Gujarat Teacher Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZવડોદરાઃ ચૂંટણી કામગીરીમાં હાજર નહીં રહેનાર ૧૬ કર્મચારીઓ વિરૃધ્ધ ધરપકડ વોરંટ
તાત્કાલિક પકડીને પોતાની સમક્ષ હાજર કરવાનો સાવલીના ચૂંટણી અધિકારીનો હુકમ સાવલી,
તા.૧૦.ડીસેમ્બર સાવલી વિધાનસભાની ચૂંટણીની કામગીરીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા ચૂંટણી કામગીરી સોંપવામાં આવી હોવાછતાંય તેનો અનાદર કરનાર કોર્પોરેશન, રેલવે, એમ.એસ.યુનિવર્સિટી, ખેતી, નગરનિયોજન, ડભોઇ કોલેજ, પોસ્ટ વિભાગ અને સ્કૂલ સ્ટાફના કર્મચારીઓને તાત્કાલિક પકડીને હાજર કરવા માટે સાવલીના ચૂંટણી અધિકારીએ ફરમાન કર્યુ છે. આ અંગેની વિગત એવી છે કે સાવલી વિધાનસભા બેઠકની ચૂંટણીને લગતી કામગીરી જિલ્લા કલેકટર દ્વારા સરકારી કર્મચારીઓને સોંપવામાં આવી હતી. જે પૈકી કેટલાક કર્મચારીઓ ચૂંટણી કામગીરી માટે હાજર થઇ ગયા છે. પરંતુ, કેટલાક કર્મચારીઓ બીજી તાલીમમાં હાજર રહ્યા ન હતા. ચૂંટણીની કામગીરીનો અનાદર કરવા બદલ સાવલીના ચૂંટણી અધિકારીએ આવા તમામ ૧૬ કર્મચારીઓ વિરૃધ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યા છે અને આ તમામને જે-તે પરિસ્થિતિમાં પકડીને તાત્કાલિક પોતાની સમક્ષ હાજર કરવા અલગ-અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓને જણાવ્યું છે. ચૂંટણી અધિકારી દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ થતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/arrest-warrant-against-10-government-employees
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Hereસુરત: વિધાનસભાની ચુંટણી બાદ હવે મ્યુનિ. તંત્રમાં ફરી ચહલ પહલ દેખાશે
- મતદાન કામગીરી પૂરી થતાં કર્મચારીઓ પણ કામે લાગશે (પ્રતિનિધિ દ્વારા) સુરત,
તા. 11 ડિસેમ્બર 2017 સોમવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પુરૂ થયા બાદ હવે સુરત મ્યુનિ.નું તંત્ર ફરી ધબકતું થશે. ચુંટણીની મતદાન પ્રક્રિયામાં સુરત મ્યુનિ.નો મોટા ભાગનો સ્ટાફ વ્યસ્ત હોવાથી મ્યુનિ. તંત્ર ઠપ્પ જેવું થઈ ગયું હતું. હવે મતદાન પ્રક્રિયા પુર્ણ થતાં કર્મચારીઓ મ્યુનિ. કચેરીમાં કામગીરી શરૃ કરશે તેથી લોકોના પ્રશ્નોનો હલ થશે. જોકે, હજી પણ આચાર સંહિતા ચાલુ હોવાથી મ્યુનિ.ની હોસ્પિટલમાં સારવાલ લેનારા દર્દીઓએ બિલ માફી માટે રાજકારણીઓને બદલે અધિકારીઓ પાસેજ સહી કરાવવી પડશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મ્યુનિ. કચેરીમાંથી ગાબય થઈ ગયા હતા. ભાજપ અને કોગ્રસ બન્ને પક્ષના કોર્પોરેટરો પોત પોતાના પક્ષના પ્રચાર માટે વ્યસ્ત થઈ ગયા હોવાથી ઘણાં દિવસોથી મ્યુનિ.ની કચેરીમાં પગ પણ મુક્યો ન હતો. મ્યુનિ.ના પદાધિકારીઓ પણ અનિવાર્ય સંજોગોને બાદ કરતાં મ્યુનિ. કેમ્પસમાં આવ્યા ન હતા. રાજકારણીઓ તો પ્રચાર માટે ગાયબ રહ્યાં હતા તો બીજી તરફ મ્યુનિ.ના સંખ્યાબંધ કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામાં સામેલ હોવાથી તેઓ પણ મ્યુનિ. કચેરીને બદલે ચુંટણીની ફરજ પર જોવા મળ્યા હતા. કર્મચારીઓ અને રાજકારણીઓ મ્યુનિ. કેમ્પસમાં ન દેખાતા મ્યુનિ. તંત્ર શિથીલ થઈ ગયું હતું. હવે મતદાન પુરૂ થયાં બાદ મતગણતરી જ બાકી હોવાથી રાજકારણીઓ ફરી આજથી મ્યુનિ. કચેરીમાં દેખાતા થયાં છે. જેના કારણે હવે મ્યુનિ. તંત્રમાં પહેલા જેવી ચહલ પહલ જોવા મળશે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/surat/after-the-assembly-elections-the-system-will-look-back-again
હાર્દિક પટેલની રેલીમાં બાપુનગર વિસ્તારમાં પત્થરમારો થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ
પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે અમદાવાદમાં મંજૂરી વિના ભવ્ય રોડ શો યોજ્યો. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના આ રોડ શોને તંત્ર તરફથી પરવાનગી આપવામાં ન હતી. આમ છતાં હાર્દિક પટેલે તેના શક્તિ પ્રદર્શન માટે બોપલથી રોડ શોની શરૂઆત કરી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો તેમના સ્કૂટર અને ગાડીઓ તથા પાસના ધ્વજ અને ટોપી પહેરીને જોડાયા. હાર્દિક પટેલે આ અંગે ટ્વીટ કરીને કહ્યું છે કે બપોર સુધીમાં આમાં 1 લાખ જેટલા લોકો જોડાશે તેમ કહ્યું હતું. અને ઉમેર્યું હતું કે અમે અમારા દમ આ રેલી દ્વારા બતાવીશું. નોંધનીય છે કે આ રોડ શો ઘાટલોડિયા અને નારણપુરાથી પણ પસાર થઈને બાપુનગર તરફ આગળ વધી ગયો હતો. નોંધનીય છે કે ઘાટલોડિયા અને નારણપુરા ભાજપનો ગઢ ગણાય છે. ત્યાંથી આ રેલી પસાર થઈ હતી.
નોંધનીય છે કે પોલીસ આયુક્ત અનુપમ કુમાર સિંહે સોમવારે ભાજપના નેતા PM નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના રોડ શોને ટ્રાફિક સમસ્યાના કારણે રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો. અને વધુમાં હાર્દિકના રોડ શોને પણ પરવાનગી નથી આપવામાં આવી. તેમ છતાં હાર્દિક પટેલે આ રોડ શો કર્યો છે. અને તે આ રોડ શો પછી નિકોલ વિસ્તારમાં વિશાળ જનસભા પણ યોજવાનો છે.
આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમિયાન બાપુનગરમાંથી રેલી પસાર થઈ તે દરમિયાન ભાજપના કાર્યલય પર પત્થરમારો કરાતાં, ભાજપ અને પાસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. ભાજપ અને પાસના કાર્યકરો પર પત્થરમારો કર્યો હતો. આથી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી

Source :-http://sandesh.com/hardik-patel-arrenged-road-show-in-ahmedabad-without-permission-513706-2/
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment