સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Friday, 6 July 2018

રાજ્યમાં મહિલા શિક્ષકો માટે સરકારનો મહત્વનો નિર્ણય: શિક્ષિકાઓ શાળામાં પહેરી શકશે પંજાબી ડ્રેસ:અધિકારીઓ અને પદાધિકારીઓને હેરાનગતિ બંધ કરવા આદેશ:નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તક્ષેપથી લેવાયો નિર્ણય - હવે ખેડૂતો માટે ઉપજની ખરીદી સુનિશ્ચિત કરાશે - સિનિયર સિટીઝનને પાકતી મૂડીમાંથી કાપેલા પૈસા પરત - પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો નિયંત્રણમાં નહી આવે તો ગરીબ-મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બનશે - લોધીકા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ભારે ચિંતા - શિક્ષણમંત્રીનો વાલીઓ સાથે દગો, સંચાલકને વાલી બનાવી દીધા - ઉકાઇ થર્મલના છુટા કરાયેલા 51 કામદારોનો આત્મવિલોપનનો પ્રયાસ - દારૂ ભરેલી આઠથી દસ ટ્રકો જવાની છૂટ સામે એક ટ્રકનો અપાતો ભોગ

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here. CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure(Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

રાજ્યમાં મહિલા શિક્ષકો માટે સરકારનો મહત્વનો નિર્ણય: શિક્ષિકાઓ શાળામાં પહેરી શકશે પંજાબી ડ્રેસ:અધિકારીઓ અને પદાધિકારીઓને હેરાનગતિ બંધ કરવા આદેશ:નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તક્ષેપથી લેવાયો નિર્ણય

(1:32 pm IST)

 Source :- https://www.akilanews.com/Fatafat_news/Detail/06-07-2018/5141

હવે ખેડૂતો માટે ઉપજની ખરીદી સુનિશ્ચિત કરાશે 
ટેકાના ભાવમાં જંગી વધારો જાહેર કરાયા બાદ મોદી સરકાર ખેડૂતોને વધુ રાહત આપવા તૈયારી કરે છેઃ ઉપજ ખરીદ ગેરંટી યોજનાઃ કનિદૈ લાકિઅ તમામ ખેડૂતોને મળશે લાભઃ રાજયોનો સાથ લઇ મંડી કાનુન સહિત અને કાયદામાં ફેરફાર કરાશેઃ ખરીદ પ્રણાલી વ્યાપક બનશેઃ નકકી થયેલ ભાવથી ઓછા ભાવે કનિદૈ લાકિઅ ખરીદ વેચાણ અકિલા નહીં થાય નવી દિલ્હી, તા.૬: એમ એસ પી માં મોટા વધારાની જાહેરાત પછી સરકાર ખેડૂતોની ઉપજની ખરીદી સુનિશ્ચીત કરવામાં લાગી કનિદૈ લાકિઅ ગઇ છે. ટેકાના ભાવમાં વધારા પછી ઉપજની વ્યાપક ખરીદી એટલે  કે તેનો લાભ બધા ખેડૂતોને અકીલા અપાવવા માટે પ્રસ્તાવિત ખરીદી ગેરંટી યોજના પર સરકાર કનિદૈ લાકિઅ વિચાર કરી રહી છે. આ બાબતે સરકારમાં ઘણી બેઠકો થઇ ચુકી છે. એમ એસ પી થનાર વધારાનો લાભ અત્યારે તો બહુ થોડા ખેડૂતોને જ મળે છે. જે રાજયોમાં કનિદૈ લાકિઅ સરકારી ખરીદી પ્રણાલી છે. ત્યાં જ તેનો લાભ મળે છે. પરંતુ સરકારે એમ એસ પી નો લાભ બધા ખેડૂતોને આપવાનું વચન આપ્યું હતું જેને પુરૂ કરવા માટે ખરીદી કનિદૈ લાકિઅ પ્રણાલીમાં વચન આપ્યું હતું જેને પુરૂ કરવા માટે ખરીદી પ્રણાલીમાં ફેરફાર કરવો જરૂરી છે. આના માટે રાજય સરકારોએ પણ કેન્દ્રની સાથે જોડાવું કનિદૈ લાકિઅ પડશે જેના માટે મંડી કાનુન સહીત બીજા કાયદાઓમાં પણ સુધારો કરવો પડશે. સુત્રો પ્રમાણે ખેતી ઊપજની પ્રસ્તાવીત ખરીદી ગેરંટી યોજના અત્યારની રીતથી કનિદૈ લાકિઅ જુદી અને વ્યાપક હશે. પ્રસ્તાવીત પ્રણાલીનાં મુદાઓમાં બજારમાં ખાનગી વેપારીઓને ખુલ્લા બજારમાં વેચનારી ચીજોનું વર્ણન હશે. આમાં એમ એસ પી અને બજાર ભાવ વચ્ચેનો ડીફરન્સ ખેડૂતોના ખાતામાં જમા થશે. ભાવ ફેરની ધન રાશી કેન્દ્ર અને રાજય સરકારોએ સંયુકત રૂપે ચુકવવી પડશે. નવી ખરીદ પ્રણાલીની રૂપરેખા તૈયાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં નવ સીનીયર પ્રધાનોની એક સમિતી બનાવાઇ હતી. જેમણે પોતાની ભલામણો રજુ કરી દીધી છે. પણ વડાપ્રધાન કાર્યલયમાં તેના પર મંજુરીની મહોર હજી નથી લાગી. મંગળવારે સાંજે વડાપ્રધાન કાર્યાલયમાં આ મુદે એક બેઠક બોલાવાઇ હતી જેમાં આના વિવિધ પાસાઓ પર ચર્ચા થઇ હતી. સૂત્રોનું કહેવું છે કે કૃષિ પેદાશોના યોગ્ય ભાવ અપાવવા માટે ખાંડની જેમ જ સરકાર લઘુત્તમ ભાવ નકકી કરી આપે જેથી નકકી થયેલા ભાવથી નીચે ખરીદ વેચાણ ન થઇ શકે. પણ આ નિયમ ખાંડની જેમ બધી વસ્તુઓ પર લાગુ કરવો સહેલો નહી હોય. હાલમાં ખાદ્ય મંત્રાલય ખાદ્ય સુરક્ષા કાનુનનો અમલ કરવા માટે ૬.૧૧ કરોડ ટન ઘઉં અને ચોખા ખરીદે છે. જયારે દાળની મોંઘવારી પર કાબુ મેળવવા માટે સરકારે દાળનો બફર સ્ટોક બનાવવાનો નિર્ણય બે વર્ષ પહેલા લીધો હતો. આના માટે સરકારી એજંસી ના ફંડ અને કેટલીક રાજયની એજન્સીઓ ખરીદી કરે છે. જયારે જાડા ધાન્યની ખરીદી માટે કોઇ વધારાની વ્યવસ્થા નથી કરાઇ. (૨૩.૩) (11:36 am IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/06-07-2018/137848

સિનિયર સિટીઝનને પાકતી મૂડીમાંથી કાપેલા પૈસા પરત
ગ્રાહક ફોરમે વરિષ્ઠ નાગરિકને પૈસા પાછા અપાવ્યાઃ વરિષ્ઠ નાગરિકને ૧૧૨૫૦૦ નવ ટકાના વ્યાજની સાથે ફરિયાદ તારીખથી કનિદૈ લાકિઅ ચૂકવવા પોસ્ટવિભાગને ફરમાન કરાયું અમદાવાદ,તા. ૫: બેંકમાંથી નિવૃત્ત થયેલા વરિષ્ઠ નાગરિકે પોતાના નિવૃત્તિ લાભો સાથેની રૂ.૨.૫૦ લાખની કનિદૈ લાકિઅ રકમ સિનિયર સીટીઝનની અકિલા સ્કીમમાં રોકી હતી પરંતુ પાંચ વર્ષ બાદ આ સિનિયર સીટીઝન પોતાની મૂડી ઉપાડવા પોસ્ટવિભાગમાં ગયા ત્યારે તેમને આશ્ચર્યજનક કનિદૈ લાકિઅ જવાબ અપાયો કે, તમારું ખાતુ નિયમોનુસાર ખોલાયું ન હતું., તેથી તમને ખોટુ વ્યાજ અકીલા ચૂકવાઇ ગયું છે..આમ કહી પોસ્ટવિભાગે પાંચ વર્ષ ચૂકવાયેલા કનિદૈ લાકિઅ વ્યાજની રકમ રૂ.૧,૧૨,૫૦૦ કાપી લઇ માત્ર રૂ.૧,૩૭,૫૦૦ જ પરત કરાયા હતા. જેથી વરિષ્ઠ નાગરિકે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ કનિદૈ લાકિઅ પરીખ મારફતે અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ન્યાય માટે ફરિયાદ કરી હતી. જેમાં ફોરમે ફરીયાદી ગ્રાહકને તેમના એકાઉન્ટમાં જમા કરાવેલ કનિદૈ લાકિઅ ડીપોઝીટની રકમ રૂા. ૧,૧૨,૫૦૦ (અંકે રૂપીયા એક લાખ, બાર હજાર પાંચસો પુરા) ફરીયાદ દાખલ કર્યા તા.૦૩-૦૭-૨૦૧૪ થી વાર્ષિક નવ ટકાના વ્યાજ સાથે  ચૂકવી કનિદૈ લાકિઅ આપવા ઘાટલોડિયા પોસ્ટ ઓફિસ અને સિનિયર સુપ્રિટેન્ડન્ટ, ઇન્કમટેક્ષને ફરમાન કર્યું હતું. ફોરમે ફરિયાદી ગ્રાહકને માનસિક ત્રાસ, આઘાતના રૂા. કનિદૈ લાકિઅ ૫,૦૦૦ અલગથી ચુકવી આપવા પણ પોસ્ટવિભાગને ફરમાન કર્યું હતું. અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ શ્રી એલ.એસ.રબારી, સભ્ય શ્રી એચ.જે.ધોળકીયા અને શ્રી વી.એ.જેરોમે પોતાના જજમેન્ટમાં પોસ્ટ ઓફિસના વકીલનો જવાબ અને  બચાવ ફગાવી દઈ નિરીક્ષણ કર્યું હતું કે, પોસ્ટવિભાગે તમામ બાબતોની ચકાસણી કર્યા પછી ખાતુ ખોલવાનુ હોય. પરંતુ તેમ કરવામાં પોસ્ટ ઓફિસે ચુક કરેલ છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને નિયમની ખબર ના હોય, તેથી પોસ્ટઓફિસના સ્ટાફે ધ્યાન રાખવાનું હતું કે, નિવૃત્તિના બેનીફીટનું ચકવણું થયાના એક મહિનામાં ખાતુ ખોલવામાં આવે છે તો જ ખાતુ ખોલવાનું હતું. નિવૃત્ત થયેલ નાગરિકો આજીવિકા માટે વધુ વ્યાજ મેળવવા સારી સ્કીમનો લાભ લેવા ખાતુ ખાલોવતા હોય છે પરંત પ્રસ્તુ કેસમાં વધુ વ્યાજ મેળવવાની વાત તો બાજુ પર રહી પરંતુ ફરિયાદને પાંચ વર્ષ સુધી વ્યાજ ચૂકવવામાં આવ્યું છે તે પણ જો કાપી લેવામાં આવે તે અન્યાયકર્તા છે. તેથી ખોટી રીતે કાપી લીધેલ રકમ સેવામાં ખામી અને અનૈતિક વેપાર પધ્ધતિ આચરી છે તે સ્પષ્ટ થાય છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ચુકાદાને આવકારતાં જણાવ્યું હતું કે, શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા રમેશભાઈ સી. જોશી અમદાવાદ ડીસ્ટ્રી. કો.ઓપ. બેંકમાંથી નિવૃત્તિ બાદ નિવૃત્તિ લાભો સહિતની રકમ સુરક્ષિત અને સલામત રહે તે માટે ૫ વર્ષની બાંધી મુદત બાદ જમા રકમ વ્યાજ સાથે પરત મળે તે હેતુથી પોસ્ટની સિનિયર સીટીઝન સ્કીમમાં રૂા. ૨,૫૦,૦૦૦ ઘાટલોડિયા પોસ્ટ ઓફિસમાં ડીપોઝીટ કરાવ્યા હતા. સ્કીમ અનુસાર દર ૩ મહીને વાર્ષિક ૯ ટકા વ્યાજ રૂા. ૫,૬૨૫ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવતુ હતુ. દર વર્ષે રૂા. ૨૨,૫૦૦ ના હિસાબે ૫ વર્ષ સુધી ટોટલ રૂા. ૧,૧૨,૫૦૦ વ્યાજ આપવામાં આવ્યું હતું. પાંચ વર્ષ બાદ જયારે ફરિયાદી ગ્રાહ્ક પોતાની ડીપોઝીટની રકમ રૂા. ૨,૫૦,૦૦૦ પરત લેવા ગયા ત્યારે પોસ્ટવિભાગે આઘાતજનક જવાબ આપ્યો કે, તમારું ખાતુ નિયમોનુસાર ખોલાયું નથી અને તેથી અનિયમિત ખાતું છે. આમ કહી પોસ્ટવિભાગે અત્યારસુધી ચૂકવાયેલી વ્યાજની ૧,૧૨,૫૦૦ની રકમ કાપી લઇ બાકીના માત્ર  રૂ.૧,૩૭,૫૦૦ જ  પરત આપ્યા હતા. જેથી  ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ (અખિલ ભારતીય)ના પ્રમુખ શ્રી મુકેશ પરીખે  ધી સિનિયર સુપ્રી. ઓફ પોસ્ટ ઓફિસ, ઘાટલોડિયા પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ ઓફિસના એજન્ટ શ્રીમતી મીનાબેન શૈલેષભાઈ શાહ વિરૂદ્ધ ગ્રાહક સુરક્ષા ધારા અન્વયેસેવામાં ખામી, બેજવાબદારી અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ આચરી હોવાથી ફરીયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફથી સમિતિના પ્રમુખ મુકેશ પરીખની મહત્વની દલીલો ગ્રાહ્ય રાખી ગ્રાહક ફોરમે ઉપરોકત મહત્વનો ચુકાદો જારી કર્યો હતો.       (10:28 pm IST)

Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/06-07-2018/81909

છેલ્લા ૧૦ વર્ષમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી કેટલા નાગરિકોને મળ્યા ? માહિતી અધિકાર હેઠળ રાજકોટના શૈલેન્‍દ્રસિંહ જાડેજાએ માહિતી માંગતા આવી માહિતી ન આપી શકાય તેવો પ્રત્યુત્તર મળ્યો 
રાજકોટઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી છેલ્લા ૧૦ વર્ષમાં કેટલા નાગરિકોને મળ્યા તે અંગેની માહિતી રાજકોટના કનિદૈ લાકિઅ શૈલેન્દ્રસિંહ અકિલા જાડેજાએ માહિતી અધિકારી હેઠળ માંગી હતી. પરંતુ પીએમઓ કાર્યાલય તરફથી આ માહિતી ન આપી શકાય તેમ જણાવાયું છે. માહિતી અધિકારના કનિદૈ લાકિઅ કાયદા (2005) હેઠળ વડાપ્રધાન કાર્યાલય પાસેથી માહિતી માંગવામાં આવી હતી કે, અકીલા છેલ્લા દશ વર્ષમાં કેટલા નાગરિકોએ વડાપ્રધાનની મુલાકાત કનિદૈ લાકિઅ લીધી તેની વર્ષ-પ્રમાણે આંકડાકીય વિગતો આપવી. જો કે, વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો અને કહ્યુ કે, આ માહિતી જાહેર થવાથી કનિદૈ લાકિઅ દેશના સાર્વભૌમત્વને અસર થઇ શકે અને આ સિવાય પણ બીજા અન્ય કારણોસર આ વિગતો માહિતી અધિકારના કાયદાની જોગવાઇઓમાં મુક્તિ મળેલી છે. રાજકોટનાં રહેવાસી કનિદૈ લાકિઅ અને માહિતી અધિકારના કાયદાનો સરકારી વહીવટમાં પારદર્શક્તા આવે એ માટે લડત ચલાવતા શૈલેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન કાર્યાલયમાં માહિતી માંગી કનિદૈ લાકિઅ હતી. શૈલેન્દ્રસિંહ જાડેજાએ માહિતી અધિકાર હેઠળ માંગેલી માહિતીના પ્રત્યુતરમાં વડાપ્રધાન કાર્યાલયે જવાબ આપ્યો કે, “વડાપ્રધાનને વિવિધ ક્ષેત્રના કનિદૈ લાકિઅ લોકો મળવા આવતા હોય છે. આમાની કેટલી મુલાકાતો ઔપચારિક હોય. (તો કેટલીક મુલાકાતોની નોંધ રેકર્ડ પર હોતી નથી).આ મુલાકાતોમાં દેશનો કારભાર સંભાળવવા માટે લોકોને મળતા હોય છે, તો વિદેશનાં મહેમાનોને પણ મળતા હોય છે. આ મુલાકાતોમાં કેટલીક બાબતો દેશના સાર્વભૌમત્વને લગતી પણ હોઇ શકે. આ વિગતો માહિતી અધિકારના કાયદા (2005)ની સેક્શન 7(9), 8 (1) અને 11 નીચે જાહેર કરવામાંથી મુક્તિ મળેલી છે. આથી માંગેલી માહિતી આપી શકાય તેમ નથી. જો કે શૈલેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, મેં એવી કોઇ માહિતી માંગી નહોતી કે આ દેશની અંખડિતતા કે સાર્વભૌમત્વને અસર કરે. મેં એવી માહિતી નહોતી માંગી કે, કોણ (અથવા કઇ વ્યક્તિઓ) વડાપ્રધાનની મુલાકાત લે છે પણ કેટલા લોકો વડાપ્રધાનની મુલાકાત લે છે એની આંકડાકીય વિગતો માંગી હતી. આ આકંડાની વિગત જાહરે ન કરી શકાય એવી વડાપ્રધાન કાર્યલયની દલીલ ગળે ઉતરે એવી નથી. મારુ એવુ સ્પષ્ટપણે માનવું છે કે, નાગરીકોનો માહિતી ન આપવાની આ બધી પ્રયુક્તિઓ છે.” (6:01 pm IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/06-07-2018/137806

પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો નિયંત્રણમાં નહી આવે તો ગરીબ-મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બનશે 
ભાવવધારા સામે આક્રોશ ઠાલવતા લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય કનિદૈ લાકિઅ વિરજીભાઇ ઠુંમર અમરેલી તા.૬ : ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવોમાં વધારો થતા તેમજ કનિદૈ લાકિઅ ડોલર સામે રૂપિયો અકિલા નબળો પડતા અને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરના કારણે આગામી દિવસોમાં ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવો વધવાની કનિદૈ લાકિઅ પુરેપુરી શકયતાઓ રહેલી છે. તે જોતા કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલની અકીલા કિંમતોને કઇ રીતે નિયંત્રણમાં રાખી શકાય તેના સચોટ ઉપાયો કનિદૈ લાકિઅ શોધવાની તાતી જરૂર છે. નહીતર દેશમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થવાથી મોંઘવારીમાં અસહ્ય વધારો થશે અને તેના પરિણામે કનિદૈ લાકિઅ ગરીબ અને મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બનશે. પરંતુ મને લાગે છે કે માત્ર ને માત્ર રાજકીય એજન્ડા ઉપર કામ કરતી મોદી સરકાર આ બાબતમાં કનિદૈ લાકિઅ અંધારામાં અથડાઇ રહી છે. શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યું કે, અમેરિકાએ ઇરાન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના કનિદૈ લાકિઅ ઉત્પાદન અને પુરવઠામાં ભારે મોટો ઘટાડો થવાની શકયતાઓ દેખાઇ રહી છે અને તેના કારણે ક્રુડ ઓઇલના ભાવોમાં સમયાંતરે ઉછાળા આવી રહ્યા છે. ક્રુડ ઉત્પાદક કનિદૈ લાકિઅ અગ્રણી દેશો (સાઉદી અરેબિયા, રશિયા અને વેનેઝુએલા) એ રોજના દસ લાખ બેરલ ક્રુડનું ઉત્પાદન વધારવાનો  અને બજારમાં પુરવઠાનું સંતુલન જાળવવાનું જાહેર કર્યુ છે પરંતુ જાણકાર લોકોના કહેવા પ્રમાણે રોજના દસ લાખ લોકો બેરલ ક્રુડનું ઉત્પાદન વધારવાથી વૈશ્વિક માંગ પુરી થઇ શકે તેમ નથી અને તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવો હજુ વધવાની પુરેપુરી શકયતાઓ દેખાઇ રહી છે. ત્યારે મોદી સરકારે દેશના અર્થતંત્રને ટકાવી રાખવા અગમચેતીના પગલા ભરવા જરૂર છે નહીતર દેશનું અર્થતંત્ર હજુ વધારે ખોરવાઇ જશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. શ્રી ઠુંમરે જણાવ્યુ કે, ગત સપ્તાહમાં ડોલરની સામે રૂપિયો ૬૯ ની ઐતિહાસિક નીચી સપાટીએ ઉતરી જતા ઇમ્પોર્ટ બિલમાં તોતીંગ વધારો થશે. કેમકે ભારત તેની કુલ જરૂરિયાતના ૧૩ ટકા જેટલી ક્રુડની આયાત કરે છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓ ક્રુડના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નકકી કરે છે. આમ છતા ડોલરમાં થતી વધઘટ પણ પેટ્રોલ ડીઝલની કિંમતોને અસર કરે છે. સૌથી મોટી આશ્ચર્યની બાબાત હોય તો એ છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનું વિતરણ કરતી સૌથી મોટી ઓઇલ માર્કેટીંગ કંપનીએ તેની વેબસાઇટ પર દર્શાવ્યા મુજબ ફયુઅલ પ્રાઇઝર જાહેર કરવાની પધ્ધતીમાં હાલ બદલાવ કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોને ફયુઅલ પ્રાઇઝર જાણવાનું થોડુ કઠીન બન્યુ છે અને આ ઉપરાંત આઇઓસીની વેબસાઇટ ઉપર વિતેલા વર્ષોમાં ફયુઅલ પ્રાઇઝની કિંમત શું હતી તેના આંકડા દર્શાવવાનું બંધ કર્યુ છે એ સૌથી મોટી આશ્ચર્યજનક બાબત છે તેમ અંતમાં વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતુ. (11:49 am IST)

Source :- https://www.akilanews.com/Saurashtra_news/Detail/06-07-2018/90855

લોધીકા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ભારે ચિંતા
 ભુગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીથી જન આરોગ્‍ય ઉપર ખતરો લોધીકા : તસ્વીરમાં ભુગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણી કનિદૈ લાકિઅ નજરે પડે છે. (તસ્વીર : સલીમ વલોરા - લોધીકા) લોધીકા તા.૬ : લોધીકા પંથકમાં હજુ સુધી વરસાદ નહી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલ છે. આ પંથકમાં કનિદૈ લાકિઅ અનેક કિશાનોએ અકિલા અગાઉથી જ કોરી ખેતીમાં બિયારણની વાવણી કરી દીધેલ છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડુતોના બિયારણ અને ખાતર નષ્ટ થવાની નોબત કનિદૈ લાકિઅ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયેલ છે. આ અંગે ચાંદલીના કિશાન દિલીપસિંહ જાડેજા અકીલા તથા મહેશભાઇ સોરઠીયાએ ચિંતા વ્યકત કરતા નિવેદનમાં  જણાવ્યું કનિદૈ લાકિઅ છે કે, છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી આ પંથકમાં અપુરતો વરસાદ થયેલ છે. જેથી પુરતો પાક ન મળવાથી ખેડુત પરેશાન છે. વધુમાં આ પંથકના કિશાનોને સમયસર કનિદૈ લાકિઅ પાક વિમો પણ મળેલ નથી. આવા સંજોગોમાં આ પંથકનો કિશાન દેવામાં દબાયેલો છે ત્યારે હાલ ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદ ખેચાતા અને આ અંથકના કિશાનોએ કનિદૈ લાકિઅ સારા વરસાદની આશાએ કોરી ખેતીમાં ખાતર, બિયારણ વાવી દેતા અને વરસાદ ખેંચાતા ખેડુતોના ખાતર, બિયારણ નષ્ટ થવાની નોબત આવેલ છે. વરસાદ ખેંચાતા કનિદૈ લાકિઅ ખેડુતો ખોટના ખાડામાં ઉતરી ગયેલ છે અને વિઘા દીઠ હજારો રૂપિયાની નુકશાની સહન કરવાની નોબત આવેલ છે. લોકોમાં રોષ સરકાર દ્વારા લોકોની સુખાકારી કનિદૈ લાકિઅ માટે છેવાડાના ગામો સુધી યોજના પહોચે તે માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ યોજના પુર્ણ રીતે સાકાર ન થવાની નોબત આવે છે ત્યારે કરોડો રૂપિયા વેડફાઇ જાય છે. લોકોને સુવિધાને બદલે દુવિધામાં વધારો થાય છે. તેવી જ રીતે લોધીકામાં કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલ ભુગર્ભ ગટર યોજનામાં કોન્ટ્રાકટરની ટેકનીકલ ક્ષતિને પરિણામે હાલ ગામની ગટરની કુંડી ઉભરાઇ રહી છે. પાણી રોડ ઉપર ફરી વળેલ છે. ગટરની પાઇપમાં કચરો ભરાઇ જવાથી પાણીનો નિકાલ થતો નથી પરિણામે લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. ગ્રામ પંચાયતે કરેલ રજૂઆત મુજબ ગામની ભુગર્ભ ગટર યોજનાના કામના કોન્ટ્રાકટર દ્વારા સફાઇના અભાવે તેમજ ગટરના મુખ્ય કોન્ટ્રાકટરની ટેકનીકલ ખામીને પરિણામે લોકો દુવિધા ભોગવી રહેલ છે. ગટરની સફાઇ કામનો કોન્ટ્રાકટ જીલ્લા પંચાયત તરફથી આપવામાં આવેલ છે. પરંતુ છેલ્લા બે - બે વર્ષથી અવાર નવારની રજૂઆતો કરવા છતા જવાબદારો કોઇ કાર્યવાહી કરતા નથી. જીલ્લા પંચાયતના અધિકારી તથા કોન્ટ્રાકટરની બેદરકારીને પરિણામે હાલ ગામમાં ઠેકઠેકાણે ગટરના પાણી ઉભરાય રોડ ઉપર આવે છે. ગટરની કુંડીઓ બ્લોક થઇ ગયેલ છે. પાણીનો નિકાલ ન થવાથી પાણી જમીનમાં ઉતરી લોકોના મકાનના પાયા ઉતરતા મકાનો ક્ષતિગ્રસ્ત થવાની ભીતી ઉભી થયેલ છે. ગંધાતા પાણીના લઇ મચ્છરોનો ત્રાસ ફેલાયેલ છે. મેલેરીયાનો ઉપદ્રવ વધતા લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઇ રહેલ છે ત્યારે તુરંત ઘટતુ કરવા સરપંચ જેન્તીભાઇ વસોયા, ઉપસરપંચ રાહુલકુમાર જાડેજા, સદસ્ય કિશોરભાઇ પીપળીયા, મનસુખભાઇ ખીમસુરીયા, સંગ્રામભાઇ શિયાળે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે. અન્યથા ગામ બંધ તથા ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારેલ છે. પોસ્ટ ઓફીસમાં સ્ટેમ્પ પેપરની અછત તાલુકા કક્ષાની લોધીકાની પોસ્ટ ઓફીસમાં છેલ્લા ઘણા સમયથી સ્ટેમ્પ પેપરની અછત સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે થયેલ રજૂઆત મુજબ લોધીકાની પોસ્ટ ઓફીસમાં લોધીકા સહિત આજુબાજુના ગામોમાંથી લોકો સ્ટેમ્પ પેપર લેવા આવે છે. પરંતુ સ્ટેમ્પ પેપર ન હોવાથી લોકોનો ધરમ ધકકો થાય છે. નાછુટકે લોકોને રાજકોટ - ગોંડલ સુધીના ધકકા થાય છે. જરૂરી કામો માટે સ્ટેમ્પ પેપરની જરૂર પડતી હોય છે ત્યારે સ્ટેમ્પ પેપરની અછતને લઇને લોકોના કામ થતા નથી. લોધીકાની પોસ્ટ ઓફીસમાં ગોંડલની હેડ પોસ્ટ ઓફીસેથી સ્ટેમ્પ પેપર આવે છે. ત્યારે ઘણા સમયથી ગોંડલની સ્ટેમ્પ ઓફીસેથી સ્ટેમ્પ પેપર ન મોકલાતા મુશ્કેલી સર્જાયેલ હોય તુરંત ઘટતુ કરવા ચાંદલીના સામાજીક કાર્યકર દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠીયાએ રજૂઆત કરેલ છે. ઉજાલા યોજનાનું સેન્ટર વીજળીની બચત થાય અને વિજ વપરાશકારોને પાવરબિલ ઓછા આવે એ હેતુથી રાજય સરકાર દ્વારા ઉજાલા યોજના શરૂ કરવામાં આવેલ હતી. તે અંતર્ગત લોધીકા ખાતે પણ ઉજાલા યોજનાનું સેન્ટર શરૂ કરવામાં આવેલ પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સેન્ટર બંધ કરી દેવાતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. આ સેન્ટર ખાતેથી તાલુકાના ગામોના લોકો એલઇડી લેમ્પ, પંખા, ટયુબલાઇટ વગેરે ખરીદવા આવતા અને બગડેલા ઉપકરણો ગેરેંટી પીરીયડમાં હોય બદલવા માટે આવતા પરંતુ છેલ્લા ઘણા સમયથી અહી ખાતેનું સેન્ટર બંધ કરી દેવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજય સરકાર દ્વારા મોટી મોટી જાહેરાત કરી ઉજાલા યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ પછી મેઇન્ટેનન્સ નવા વેચાણ, રીપ્લેસમેન્ટ વગેરે છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાતા લોક રોષ જોવા મળી રહેલ છે. ત્યારે લોકોને પડતી હાલાકી દૂર કરવા બંધ સેન્ટર તુરંત શરૂ કરવા ચાંદલીના સામાજીક કાર્યકર દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠીયાએ રજૂઆત કરી છે. (11:37 am IST)
Source :- https://www.akilanews.com/Saurashtra_news/Detail/06-07-2018/90829

શિક્ષણમંત્રીનો વાલીઓ સાથે દગો, સંચાલકને વાલી બનાવી દીધા

વાલીઓની બેઠકમાં એન્જિનિયરિંગ કોલેજના સંચાલક જનક ખાંડવાલાને વાલી તરીકે ઉભો કરીને કુલડીમાં ગોળ ભાંગવાની નીતિ અપનાવી
અમદાવાદઃ ગુજરાતની શાળાઓના ફી નિર્ધારણ કાયદા મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલીઓ સાથે ખુલ્લેઆમ વિશ્વાસઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રીએ ફી નિર્ધારણ મામલે બોલાવેલી વાલીઓની બેઠકમાં એન્જિનિયરિંગ કોલેજના સંચાલક જનક ખાંડવાલાને વાલી તરીકે ઉભો કરીને કુલડીમાં ગોળ ભાંગવાની નીતિ અપનાવી હોવાનું બહાર આવ્યું છે. શિક્ષણમંત્રીની આ પ્રકારની મેલી મુરાદને કારણે ગુજરાતની હજારો શાળાના લાખો વાલીઓ ફરીવાર બિચારા-બાપડા બની ગયા છે.

ગુજરાત સરકારે વિધાનસભામાં શાળાઓના ફી નિર્ધારણ અંગેનો કાયદો પસાર કર્યો હતો. પરંતુ આ કાયદાની વિસંગતતાઓને કારણે વાલીઓના બદલે સંચાલકોને મોટો ફાયદો કરી આપવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. માત્ર એટલું જ નહીં, આ કાયદા અંતર્ગત ફી નિર્ધારણ માટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર FRC (ફી રેગ્યુલેટરી કમિટી) બનાવવામાં આવી હતી.
એન્જિ.કોલેજના એક્ઝિ. ડિરેક્ટરને બનાવ્યા વાલી

એફઆરસીની રચના બાદ પણ સરકારે સંચાલકોના ખોળે બેસીને વાલીઓને સમાવ્યા નહોતા. જેની સામે સુપ્રીમ કોર્ટે પણ લાલ આંખ કરતા ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈકાલે વાલી મંડળ સાથે બેઠક કરી હતી. પરંતુ સૌથી આંચકાજનક બાબત તો એ છે કે, આ વાલી મંડળની બેઠકમાં બીજેપી સમર્થક અને અમદાવાદની સિલ્વર ઓક એન્જિનિયરિંગ કોલેજના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એવા જનક પી. ખાંડવાલાને વાલી બનાવીને બેસાડી દેવામાં આવ્યા હતા. જેના કારણે શિક્ષણમંત્રીની તમામ વાતોમાં જનક ખાંડવાલાએ વાલીઓને બદલે સરકાર અને સંચાલકોના હાથા બનીને હકારાત્મક સુચનો કર્યા હતા.
વાલીઓએ શિક્ષણમંત્રી સમક્ષ કરેલી માંગણીઓ

શિક્ષણમંત્રી સાથેની અતિ મહત્વપૂર્ણ અને વાલીઓના હિતમાં યોજાયેલી આ બેઠકમાં સાચા વાલીને બદલે સંચાલકોના ટેકેદારને બેસાડી દીધા હતા. આમ છતાં આ બેઠકમાં હાજર વાલી મંડળના આગેવાન નરેશ શાહે સરકાર સમક્ષ ભાર પૂર્વક રજૂઆત કરી હતી કે, સંચાલકો દ્વારા વાલીઓને કોઈપણ ચીજ વસ્તુ શાળઆમાંથી ખરીદવા માટે ફરજ પાડવામાં ન આવે. આ ઉપરાંત ફી નિર્ધારણના કાયદામાં સુધારો કરીને વાલી મંડળને પણ એફઆરસીમાં કાયદાકીય સ્થાન આપવામાં આવે, કારણ કે હાલની એફઆરસીમાં માત્ર સરકાર અને સંચાલકના પ્રતિનિધિઓના સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે શાળા સંચાલકોને બેફામ ફી ઉઘરાવવાની છૂટ આપવામાં આવી રહી છે. વાલી મંડળે એવી પણ માગ કરી હતી કે, સરકારે કાયદા અને એફઆરસીમાં નક્કી કરેલી ફી કરતા વધુ ફી લેતા સંચાલકો સામે આઈપીસી હેઠળ પગલા ભરવામાં આવે તે મુજબની જોગવાઈ કરવામાં આવશે તો જ સંચાલકો વાલીઓને ન્યાય આપશે.
જનક ખાંડવાલા જીટીયુ અને આંબેડકર ઓપન યુનિ.માં ડિરેક્ટર છે

શિક્ષણમંત્રી સાથેની વાલી મંડળની બેઠકમાં વાલી તરીકે હાજર રહેલા જનક ખાંડવાલા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બોર્ડ ઓફ ડિરેક્ટર છે. આ ઉપરાંત ખાંડવાલાને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં બોર્ડ મેમ્બર તરીકે પણ સરકારે નિયુક્ત કર્યા છે. આ સિવાય અમદાવાદની સિલ્વર ઓક એન્જિનિયરિંગ કોલેજના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને યુનિવર્સલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના મેનેજિંગ ટ્રસ્ટી પણ છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-infog-education-minister-bhupendrasinh-meeting-with-students-parents-gujarati-news-5910766-PHO.html?ref=ht

ઉકાઇ થર્મલના છુટા કરાયેલા 51 કામદારોનો આત્મવિલોપનનો પ્રયાસ
 - કેરોસીનના કેરબા લઇ પાવર સ્ટેશન પર પહોંચી જતાં હોબાળો - નોકરીમાં પરત લેવા કોર્ટે બબ્બેવાર હુકમ કર્યા છે વ્યારા, તા.06 જુલાઈ 2018, શુક્રવાર ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનમાં ૩૦ વર્ષ પૂર્વે છુટા કરાયેલા ૫૧ જેટલા કામદારોને ફરજમાં પરત લેવા કોર્ટે હુકમ કર્યો હતો. પરંતુ ફરજમાં ન લેવાતા આજે થર્મલ સ્ટેશન બહાર આ ૫૧કામદારોએ આત્મવિલોપન કરવાની તૈયારી કરી હતી. જેથી કલેકટરે મિટીંગ યોજી સત્તાધીશોને છુટા થયેલા કામદારોને કોન્ટ્રાકટના કામોમાં રોજગારી આપવા જણાવ્યું હતું. ઉકાઇ અસરગ્રસ્ત વિસ્તારમાં વસતા ૫૧ જેટલા ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનના કામદારોને ૩૦ વર્ષ પહેલાં ફરજમાંથી છુટા કર્યા હતા. જે અંગે કોર્ટમાં ફરિયાદ થતાં કોર્ટે આ કામદારોને ફરજમાં લેવા બે-બે વાર હુકમ કર્યો હતો. તેમ છતાં કામદારોને ફરજમાં લેવાયા ન હતા. જે અંગે વારંવાર ધરણાં આંદોલનો પણ કરાયા હતા. દોડધામ કરી આર્થિક રીતે પાયમાલ થયેલા કામદારોએ ગુરુવારે આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી અને કેરોસીનના કારબા લઇ ઉકાઇ થર્મલ સ્ટેશન ખાતે ભેગા થયા હતા. જેથી સફાળા જાગેલા કલેકટર એન.કે. ડામોરે વ્યારા પાનવાડી સેવા સદન ખાતે કામદારોને બોલાવી મીટીંગ યોજી હતી. અને ઉકાઇ થર્મલ સ્ટેશનના અધિકારીઓને જણાવ્યું હતું કે ૬૦ વર્ષની આયુ વટાવી ચૂકેલા કામદારોને વળતર ચૂકવવામાં આવે તથા બાકીના કામદારોને થર્મલમાં કોન્ટ્રાકટ પર ચાલતા કામોમાં રોજગારી આપવામાં આવે તથા લુઘત્તમ વેતનધારા હેઠલ પગાર ચૂકવવામાં આવે. તાપી કલેકટરે કામદારોને રોજગારી અંગે આશ્વાસન આપતાં કામદારોએ આત્મવિલોપન કરવાનો વિચાર પડતો મુક્યો હતો.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/surat/the-effort-of-self-employed-51-workers-of-ukai-thermal

દારૂ ભરેલી આઠથી દસ ટ્રકો જવાની છૂટ સામે એક ટ્રકનો અપાતો ભોગ
 - પોલીસ તેમજ બુટલેગરોની મીલીભગત - રૂ. 75 લાખના દારૂ સાથે ઝડપાયેલા ડ્રાયવરે અગાઉ પણ દારૂ ઠાલવ્યો છે (પ્રતિનિધિ દ્વારા) વડોદરા,તા.6, જુલાઇ 2018, શુક્રવાર ગુજરાતમાં દારૃબંધી હોવા છતા મોટા પાયે દારૃ તેમજ બીયરનો જથ્થો ઘુસાડાતો હોય છે. સામાન્ય રીતે મોટા બુટલેગરોની પોલીસ સાથે સીધી મીલીભગત હોય છે જેથી ગુજરાતમાં આવતી દારૃ ભરેલી આઠથી દસ ટ્રકો બિન્ધાસ્ત રવાના કરી દેવાય છે અને એકાદ ટ્રક ઝડપીને લાખો રૃપિયાની કિંમતનો દારૃ ઝડપ્યો છે તેવો દાવો કરાય છે. મહત્વની બાબત એ છે કે દારૃ ભરેલી માત્ર ટ્રકો જ ઝડપાય છે પરંતુ મોટા બુટલેગરો સુધી પોલીસ પહોંચતી નથી. કરજણ ટોલનાકાથી  રૃ.૭૫ લાખ રૃપિયાના દારૃ સાથે ઝડપાયેલી ટ્રકના ડ્રાયવર અને ક્લિનરની પોલીસે પૂછપરછ કરતા દારૃનો જથ્થો પંજાબથી લાવ્યા હતાં તેમ જાણવા મળ્યુ છે. આ દારૃનો જથ્થો ગુજરાતમાં લીકર કિંગ તરીકે ઓળખાતા  મોટા સપ્લાયર જોગીન્દર શર્મા અથવા વિનોદ ઉર્ફે વીજુ સીધીએ મોકલ્યો હોવાની પોલીસને શંકા છે. પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ કે ચંદીગઢથી દારૃ ભર્યા બાદ ટ્રક વિવિધ રાજ્યોમાંથી પસાર થઇને મહારાષ્ટ્રની નવાપુરા બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશ્યા બાદ વડોદરા આવવાની હતી. કરજણ ટોલનાકા પર આવ્યા બાદ ફોન પર મળેલી સૂચના મુજબ આ ટ્રકનો કબજો અન્ય વ્યક્તિઓ લેવાની હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રાયવર તેમજ ક્લિનરે જણાવ્યુ હતુ કે તેઓ અગાઉ પણ બે-ત્રણ વખત દારૃ ભરેલી ટ્રક લઇને ગુજરાતમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં બંને ચાર દિવસના રિમાન્ડ પર છે. જો કે આ કેસમાં પણ પોલીસ મુખ્ય આરોપી સુધી નહી પહોંચી શકે. સમગ્ર કેસની તપાસ ડ્રાયવર અને ક્લિનર પુરતીજ રહેશે, મોટા બુટલેગર સુધી પોલીસ ભાગ્યે જ પહોંચે છે.

See more at: http://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/victims-of-a-truck-not-being-allowed-to-go-to-eight-to-ten-truckloads-of-alcoholic-beverages#sthash.fkfUKUUt.dpuf
Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/victims-of-a-truck-not-being-allowed-to-go-to-eight-to-ten-truckloads-of-alcoholic-beverages


Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure(Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment:

  1. eToro is the most recommended forex broker for beginning and established traders.

    ReplyDelete