સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Friday 22 June 2018

શિક્ષકોના વિવિધ પ્રશ્ને રાજ્યવ્યાપી આંદોલન : 24મીએ રાજ્યના તમામ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં રામધૂન યોજી વિરોધ કરશે - દોઢ વર્ષ પહેલા સરકારે પગાર વધારાની જાહેરાત કરી પરંતુ હજુ સુધી લાભ ન મળતા રાજકોટમાં શિક્ષકોઅે કાળી પટ્ટી ધારણ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી - સરકારી બેંકોનાં મર્જરનું કાઉન્ટડાઉન શરૂ - બેન્કોમાંથી લોન લઇ નાણા ન ભરનાર ૯૫ પેઢી સામે કલેકટરની કાર્યવાહીઃ ૨૨૧ કરોડની વસૂલાત કરવા આદેશો - કોઠારીયાના સૌથી મોટા સરકારી ખરાબામાં બેફામ દબાણો કલેકટરને કલંગી કોર્પોરેટરની ફરિયાદ : કાંઇક કરો !! - હાઇકોર્ટ અઢી-અઢી વર્ષનો કાર્યકાળ રદ કરે તો પંચાયતના નવા પ્રમુખોએ સત્તા છોડવી પડશે

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure(Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

શિક્ષકોના વિવિધ પ્રશ્ને રાજ્યવ્યાપી આંદોલન : 24મીએ રાજ્યના તમામ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં રામધૂન યોજી વિરોધ કરશે 
અમદાવાદ :ગુજરાત રાજ્યની ઉચ્ચતર માધ્યમિક કનિદૈ લાકિઅ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોનાં વિવિધ પ્રશ્નોને લઈને રાજ્ય શિક્ષક સંઘ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર કનિદૈ લાકિઅ માધ્યમિક અકિલા શિક્ષક સંઘે પણ ટેકો જાહેર કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે. રાજ્યભરમાંથી જિલ્લાઓનાં શિક્ષક સંઘો આ આંદોલનમાં કનિદૈ લાકિઅ તબક્કાવાર જોડાઈ રહ્યા છે. જૂનાગઢ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે વિવિધ પ્રશ્નો અકીલા જેમ કે સરકારી શાળાના સહાયક શિક્ષકોને 12 હજાર જેટલો કનિદૈ લાકિઅ પગાર ઓછો આપવો. સાતમાં પગાર પંચના બાકી પગારની ચૂકવણી. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકો અને આચાર્યની ઘટને પૂરી કરવી સહિતના મુદ્દે ટેકો જાહેર કર્યો કનિદૈ લાકિઅ છે. શાળાઓમાં શિક્ષકો શિક્ષણ કાર્ય સાથે જોડાઇને કાળી રિબિન બાંધી સરકારનો વિરોધ કરી રહ્યા છે. આગામી 24 તારીખે રાજ્યના તમામ શિક્ષકો સત્યાગ્રહ કનિદૈ લાકિઅ છાવણીમાં રામધૂન યોજી વિરોધ નોંધાવશે. (12:22 pm IST)

 Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/22-06-2018/80862

દોઢ વર્ષ પહેલા સરકારે પગાર વધારાની જાહેરાત કરી પરંતુ હજુ સુધી લાભ ન મળતા રાજકોટમાં શિક્ષકોઅે કાળી પટ્ટી ધારણ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી
 રાજકોટઃ કનિદૈ લાકિઅ દોઢ વર્ષ પહેલા સરકારે પગાર વધારાની જાહેરાત કરી હતી પરંતુ શિક્ષણ સહાયકોને પગાર વધારાનો હજુ સુધી લાભ ન મળતા શિક્ષકોએ કાળી પટ્ટી બાંધીને કનિદૈ લાકિઅ છેલ્લા ચાર દિવસથી અકિલા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે અને તેમનો રોષ પણ સામે આવે તે રીતે ગાંધીગીરી કરીને શિક્ષણ કનિદૈ લાકિઅ સહાયકો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. રાજકોટ શહેરની 40 જેટલી શાળામાં અકીલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકો પગાર કનિદૈ લાકિઅ વધારા પ્રશ્ને વિરોધ નોંધવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2012થી ફિક્સ પગારનાં કર્મચારીઓનો કેસ ચાલી રહ્યો હતો. સરકારે ફિક્સ પગારના કર્મચારીઓનો કનિદૈ લાકિઅ પગાર વધારવા માટેનો ઠરાવ પણ કર્યો હતો. જે મુજબ માધ્યમિક શિક્ષકોનો પગાર રૂ.16000થી વધીને રૂ.31000 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનો રૂ.17000થી કનિદૈ લાકિઅ વધારીને રૂ. 38090 કર્યો હતો. પરંતુ શિક્ષકોને પગાર વધારો ન મળતાં 18થી 23 જૂન સુધી તમામ શિક્ષક સહાયકો કાળી પટ્ટી બાંધીને વિદ્યાર્થીઓને કનિદૈ લાકિઅ ભણાવશે. મહત્વનું છે કે 24 જૂને બપોરે 12થી 2 વાગ્યા સુધી રાજ્યના તમામ શિક્ષણ સહાયકો ગાંધીનગર ‘સત્યાગ્રહ છાવણી’ ખાતે રામધૂન બોલાવશે. (5:21 કનિદૈ લાકિઅ pm IST)
Source :- https://www.akilanews.com/Rajkot_news/Detail/22-06-2018/98163

સરકારી બેંકોનાં મર્જરનું કાઉન્ટડાઉન શરૂ 
વિલયનો ફેંસલો તુરતમાં: ૩ - ૪ મહિનામાં ૪ સરકારી બેંકો એકબીજામાં ભળી જશેઃ ૧૩ બેંકોના વડાઓ સાથેની બેઠકમાં ચર્ચા થઈઃ કનિદૈ લાકિઅ હવે વધુ વિલંબ નહિ નવી દિલ્હી, તા. ૨૨ :. સરકારના હવે પછીના એજન્ડામાં બહુ જ ખરાબ સ્થિતિમાં આવી ગયેલ સરકારી બેંકોના એકીકરણનો છે. બે દિવસ કનિદૈ લાકિઅ પહેલા કાર્યકારી અકિલા નાણામંત્રી પિયુષ ગોયલ અને ૧૩ સરકારી બેંકોના પ્રમુખો વચ્ચે થયેલી મીટીંગમાં જે રીતે આ બાબતે ચર્ચા થઈ તેનાથી એ વાત કનિદૈ લાકિઅ સાફ થઈ ગઈ છે. આ બાબત સરકારના એજન્ડામાં છે અને હવે સરકાર તેને વધારે સમય સુધી અકીલા ટાળવા નથી માગતી. બેઠકમાં થયેલી ચર્ચાની જાણકારી ધરાવતા સૂત્રોનું કનિદૈ લાકિઅ કહેવુ છે કે બધુ બરાબર રહેશે બેંક વિલયના પહેલા પગલાની જાહેરાત બહુ જ જલ્દી થશે. પહેલા ચરણમાં ચાર બેંકોના વિલયની જાહેરાત થશે. જેમાં કનિદૈ લાકિઅ બે મોટી અને બે નાની સરકારી બેંકો હશે. ગોયલ નાણામંત્રીનો વધારાનો હોદ્દો સંભાળ્યા પહેલાથી જ આ બાબતે સંકળાયેલા છે. ઓકટોબર ૨૦૧૭માં કેન્દ્ર કનિદૈ લાકિઅ સરકારે નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં એક વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવી હતી. જેમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને કોલસા અને રેલ્વે પ્રધાન કનિદૈ લાકિઅ પિયુષ ગોયલને પણ સભ્ય બનાવાયા હતા. આ ત્રણ મંત્રીઓએ જ બેંકોના વિલીનીકરણનો નિર્ણય લેવાનો હતો. ગોયલનું જ સૂચન હતુ કે, ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન કનિદૈ લાકિઅ રજનીશકુમાર બેંક વિલીનીકરણ પર એક વિસ્તૃત પ્રેઝન્ટેશન બનાવે. ધ્યાનમાં રહે કે ગયા વર્ષે જ એસબીઆઈમાં તેની પાંચ સબ્સીડરી બેંકો અને ભારતીય મહિલા બેંકનું વિલીનીકરણ કરાયુ હતું. એસબીઆઈ ચેરમેને પોતાના પ્રેઝન્ટેશનમાં દર્શાવ્યુ કે તેમની બેંક માટે વિલીનીકરણનો નિર્ણય સફળ સાબિત થયો છે. બેઠકમાં સામેલ બધા બેંકર એ વાત પર સહમત હતા કે વિલીનીકરણ એ હાલની પરિસ્થિતિમાં સાચુ પગલુ છે. બેંકીંગ ક્ષેત્રના સૂત્રોનું કહેવુ છે કે સરકારની અંદર આ બાબતે બધા પાસાઓની ચર્ચા થઈ ચુકી છે અને આમા કોઈ રાજનૈતિક વિવાદ નહીં ઉભો થાય. યુપીએ સરકાર અને તેના પહેલાની વાજપેયી સરકારના કાર્યકાળમાં પણ વિલીનીકરણની વાત આગળ વધી હતી પણ કોઈને કોઈ કારણે પરિણામ સુધી નહોતી પહોંચી. સરકારનું માનવું છે કે વિલીનીકરણ દ્વારા બેંકોનું કદ વધવાથી તેની આર્થિક મજબુતી વધશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષની શરૂઆતમાં કહ્યું હતુ કે, ડીસેમ્બર ૨૦૧૭ સુધીમાં તે ત્રણ ચાર બેંકોને ભેગી કરીને એક મોટી બેંક બનાવવાનું કામ પુરૂ કરશે. કદાચ હવે તે કામ આવતા બે ત્રણ મહિનામાં પુરૂ થશે.(૨-૬) (11:57 am IST)

Source :- https://www.akilanews.com/Main_news/Detail/22-06-2018/136637

બેન્કોમાંથી લોન લઇ નાણા ન ભરનાર ૯૫ પેઢી સામે કલેકટરની કાર્યવાહીઃ ૨૨૧ કરોડની વસૂલાત કરવા આદેશો
 જે-તે મામલતદારોને સૂચના અપાઇઃ કાર્યવાહી કરી રીપોર્ટ કરવા કનિદૈ લાકિઅ તાકિદઃ ૧૦ દિ'નો અપાતો સમય.. : ચાર પાર્ટીએ દોઢ કરોડથી વધુ રકમ ભરી દીધીઃ રાષ્ટ્રીય-સહકારી-ખાનગી બેન્કોના ૨૨૧ કરોડ હાલ ડુબી ગયા રાજકોટ તા.૨૧: કનિદૈ લાકિઅ ધી સિકયુરિટાઇઝેશન અકિલા એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરિટી ઇન્ટ્રેસ્ટ એકટ-૨૦૦૨ ની કલમ ૧૪ હેઠળ બાકીદારની કનિદૈ લાકિઅ સિકયોર્ડ એસેટસનો કબજો સિકયોર્ડ ક્રેડીટર એટલે કે બેંકને અપાવવાનો રહે અકીલા છે. આ બાબતમાં જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ હાલમાં બેંકોની કનિદૈ લાકિઅ ૯૫ જેટલી દરખાસ્તોમાં બાકીદારની મિલ્કતોનો કબ્જો બેંકને અપાવવા સંબંધિત મામલતદારશ્રીઓને અધિકૃત કરતા હુકમો કર્યા છે, જેમાં રૂપિયા ૨૨૦ કનિદૈ લાકિઅ કરોડ ૩૬ લાખ ૯૩ હજાર ૪૧૩ રૂપિયાની વસુલાત કરવા માટે લોન ભરપાઇ ન કરતી પેઢીઓની સ્થાવર અને જંગમ મિલ્કતો કે જે બેંકમાં તારણમાંં મુકવામાં આવેલ હોય કનિદૈ લાકિઅ તેવી મિલ્કતોનો કબજો બેંકોને અપાવવા મામલતદારોને જિલ્લા કલેકટર ડો. રાહુલ  ગુપ્તાએ આદેશો કરેલ છે, અને તે અંગે રીપોર્ટ મંગાવ્યો છે, બાકીદારો  કનિદૈ લાકિઅ આ મુજબ છે. વસુલ થયેલ કૂલ રકમ બેંકનું નામ                     બાકીદારનું નામ               વસુલ થયેલ લેણી રકમ   રીલાયન્સ કોમર્શીયલ કનિદૈ લાકિઅ ફાઇનાન્સ લીમીટેડ        સંગીતાબેન કમલેશભાઇ કમાણી         ૧૩,૩૧,૮૪૫ શુભમ હાઉસીંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ  હાઉનશા રહેમાનશા શામદાર            ૧૦,૫૨,૭૫૬ રાજકોટ નાગરીક સહકારી બેંક લી.              મેસર્સ એવરેસ્ટ પ્લાસ્ટીક પ્રા.લી.        ૧,૦૩,૦૫૬,૮૬૨ શુભમ હાઉસીગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ  સુભાષભાઇ મેણંદભાઇ ડાંગર            ૬,૫૧,૦૫૦                   એક કરોડ સાઇઠ લાખ બાણુ હજાર પાંચસો તેર                       ૧,૬૦,૯૨,૫૧૩   બેંકનું નામ                      બાકીદારનું નામ                   લેણી રકમ દેંના બેંક                        ભાવીન ટ્રેડીંગ તથા અન્ય -૨       ૪૯,૬૭,૧૫૯ એચ.ડી.એફ.સી. બેંક            શ્રી રાધે એગ્રો સેન્ટર તથા અન્ય-૨ ૧૧,૯૯,૩૭૯ હાઉસીંગ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન લી.                     આલુ તરકનાથ પી.  ૭,૬૩,૯૬૨ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા        ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ૮૯,૭૧,૪૮૯                                  રવીભાઇ નરશીભાઇ ચોૈહાણ તથા અન્ય -૨ બેંક ઓફ ઇન્ડિયા               મયુર એન્ડ દેવાંગ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય -૨    ૪૧,૫૦,૭૩૩-૨૨ કોટક મહિન્દ્રા બેંક લીમીટેડ     જતિનભાઇ વલ્લભભાઇ હીરપરા તથા અન્ય-૨   ૧,૮૦,૦૮,૪૯૧ કોટક મહેન્દ્રા બેંક લીમીટેડ      અલ્પેશકુમાર કેશુભાઇ વેકરીયા તથા અન્ય-૨    ૩૪,૪૪,૪૨૦ ચોલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સ કંપની લી.                    મયુરભાઇ નટવરલાલ સતિકુંવર તથા અન્ય-પ                                ૧,૮૧,૦૪,૬૭૬ કોટક મહેન્દ્રા બેંક લી.           મહેશગીરી નવલગીરી ગોસ્વામી તથા અન્ય-૧   ૨૯,૩૨,૪૫૦ કોટક મહેન્દ્રા બેંક લી.           રાજેશ મનસુખભાઇ કુવારડીયા તથા અન્ય-૨    ૨૫,૨૪,૨૮૯ ઇન્ડિયન બેંક                   હરી ઓમ મેટલ્સ પ્રોપરાઇટર મોૈલિક ભદ્રીકભાઇ       ૪૬,૩૪,૨૦૦                                 ઉપાધ્યાય સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા        સલોની ગૃહ ઉદ્યોગ તથા અન્ય-પ  ૩૧,૬૬,૩૨૨ બેંક ઓફ બરોડા                ગીરીરાજ કોટજીન પ્રા.લી. તથા અન્ય-૮ ૧૫,૨૨,૪૩,૭૪૦ બેંક ઓફ બરોડા                ગુજરાત કોટફીબ તથા અન્ય -૪    ૧૪,૪૬,૨૭,૪૩૫ દેના બેંક                        ગીરધરભાઇ ગોબરભાઇ વેકરીયા તથા અન્ય-૪  ૧૮,૩૭,૪૨,૪૧૦ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટ   ચેમ્પીયન એગ્રો લીમીટેડ તથા અન્ય-પ ૧૩,૬૨,૦૩,૧૭૭ રીલાયન્સ હોમ ફાયનાન્સ લી.   જીતુભાઇ નરભેરામભાઇ ઠક્કર      ૧૬,૫૦,૦૦૦ દેંના બેંક                        એમ.કે. એન્ટરપ્રાઇઝ તથા અન્ય -૩   ૨,૨૧,૮૭,૭૩૧ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા          રઘુવીર ટ્રેડીંગ તથા અન્ય-૩      ૪૩,૨૫,૯૩૦ દેના બેંક                        બાલાજી ટ્રેડીંગ કાંુ                ૫,૩૭,૮૬,૮૭૦ બેંક ઓફ બરોડા                રોમીકા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.           ૧,૩૨,૨૧,૪૫૧ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા      જય અંબે સ્ટીલ પાર્કના પ્રોપરાઇટર નીતીનભાઇ ૯,૦૫,૯૬૩                                 ચંદ્રકાંતભાઇ હંસારા તથા અન્ય-૧ આવાસ ફાઇનાન્સીયર્સ લીમીટેડ ગોપાલભાઇ બલવંતભાઇ સોલંકી તથા અન્ય-૨  ૫,૬૪,૭૮૭ બેંક ઓફ બરોડા                શ્રી રઘુવંશી ફાઇબર્સ પ્રા.લી. તથા અન્ય-૩       ૨૭,૩૭,૮૭,૮૭૯ ડી.સી.બી. બેંક                  નજરમામદ નુરમામદ કાનીયા તથા અન્ય-૨    ૫,૮૪,૦૮૮ ડી.સી.બી. બેંક                  હિતેષ આર. રામાવત તથા અન્ય-૨     ૨૧,૦૮,૬૧૧ ડી.સી.બી. બેંક                  ગીરીશભાઇ ધરમશીભાઇ ભોજક તથા અન્ય-૨   ૪૩,૦૩,૨૪૪ ડી.સી.બી. બેંક                  કરશનભાઇ રવજીભાઇ રાણેવાડીયા તથા અન્ય-૧        ૧૧,૪૨,૨૯૧ અલ્હાબાદ બેંક                  ગોૈરીબેન ધીરજલાલ વાઘેલા તથા અન્ય-૧    ૩૨,૩૮,૩૩૯ અલ્હાબાદ બેંક                  અશ્વીનભાઇ હરજીવનભાઇ ભરડવા ૫૭,૮૦,૨૬૧ દેંના બેંક                        ભાગ્યોદય પોૈવા ફેકટરી તથા અન્ય-૪ ૧૨,૪૩,૧૭૧ દેંના બેંક                        રવિ ઓઇલ પેકર્સ તથા અન્ય-૨    ૧,૮૮,૪૮,૫૨૯ પંજાબ નેશનલ બેંક             ચામુંડા એન્જીનીયરીંગ વર્કસ તથા અન્ય-૩      ૩૨,૬૦,૭૦૬ હાઉસીંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લી.                     શીંગાળા જેન્તી લખમણભાઇ તથા અન્ય-૧                                ૧૯,૯૮,૩૦૬ ડી.સી.બી. બેંક                  નીલેશ અમૃતલાલ નડીયાપરા તથા અન્ય-૨    ૧૯,૨૩,૫૦૯ આવાસ ફાઇનાન્સીયર્સ લી.      મેેહુલભાઇ કાલુભાઇ વોરા તથા અન્ય-૨        ૬,૩૫,૩૭૩ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા        ભારમલ ક્રિએશનના પ્રોપેરાઇટરશ્રી     ૬૯,૫૩,૮૭૬                                 સલીમભાઇ રસુલભાઇ ભારમલ ઇન્ડિયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાયનાન્સ લી.                        જીજ્ઞેશકુમાર કિરીટકુમાર પારેખ તથા અન્ય-૩                                ૩૧,૦૦,૦૦૦ ઇન્ડિયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાયનાન્સ લી.                        નીશા ગોૈરવ કુમાર નથવાણી તથા અન્ય-૧ ૧૭,૩૬,૬૪૩ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા          રૂદ્રા એન્ટરપ્રાઇઝ તથા અન્ય -૨    ૩૬,૯૮,૭૯૪ દેંના બેંક                        ગણેશભાઇ શામજીભાઇ ગઢીયા તથા અન્ય-૧    ૩૮,૯૧,૮૯૫ બેંક ઓફ બરોડા                શ્રી સંતોષ કોટન સ્પીન પ્રા.લી.     ૧૨,૩૭,૩૨,૧૬૬ ઇન્ડિયન ઓવરસીઝ બેંક        રાધીકા ફુડ પ્રોડકટસ તથા અન્ય-૨ ૯૪,૯૭,૫૫૩ ઇન્ડિયન ઓવરસીઝ બેંક        સ્પીડવેલ એન્જીનીયરીંગ તથા અન્ય-૧  ૫૬,૮૪,૦૩૨ ઇન્ડિયન ઓવરસીઝ બેંક        શ્રી વી.એમ. ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૧    ૫૭,૩૯,૮૪૪ દેંના બેંક                        મનહરલાલ અમરશીભાઇ કોટેચા તથા અન્ય    ૪૦,૨૧,૯૪૬ કેપીટલ ફર્સ્ટ લી.              હાર્દિક મનહરલાલ કોટેચા તથા અન્ય-ર  પ,૧૭,૪૦,૪ર૭ આવાસ ફાયનાન્સ લીમીટેડ    સંજયભાઇ નવીનચંદ્ર દામાણી તથા અન્ય-પ      રપ,૯૪,ર૪૦ આવાસ ફાયનાન્સ લીમીટેડ    અમીત મહેશભાઇ ભટ્ટી તથા અન્ય-૩ રપ,૭૩,૭પ૩ આવાસ ફાયનાર્ન્સ લીમીટેડ    દિનેશભાઇ જેન્તીભાઇ પીઠડીયા તથા અન્ય-૪     ૬,ર૩,૧૦૦ શુભમ હાઉસીંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ કાુ.  ઇરફાન ઉંમરભાઇ સાંજી તથા અન્ય-ર  ૧૪,પ૧,રર૭ આંધ્રા બેંક                  કુબેર ફ્રેમ વર્કસના પ્રોપરાઇટર શ્રી ઉમેશભાઇ     પ૦,ર૬,૯૮પ                              બાબુભાઇ મુંધવા તથા અન્ય-૧ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા      અમર કોટેક્ષ પ્રા.લી. તથા અન્ય-૬       ૭,૮૦,૯ર,૬૯૯ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા      મારૂતીનંદન જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરી તથા અન્ય-પ ૯,૮૮,૬પ,૬૧૯ ફુલસ્ટોન ઇન્ડીયા ક્રેડીટ કંપની લીમીટેડ                      જિલેશ કાંતીલાલ અનડકટ તથા અન્ય-૧                               ૧,૦૬,૫૭,૬૭૬ રાજકોટ નાગરીક સહકારી બેંક લી.                           આર્યમાન ઇમ્પેક્ષ તથા અન્ય-પ ૬,૦૫,૦૨,૪૮૨ એચ.ડી.એફ.સી. બેંક લી.   રામક્રિષ્ના કોટ-જીન કોર્પોરેશનના નામથી ચાલતી ૩૪,૪૯,૧૯૭                             ભાગીદારી પેઢી તથા અન્ય-૪ એકસીઝ બેંક               કે.ડી.આર. ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૧૧     ૨,૬૯,૮૨,૯૭૧ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા   ઠકકર ફુડ પેકર્સ એન્ડ પ્રોસેસીંગના  પ્રોપરાઇટર  ૧૫,૭૮,૨૧૪                             કિર્તીભાઇ ચંદ્રકાંત ચંદારાણા કોર્પોરેશન બેંક             તુલસી ટ્રેડીંગ કાુ.ના નામથી ચાલતી ભાગીદારી ૬,૩૪,૪૯,૧૩૬ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા   સિધ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝ તથા અન્ય-૪       ૬પ,૧૩,૮૬૭ ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાય.લી.                        વીમલકુમાર તારાચંદ શાહ તથા અન્ય-ર                               ર૯,૬૦,૪પ૬ ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાય.લી.                        રામસિંહભાઇ લક્ષ્મણભાઇ મકવાણા તથા અન્ય-૧૪ ર,ર૩,૬૧,૬૬૮ ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાય.લી.                        પંકજ શાંતીલાલ શાહ તથા અન્ય-પ     ર૪,૦ર,૪૭૮ બેંક ઓફ ઇન્ડીયા           એસ.કે.સ્ટીલ ભાગીદારી પેઢી તથા અન્ય-ર       ૧,૯,૮૧,૦૬૧ બેંક ઓફ ઇન્ડીયા           વીમલ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૧   ૧,૦પ,૦૪, ૧રર શુભમ હાઉસીંગ ડેવલોપમેન્ટ ફા.કાૂ.                         રાજેશભાઇ દુર્લભજીભાઇ ખંધેડીયા તથા અન્ય-ર                               ૧૫,૭૫,૨૨૯ આવાસ ફાઇનાન્સ લીમીટેડ સવાઇરામ સુજારામ સુથાર તથા અન્ય-પ ૯,૨૮, ૪૮૧ બેંક ઓફ બરોડા            એરોવ પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-ર   ૭૩,૮૭,૧૨૨ ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફા.લી.                         વિનોદ છોટાલાલ કારીયા તથા અન્ય-૭ પ,૪૯,૩૮૪ દેનાબેંક                    રવી પરેશભાઇ ગોરવાડીયા તથા અન્ય-૧ પ૮,૮૮,૪૯૪ કોટક મહિન્દ્રા બેંક લી.      પ્રાગટય ઇમ્પેક્ષના પ્રોપરાઇટર  દિવ્યેન વસંતરાય રાયઠ્ઠા ૧,૧૭,પ૧, ૪૪૯ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા   અશ્વીન ઓટોમેશન તથા અન્ય-ર  ૩,૧૯,૧૮,૪૧પ બેંક ઓફ બરોડા            મીતલબેન રજનીકાંત કુબાવત તથા અન્ય-૧     રપ,૧૩,૪૧૭ શામરાવ વિઠ્ઠલ કો. ઓ. બેંક લી.                             રાધીકા સાફટ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-ર  ૪પ,૬૮,૪રપ ઇન્ડીયાબુલ્સ હાઉસીંગ ફાઇ. લી.                              મુકેશભાઇ વિઠલભાઇ ધામેચા તથા અન્ય-૧૬                               ૬૯,૮૪,૮૪૩ યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા ચંદ્રીકા મોહનભાઇ મુલયાણા તથા અન્ય-૧        ૧પ,૧૪,૭૧૧ બેંક ઓફ બરોડા            મારૂતીનંદન કોટક કાુ. તથા અન્ય-ર    ર,પ૯,૮૧,૦૩પ કેપીટલ ફસ્ટ લી.           હાર્દિક મનહરલાલ કોટેચા તથા અન્ય-ર  પ,૧૭,૪૦,૪ર૭ આવાસ ફાયનાન્સ લીમીટેડ સંજયભાઇ નવીનચંદ્ર દામાણી તથા અન્ય-પ      રપ,૯૪,ર૪૦ આવાસ ફાયનાન્સ લીમીટેડ અમીત મહેશભાઇ ભટ્ટી તથા અન્ય-૩     રપ,૭૩,૭પ૩ આવાસ ફાયનાન્સ લીમીટેડ દિનેશભાઇ જેન્તીભાઇ પીઠડીયા તથા અન્ય-૪     ૬,ર૩,૧૦૦ શુભમ હાઉસીંગ ડેવલોપમેન્ટ ફાયનાન્સ કાુ.  ઇરફાન ઉંમરભાઇ સાંજી તથા અન્ય-ર  ૧૪,પ૧,રર૭ આંધ્રા બેંક                  કુબેર ફ્રેમ વર્કસના પ્રોપરાઇટર શ્રી ઉમેશભાઇ     પ૦,ર૬,૯૮પ                              બાબુભાઇ મુંધવા તથા અન્ય-૧ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા      અમર કોટેક્ષ પ્રા.લી. તથા અન્ય-૬       ૭,૮૦,૯ર,૬૯૯ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા      મારૂતીનંદન જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરી તથા અન્ય-પ ૯,૮૮,૬પ,૬૧૯ ફુલસ્ટોન ઇન્ડીયા ક્રેડીટ કંપની લીમીટેડ                      જિલેશ કાંતીલાલ અનડકટ તથા અન્ય-૧                               ૧,૦૬,૫૭,૬૭૬ રાજકોટ નાગરીક સહકારી બેંક લી.                           આર્યમાન ઇમ્પેક્ષ તથા અન્ય-પ ૬,૦૫,૦૨,૪૮૨ એચ.ડી.એફ.સી. બેંક લી.   રામક્રિષ્ના કોટ-જીન કોર્પોરેશનના નામથી ચાલતી ૩૪,૪૯,૧૯૭                             ભાગીદારી પેઢી તથા અન્ય-૪ એકસીઝ બેંક               કે.ડી.આર. ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૧૧     ૨,૬૯,૮૨,૯૭૧ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા   ઠકકર ફુડ પેકર્સ એન્ડ પ્રોસેસીંગના  પ્રોપરાઇટર  ૧૫,૭૮,૨૧૪                             કિર્તીભાઇ ચંદ્રકાંત ચંદારાણા કોર્પોરેશન બેંક             તુલસી ટ્રેડીંગ કાુ.ના નામથી ચાલતી ભાગીદારી ૬,૩૪,૪૯,૧૩૬ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા   સિધ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝ તથા અન્ય-૪       ૬પ,૧૩,૮૬૭ ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાય.લી.                        વીમલકુમાર તારાચંદ શાહ તથા અન્ય-ર                               ર૯,૬૦,૪પ૬ ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાય.લી.                        રામસિંહભાઇ લક્ષ્મણભાઇ મકવાણા તથા અન્ય-૧૪ ર,ર૩,૬૧,૬૬૮ ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાય.લી.                        પંકજ શાંતીલાલ શાહ તથા અન્ય-પ     ર૪,૦ર,૪૭૮ બેંક ઓફ ઇન્ડીયા           એસ.કે.સ્ટીલ ભાગીદારી પેઢી તથા અન્ય-ર       ૧,૯,૮૧,૦૬૧ બેંક ઓફ ઇન્ડીયા           વીમલ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-૧   ૧,૦પ,૦૪, ૧રર શુભમ હાઉસીંગ ડેવલોપમેન્ટ ફા.કાૂ.                         રાજેશભાઇ દુર્લભજીભાઇ ખંધેડીયા તથા અન્ય-ર                               ૧૫,૭૫,૨૨૯ આવાસ ફાઇનાન્સ લીમીટેડ સવાઇરામ સુજારામ સુથાર તથા અન્ય-પ ૯,૨૮, ૪૮૧ બેંક ઓફ બરોડા            એરોવ પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-ર   ૭૩,૮૭,૧૨૨ ઇન્ડીયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફા.લી.                         વિનોદ છોટાલાલ કારીયા તથા અન્ય-૭ પ,૪૯,૩૮૪ દેનાબેંક                    રવી પરેશભાઇ ગોરવાડીયા તથા અન્ય-૧ પ૮,૮૮,૪૯૪ કોટક મહિન્દ્રા બેંક લી.      પ્રાગટય ઇમ્પેક્ષના પ્રોપરાઇટર  દિવ્યેન વસંતરાય રાયઠ્ઠા ૧,૧૭,પ૧, ૪૪૯ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા   અશ્વીન ઓટોમેશન તથા અન્ય-ર  ૩,૧૯,૧૮,૪૧પ બેંક ઓફ બરોડા            મીતલબેન રજનીકાંત કુબાવત તથા અન્ય-૧     રપ,૧૩,૪૧૭ શામરાવ વિઠ્ઠલ કો. ઓ. બેંક લી.                             રાધીકા સાફટ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય-ર  ૪પ,૬૮,૪રપ ઇન્ડીયાબુલ્સ હાઉસીંગ ફાઇ. લી.                              મુકેશભાઇ વિઠલભાઇ ધામેચા તથા અન્ય-૧૬                               ૬૯,૮૪,૮૪૩ યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા ચંદ્રીકા મોહનભાઇ મુલયાણા તથા અન્ય-૧        ૧પ,૧૪,૭૧૧ બેંક ઓફ બરોડા            મારૂતીનંદન કોટક કાુ. તથા અન્ય-ર    ર,પ૯,૮૧,૦૩પ (4:18 pm IST)
Source :- https://www.akilanews.com/Rajkot_news/Detail/22-06-2018/98158

કોઠારીયાના સૌથી મોટા સરકારી ખરાબામાં બેફામ દબાણો કલેકટરને કલંગી કોર્પોરેટરની ફરિયાદ : કાંઇક કરો !! 
બે વર્ષથી તાલુકા મામલતદાર - ડે કલેકટરને ફરિયાદ કરાઇ કનિદૈ લાકિઅ છે છતા કોઇ પગલા લીધા નથી : રણુજા આસપાસ ઉપરાંત - સ્વામી પાર્ક - ૮૦ ફુટ રોડની બંન્ને બાજુએ - કોઠારીયા સોલવન્ટ આસપાસ ગેરકાયદે બાંધકામનો ખડકલો કનિદૈ લાકિઅ રાજકોટ તા. અકિલા ૨૧ : શહેરના વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર નિલેશભાઇ મારૂએ કલેકટરને આવેદન પાઠવી વોર્ડ નં.૧૮ના કોઠારીયા ગામ વિસ્તારમાં સરકારી કનિદૈ લાકિઅ ખરાબામાં થયેલા દબાણ દુર કરવા બાબતે રજુઆતો કરી હતી. આવેદનોમાં ઉમેર્યુ હતુ અકીલા કે સમગ્ર રાજકોટ જીલ્લાનો સૌથી મોટો ખરાબો કોઠારીયા ગામ વિસ્તારમાં કનિદૈ લાકિઅ આવેલો છે. છેલ્લા ઘણા સમયથી ભુ-માફિયાઓ દ્વારા કોઠારીયા વિસ્તારના ખરાબામાં બેફામ ગેરકાયદેસર કામ શરૂ કરવામાં આવેલ છે. વોર્ડ નં.૧૮ કનિદૈ લાકિઅ ના કોઠારીયાના વિસ્તારના ભુ-માફિયા દ્વારા ખરાબાની સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરી ડેલા બનાવી કબ્જા ભાડે આપી દીધેલ છે અને બેઠી આવક શર્ર કનિદૈ લાકિઅ કરી દીધેલ છે. જે વિસ્તારમાં દબાણ થયુ છે તે વિસ્તાર રણુજા વિસ્તારની આજુ બાજુ સ્વાતી પાર્ક ૮૦ ફુટ રોડ ની બન્ને બાજુ ઉપરાંત સૌથી વધુ કોઠારીયા કનિદૈ લાકિઅ સોલવન્ટની આજુબાજુના તમામ વિસ્તારના સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ  સરકારી જગ્યા પર કરવામાં આવેલ છે. છેલ્લા બે વર્ષથી સરકારી જગ્યામાં કનિદૈ લાકિઅ ગેરકાયદેસર બાંધકામ થતા હોય જેની સંબંધીત અધિકારીને ફરિયાદ કરવા છતા કોઇપણ પ્રકારના પગલા લીધેલ નથી. જો તંત્ર તાત્કાલીક ધ્યાન નહી આપે તો વોર્ડ નં. ૧૮ ના કોઠારીયાના ગામ વિસ્તારમાં સરકારી ખરાબો ગોત્યા પણ નહી જડે, આપ ને વિનંતી છે કે આ કબજા કરેલા ડેલામાં નાના-મોટા મકાનો બની જાય અને નાના માણસો આવા ભુ-માફિયાઓના ભોગ ન બને તે માટે તાત્કાલીક અસર થી યોગ્ય કાર્યવાહી કરવા રચના આપશો. (4:03 pm IST)

Source :- https://www.akilanews.com/Rajkot_news/Detail/22-06-2018/98159

હાઇકોર્ટ અઢી-અઢી વર્ષનો કાર્યકાળ રદ કરે તો પંચાયતના નવા પ્રમુખોએ સત્તા છોડવી પડશે 
પાંચ વર્ષની મુદત ઘટાડવાના મુદ્દે ૨૬ જુલાઇએ સુનાવણી રાજકોટ, તા. ૨૨ કનિદૈ લાકિઅ :. રાજ્ય સરકારે ૨૦૧૫માં તાલુકા અને જિલ્લા પંચાયતોના પ્રમુખો અને ઉપપ્રમુખોની ૫ વર્ષની મુદત ઘટાડી અઢી-અઢી વર્ષની કરી નાખેલ. તેની સામે કોંગ્રેસ કનિદૈ લાકિઅ શાસિત અમુક અકિલા જિલ્લા પંચાયતના સુકાનીઓએ હાઈકોર્ટમાં રીટ કરેલ. જેમા અરજદારે ૫ વર્ષની મુદત યથાવત રાખવાની માંગણી કરેલ. હાઈકોર્ટે આ મુદ્દે કનિદૈ લાકિઅ જવાબ રજૂ કરવા સરકારને નોટીસ આપી છે અને આગળની સુનાવણી ૨૬ જુલાઈએ રાખી છે. અકીલા બે દિવસ પહેલા જ મોટાભાગની તાલુકા-જિલ્લા પંચાયતોમાં અઢી કનિદૈ લાકિઅ વર્ષની મુદત પુરી થતા નવા સુકાનીઓની વરણી કરવામાં આવી છે. અમુક પંચાયતોમાં રાજકીય ઉથલ-પાથલ થઈ ગઈ છે. જો હાઈકોર્ટ અઢી-અઢી વર્ષનો કાર્યકાળ રદ કનિદૈ લાકિઅ કરી ૫ વર્ષની મુદત યથાવત રાખતો ચુકાદો આપે તો નવા ચૂંટાયેલા તમામ પ્રમુખોએ સત્તા છોડવી પડે અને જૂના સુકાનીઓ મૂળ સ્થાને ફરીથી સ્થાપિત થાય તેવી કનિદૈ લાકિઅ સંભાવના જાણકારો નિહાળી રહ્યા છે. આવા સંજોગોમાં કાનૂની જંગ જામવાની શકયતા રહે છે. અરજીકર્તાઓએ સપ્ટેમ્બર ૨૦૧૫માં જિલ્લા પંચાયતોના પદાધિકારીઓની કનિદૈ લાકિઅ મુદત ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારોની બંધારણીય માન્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. સરકારે નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કનિદૈ લાકિઅ પ્રમુખોની મુદતમાં વધારો કર્યો છે અને તેને પંચાયતો માટે ઘટાડી દીધો છે. અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે રાજ્ય સરકાર મ્યુનિસિપાલિટી માટે આવા કાનૂન બનાવી શકે છે, પરંતુ પંચાયતો માટે નહીં. સરકાર પાસે પંચાયતમાં આ પરિવર્તન લાવવાની સત્તા નથી કારણ કે પંચાયત અધિનિયમ ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓની પદ પાંચ વર્ષની છે. પંચાયતના પદાધિકારીઓની મુદતમાં ઘટાડો, બંધારણીય જોગવાઈઓથી સ્પષ્ટ અસ્થાને છે. ૨૦ રાજયો હજુ પણ પંચાયતોના પદાધિકારીઓને પાંચ વર્ષ માટે પદ સંભાળવાની પરવાનગી આપે છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલો સુધારો રાજકીય પ્રેરીત છે અને તે બંધારણીય ચૂંટાયેલા પંચાયતોનો દુરૂપયોગ કરશે તેમ અરજીકર્તાઓએ દલીલ કરી છે. (12:05 pm IST)
Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/22-06-2018/80861


Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure(Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment:

  1. get the latest happy independence day wishes, msgs, sms, pic, status happy birthday msgs, happy fathers day, happy mothers day sms, happy new year fb status etc

    get the latest happy good morning wishes, msgs, sms, pic, status happy birthday msgs, happy fathers day, happy mothers day sms, happy new year fb status etc

    get the latest happy birthday wishes, msgs, sms, pic, status happy birthday msgs, happy fathers day, happy mothers day sms, happy new year fb status etc

    ReplyDelete