક્સ પગારધારકોના પગારમાં ૬૩ ટકાથી માંડીને ૧૨૪ ટકા સુધીનો પગાર વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત આ તમામ કર્મચારીઓને નિયુક્તિ તારીખથી સેવા સળંગ ગણવામાં આવશે. નવા પગારનો તા.૧લી ફેબુ્રઆરીથી અમલ કરવામાં આવશે.
ફિક્સ પગારધારકોના પગારવધારાની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, ફિક્સ પગારધારકોના પગારવધારા માટે વિવિધ કર્મચારી મંડળો,સેવાભાવી સંગઠનો વતી રજૂઆતો મળી હતી જેના પગલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને વિવિધ કેડરોમાં ફરજ બજાવતાં કર્મચારીઓના પગારમાં ૬૩ ટકાથી માંડીને ૧૨૪ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓની સેવા પણ સળંગ ગણાશે જેથી કર્મચારીઓને પ્રમોશન અને ભથ્થાનો પણ લાભ મળશે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૬ પછી નિયુક્ત કરેલાં કર્મચારીઓને પાંચ વર્ષના સમયગાળાને સળંગ ગણવાથી તેમને ઝડપથી પ્રમોશન મળશે અને ભથ્થા સહિતના સવિશેષ લાભ મળશે. લાંબા ગાળાની અસર અન્વયે કર્મચારીઓને નિવૃતિમાં પણ લાભ મળશે. વિવિધ કેડર મુજબ પગાર વધારો કરાયો છે જેમ કે, વર્ગ - ૪ના કર્મચારીઓને ૬૩ ટકા , વર્ગ-૩ના કર્મચારીઓને ૭૩ ટકા અને વર્ગ-૨ના કર્મચારીઓને ૯૦ ટકા પગારવધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓને મેડિકલ એલાઉન્સ સહિતના તમામ લાભો મળશે.
રાજ્ય સરકારના આ નિર્ણયને લીધે વર્ષે સરકાર પર રૃા.૧૩૭૨ કરોડનો બોજો પડશે. આ ઉપરાંત વિવિધ ભથ્થા તેમજ ઉચ્ચતર પગારધોરણ,બઢતી જેવા સેવા વિષયક લાભોનો વધારાનો ખર્ચ પણ સરકારને ઉઠાવવો પડશે. કર્મચારીની નિમણૂંકના પ્રથમ દિવસથી સેવા સળંગ ગણાશે.
૧લી ફેબુ્રઆરીથી ૯૯,૮૫૨ કર્મચારીઓને નવા પગાર મુજબ રૃા.૧૯,૯૫૦ , ૧૫,૭૨૨ કર્મચારીઓને રૃા.૩૧,૩૪૦ અને ૩૧૬૪ કર્મચારીઓને રૃા.૩૮,૦૯૦ ચૂકવવામાં આવશે.
ફિક્સ પગારધારકોના પગારમાં કેટલો વધારો
જૂનો પગાર વધારો નવો પગાર
રૃા.૧૦,૫૦૦ ૬૩ ટકા રૃા.૧૬,૨૨૪
રૃા.૧૧,૫૦૦ ૭૩ ટકા રૃા.૧૯,૯૫૦
રૃા.૧૬,૫૦૦ ૯૦ ટકા રૃા.૩૧,૩૪૦
રૃા.૧૭,૦૦૦ ૧૨૪ ટકા રૃા.૩૮,૦૯૦
કોને કોને લાભ મળશે
વિદ્યા સહાયક , પોલીસ ઇન્સેપક્ટર, કોન્સ્ટેબલ , તલાટી , શિક્ષણ સહાયક , કારકુન ,ઓફિસ આસિસ્ટન્ટ ,પેટા હિસાબનીશ , સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર , આંકડા મદદનીશ , જુની . ટેકનિકલ આસિસ્ટન્ટ ,નાયબ હિસાબનીશ , હેડ કલાર્ક ,નાયબ સેક્શન અધિકારી , અધિક મદદનીશ ઇજનેર , જીનિયર જીયોલોજી ,આર્કિટેક્ટ આસિસ્ટન્ટ , સુપ્રિટેન્ડેન્ટ આર્કિયોલોજીસ્ટ , સ્ટાફ નર્સ ,ડ્રાઇવર , વોર્ડબોય
કેટલાં કર્મચારીને કયા ગ્રેડનો પગાર મળશે
પગાર ધોરણ કુલ કર્મચારીઓ
રૃા. ૧૯,૯૫૦ ૯૯,૮૫૨
રૃા.૩૧,૩૪૦ ૧૫,૭૨૨
રૃા.૩૮,૦૯૦ ૩૧૬૪
ચારેકોરથી ભીંસમાં મૂકાયેલી સરકારે આખરે ચૂંટણીલક્ષી નિર્ણય કર્યો
ફિક્સ પગારદારોએ છેલ્લા કેટલાંય સમયથી ભાજપ સરકાર સામે મોરચો માંડયો હતો. એટલું જ નહીં, ફિક્સ પગારદારોએ વાઇબ્રન્ટ સમિટનો પણ વિરોધ કરવા એલાન કર્યું હતું જેથી સરકારે પગારવધારો કરવાની ખાતરી આપી હતી. ઓબીસી એકતા મંચે પણ આ મુદ્દે સરકારને આંદોલન ઉગ્ર કરવા ચિમકી આપી હતી. હાઇકોર્ટમાં પણ સરકારે આ મુદ્દે પીછેહટ કરવી પડી હતી. સુપ્રિમે પણ ગુજરાત સરકારની ટીકા કરી હતી. સવા લાખ કર્મચારીઓમાં ભાજપ સરકાર પ્રત્યેનો અસંતોષ ઠારવા આખરે ભાજપ સરકારે આખરે આ ચૂંટણીલક્ષી નિર્ણય લેવો પડયો હતો.
કોન્ટ્રાક્ટ પરના કર્મીઓને પણ લાભ આપવા વિચારણા
કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને પણ આગામી દિવસોમાં પગાર વધારો આપવા સરકારે વિચારણા હાથ ધરી છે. આગામી દિવસોમાં આ મુદ્દે નિર્ણય લેવાય તેવી પણ ચર્ચા છે.હજારો કર્મચારીઓ હાલમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારે સેવા આપી રહ્યાં છે.
૧૯૯૮માં ફિક્સ પગારની પ્રથા શરૃ થઇ તો, ૨૦૦૬ પછીના કર્મીઓને જ કેમ લાભ
ગુજરાતમાં ૧૯૯૮થી ફિક્સ પગારથી નોકરી રાખવાની પ્રથા શરૃ કરવામાં આવી છે. ગુજરાત સરકારના આ નિર્ણય બાદ એક નવા વિવાદે જન્મ લીધો છે. કેટલાંય કર્મચારીઓ ૧૯૯૮થી ફિક્સ પગારથી સરકારના વિવિધ વિભાગમાં સેવા આપી રહ્યાં છે. સોશિયલ મિડિયામાં આ મુદ્દાએ જોર પક્ડયું છે કે,માત્ર ૨૦૦૬ પછીના કર્મચારીઓને જ કેમ લાભ આપવામાં આવ્યો છે. ૨૦૦૬ પહેલાના કર્મચારીઓનું શું. સરકાર આ કર્મચારીઓ સાથે કેમ ભેદભાવભરી નિતી દાખવી રહી છે.
નવા પગારના અમલ બાબતે સરકાર સુપ્રિમમાં એફિડેવિટ કરશે
ફિક્સ પગારધારકોના પગારના બાબતે ભાજપ સરકારે સુપ્રિમમાં પીછેહટ કરવી પડે તેમ છે. એટલે જ સરકારે હવે પછીની મુદતમાં જવાબ રજૂ કરતા પહેલા ંજ ફિક્સ પગારદારોના પગાર વધારવાની ફરજ પડી છે. નિતિન પટેલે જણાવ્યું કે, નવા પગારનો અમલ કરાયો છે તે અંગે ગુજરાત સરકાર સુપ્રિમમાં એફિડેવિટ કરશે . ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકારે સુપ્રિમમાં એવો જવાબ રજૂ કર્યો હતો કે, ફિક્સ પગારદારોનો પગાર વધારો કરાય તો સરકારને કરોડોનો બોજો પડી શકે છે જેથી સુપ્રિમે ગુજરાત સરકારની આકરી ટીકા પણ કરી હતી.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-the-government-introduced-lay-down-arms-an-increase-from-63-to-124-percent-of-th
Posted: 18 Jan 2017 07:39 AM PST
Posted: 18 Jan 2017 05:48 AM PST
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here
Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus
DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in
Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment