સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Friday, 22 December 2017

રાજ્યમાંથી ૭ હજાર શિક્ષકોને છુટા કરવામાં આવશે શિક્ષણાધિકારી કચેરીઓએ બહાર પાડયા પરિપત્ર - આ વખતની ચૂંટણીમાં જ મશીનો કેમ ખરાબ થયા, એ પણ ભાજપની ચાલાકી છે : સંઘાર - ગુજરાતના મુખ્યમંત્રી પદનો તાજ ફરી વિજયભાઈ રૂપાણીના શિરે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ


રાજ્યમાંથી ૭ હજાર શિક્ષકોને છુટા કરવામાં આવશે

શિક્ષણાધિકારી કચેરીઓએ બહાર પાડયા પરિપત્ર

અમદાવાદ તા. ૨૨ : રાજયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકો માટે માઠા સમાચાર છે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં લગભગ ૭ હજાર જેટલા પ્રવાસી શિક્ષકોને ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ બાદ ફરજ મુકત કરવાની કહેવામાં આવ્યું છે.

માહિતી પ્રમાણે, રાજયમાંથી લગભગ ૭૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતરીય માધ્યામિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યાં છે. જેઓને ૧લી જાન્યુઆરી ૨૦૧૮થી ફરજમુકત કરવામાં આવશે. આ અંગેનો પરિપત્ર દરેક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓએ આપી દીધો છે. જોકે, આ નિર્ણયને લઇને હવે બોર્ડ પરીક્ષા, ધોરણ ૯ અને ૧૧માંની વાર્ષિક પરીક્ષા પર ગંભીર અસર પડી શકે છે.
નોંધનીય છે કે, ગુજરાત રાજયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે દ્યટ રહેતી હોવાના કારણે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૨૧-૧૨-૨૦૧૫થી શિક્ષકોની ખાલી જગ્યા પર માનદ વેતનથી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેને પગલે અત્યારે રાજયમાં લગભગ ૭ હજારથી વધુ પ્રવાસી શિક્ષકો શિક્ષણનું કાર્ય સંભાળી રહ્યાં છે.
કમિશ્નર માધ્યમિક શાળાઓના તા. ૨-૬-૨૦૧૭ના પરિપત્રથી આ શિક્ષકોની સેવા તા.૩૧-૧૨-૨૦૧૭ સુધી જ લેવાની હોય રાજયના અનેક જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી દ્વારા પ્રવાસી શિક્ષકોની સેવા તા.૩૧-૧૨-૨૦૧૭ સુધી જે લેવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઇ ગઇ છે.(૨૧.૨૯)

.
 Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/22-12-2017/67596

રાજ્યમાંથી 7 હજાર શિક્ષકોને છુટા કરવામાં આવશે, શિક્ષણાધિકારી કચેરીઓએ બહાર પાડ્યા પરિપત્ર

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકો માટે માઠા સમાચાર છે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં લગભગ 7 હજાર જેટલા પ્રવાસી શિક્ષકોને 31 ડિસેમ્બર 2017 બાદ ફરજ મુક્ત કરવાની કહેવામાં આવ્યું છે. માહિતી પ્રમાણે, રાજ્યમાંથી લગભગ 7000 જેટલા પ્રવાસી શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતરીય માધ્યામિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યાં છે. જેઓને 1લી જાન્યુઆરી 2018થી ફરજમુક્ત કરવામાં આવશે. આ અંગેનો પરિપત્ર દરેક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓએ આપી દીધો છે. જોકે, આ નિર્ણયને લઇને હવે બોર્ડ પરીક્ષા, ધોરણ 9 અને 11માંની વાર્ષિક પરીક્ષા પર ગંભીર અસર પડી શકે છે.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ રહેતી હોવાના કારણે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. 21-12-2015થી શિક્ષકોની ખાલી જગ્યા પર માનદ વેતનથી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેને પગલે અત્યારે રાજ્યમાં લગભગ 7 હજારથી વધુ પ્રવાસી શિક્ષકો શિક્ષણનું કાર્ય સંભાળી રહ્યાં છે.

કમિશ્નર માધ્યમિક શાળાઓના તા. 2-6-2017ના પરિપત્રથી આ શિક્ષકોની સેવા તા.31-12-2017 સુધી જ લેવાની હોય રાજ્યના અનેક જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી દ્વારા પ્રવાસી શિક્ષકોની સેવા તા.31-12-2017 સુધી જે લેવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઇ ગઇ છે.
 Source :-http://abpasmita.abplive.in/gujarat/7000-teachers-will-be-discharged-from-the-state-circular-issued-211663/


આ વખતની ચૂંટણીમાં જ મશીનો કેમ ખરાબ થયા, એ પણ ભાજપની ચાલાકી છે : સંઘાર

રાજકોટ, તા. રર :  ગુજરાત ભરમાં ઇવીએમ મશીનમાં ભાજપ દ્વારા ગોટાળા થયા છે. તેના નક્કર પુરાવાઓ છે. આ કોંગ્રેસની હાર નથી ગુજરાતની જનતાની હાર છે. તેમ અગ્રણી સુલેમાન સંઘારે કહી એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતભરના ટોપથી બોટમ સુધીનાં ભાજપના સભ્યો જગ જાહેર છે. કે તેઓને મુસ્લીમ મતો આપતા જ નથી. જયારે અમારા સર્વે મુજબ રાજકોટનાં મુસ્લીમ વિસ્તારોએ કોંગ્રેસને ૭૦ થી ૮૦ ટકાના પ્રમાણમાં મતો આપ્યા છે. જયારે બુથ વાઇઝ તપાસ કરતા તેમાં પણ ભાજપને સરસાઇ મળી છે. જે ગુજરાત ભરમાં પણ મુસ્લીમ મત વિસ્તારોની સરસાઇ જાણવા મળે છે તે નક્કર હકીકત છે.
ઇવીએમ મશીનમાં જેમને મત આપ્યા હોય તેની છાપેલી સ્લીપોનો રોલ તપાસવામાં આવે તો ભાજપને મતો ન મળ્યાનું સાબીત થશે અને એ વાત ચૂંટણી પંચે પણ સ્વીકારેલ છે તેની કાર્યવાહી થવી જરૂરી છે.
કોઇપણ મશીનરીમાં તબદીલ શકય હોય છે. દા.ત. મોબાઇલમાં બીજાનો મોબાઇલ બંધ કરી શકાય છે. વગેરે આજ સુધીમાં ચૂંટણી વખતે જેટલા મશીનો ખોટવાયા -તેવું ભૂતકાળમાં કયારેય બન્યુ નથી તો, આ  વખતની ચૂંટણીમાં મશીનો કેમ ખરાબ થયા - આ પણ એક ભાજપની ચાલાકી છે. અંતમાં કોંગ્રેસ પક્ષને વણ માંગી સલાહ કે ચૂંટાયેલા ૮૦ ધારાસભ્યોએ એક મત થઇ ધારાસભ્ય પદ સંભાળવું ન જોઇએ અને પ્રદેશ કોંગ્રેસ પક્ષે તમામ ધારા સભ્યો વતી હાઇકોર્ટમાં કે સુપ્રિમ કોર્ટમાં ઉપર મુજબનાં પુરાવાઓ અને કાયદાકીય ચૂંટણી લક્ષી નીતિ નિયમો આધારિત રીતે ન્યાય મેળવવા દાદો માંગવી જોઇએ અને દાદ ન મળે ત્યાં સુધી સતાધારી પક્ષને કોઇપણ જાતની કાર્યવાહી કરવા દેવી ન જોઇએ તેનો પણ દાદમાં સમાવેશ કરવો જોઇએ. અને આ ચૂંટણી રદ બાતલ કરી ફરી ચૂંટણી મશીન વગર માત્ર બેલેટ પધ્ધતિથી થાય તેવી પણ દાદ માગવી જોઇએ. તેમ સુલેમાન સંઘારે વધુમાં જણાવેલ છે.

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/22-12-2017/67598

ગુજરાતના મુખ્યમંત્રી પદનો તાજ ફરી વિજયભાઈ રૂપાણીના શિરે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ


રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ આજે વિજયભાઈ રૂપાણીને ગુજરાતનું સુકાન સોંપવામાં આવ્યું જયારે નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે સાંજે કમલમ્ ખાતે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની મીટીંગ અરૂણ જેટલી, સરોજ પાંડે અને ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં સર્વાનુમતે વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. જયારે રાજયના નાયબ મુખ્યમંત્રી પદે ફરીવાર નીતિનભાઈ પટેલને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આવનારા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપ સરકાર કામગીરી કરશે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/22-12-2017/120326
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment