Gujarat Teacher Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZ
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure(Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure(Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
શિક્ષણમંત્રીએ મંજૂર કરેલી ફાઈલ નાણાં મંત્રી પાસે અટવાઈ, શિક્ષકોનું આંદોલન
શિક્ષણ મંત્રીએ નાણા મંત્રીને ત્રણ વખત આ ફાઇલનું રિમાઇન્ડર આપ્યું હોવા છતાં ક્લિયર થઈ નહીં
અમદાવાદઃ ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નાણામંત્રી નીતિન પટેલ વચ્ચે ફાઇલ અટવાઈ જતાં રાજ્યના સાત હજારથી વધુ ગ્રાન્ટેડ શાળાના ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોએ આંદોલનના માર્ગે અપનાવ્યો છે.
શિક્ષકોના પગાર પંચના બાકી નાણાંની ફાઈલ અટવાઈ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાના ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો અને કર્મચારીઓના પગાર તથા સાતમાં પગાર પંચના બાકી નાણાં અંગે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને છ મહિના અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.
શિક્ષણમંત્રીએ ત્રણવાર નાણાંમંત્રીને રિમાઈન્ડર આપ્યું હતું
જેને પગલે શિક્ષણ મંત્રીએ તે અંગેની ફાઈલ મંજૂર કરીને નાણામંત્રીને 30-1-2018ના રોજ મોકલી હતી, પરંતુ આ ફાઇલનો નિકાલ ન થતાં મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જેથી શિક્ષણ મંત્રીએ નાણા મંત્રીને ત્રણ વખત આ ફાઇલનું રિમાઇન્ડર આપ્યું હતું.
આગળ જાણો આ ફાઈલને લઈ શિક્ષણ મંત્રી-નાણાં મંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલયે શું શું કર્યું
Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-a-file-trapped-between-gujarat-education-and-finance-minister-teachers-on-strike-NOR.html?ref=ht
સરકાર અસ્થિર કરવાની સાચી તપાસ થશે તો મંત્રીના લોકો જ પકડાશેઃ હાર્દિક
સાયબર ક્રાઇમની તપાસમાં સરકારે જે કરવું હોય તે કરી શકે છે. જો મને બોલાવશે તો હું તપાસ માટે સામેથી જઈશ: હાર્દિક પટેલ
અમદાવાદઃ તાજેતરમાં સરકારે ગુજરાતની રૂપાણી સરકારને અસ્થિર કરવાના કાવતરાની તપાસ સાયબર ક્રાઈમને સોંપવામાં આવી છે. આ મામલે જેમના પર શંકાની સોય છે એવા પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જો સરકાર અસ્થિર કરવા અંગેના કાવતરાની સાયબર ક્રાઇમ દ્વારા સાચી તપાસ કરવામાં આવશે તો તેમાં નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાના નજીકના વ્યક્તિઓ પણ પકડાશે. સરકારમાં તાકાત હોય તો આ મામલે સાચી તપાસ કરી બતાવે.
તપાસ માટે સામેથી હાજર થઈશઃ હાર્દિક
હાર્દિક પટેલે આ અંગે વધુમાં ઉમેર્યું કે, સાયબર ક્રાઇમની તપાસમાં સરકારે જે કરવું હોય તે કરી શકે છે. જો મને બોલાવશે તો હું તપાસ માટે સામેથી જઈશ. સરકાર મારી ધરપકડ કરશે તો હું જામીન પણ લઈશ નહિં. જો સરકારે ખરેખર તપાસ કરવી હોય તો છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં અને છેલ્લાં ચાર વર્ષથી કેન્દ્રમાં જુઠ્ઠાણાઓ ફેલાવનારી ભાજપ સરકાર સામે કરવી જોઈએ.
14 જૂને હાર્દિકે કહ્યું હતું સીએમનું રાજીનામું લેવાયું
આ પહેલા 14 જૂનના રોજ રાજકોટમાં હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે, સીએમ રૂપાણીનું રાજીનામું લઈ લેવાયું છે, આગામી 10 દિવસમાં નવા સીએમ તરીકે પાટીદાર કે ક્ષત્રિય સમાજમાંથી બનશે. હાર્દિકે જણાવ્યું હતું કે, 13 જૂનના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે અને આગામી સમયમાં તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવશે. આગામી સીએમ તરીકેનો ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર હશે. જેમાં હાર્દિકે પ્રદિપસિંહ જાડેજા અને ભીખુભાઇ દલસાણીયાના નામ સીએમના દાવેદાર માટે લીધા હતા.
આગળ જાણો ગૃહમંત્રીએ કરેલી તપાસ અંગેની જાહેરાત તથા કોંગ્રેસ અને હાર્દિક સામે કેમ છે શંકાની સોય તે અંગેની વિગતો
સરકાર અસ્થિર કરવાના કાવતરાખોરો સામે સાયબર ક્રાઈમની તપાસ
હાર્દિકના આ નિવેદન તથા સોશિયલ મીડિયામાં ચાલેલી આ ચર્ચા બાદ આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ DivyBhaskar.com સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રીએ સરકાર અસ્થિર કરવાના કાવતરાખોરો અને સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓને પકડવા માટે સાયબર ક્રાઈમને તપાસ સોંપી દીધી છે.
હાર્દિક-કોંગ્રેસ અને બીજેપીના અસંતુષ્ટો સામે શંકા
ગુજરાતની વર્તમાન સરકારને અસ્થિર કરવાના કાવતરાની તપાસ અંગે મળતી વિગતો અનુસાર, સરકારને ડામાડોળ કરવા પાછળ કોંગ્રેસ, હાર્દિક પટેલ અથવા તો ભાજપના જ કેટલાક અસંતુષ્ટો હોઈ શકે કે નહીં તે અંગે તપાસ થઈ શકે છે, કેમકે કોંગ્રેસ વિરોધ પક્ષ હોવાથી ગુજરાત સરકારને અસ્થિર કરીને પોતાનું વર્ચસ્વ વધારવા અને સરકારને બદનામ કરવાનું કામ કરી શકે છે. આ જ પ્રમાણે અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના રાજીનામાંની અફવા અને તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની અફવા ચાલી હતી.
Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-if-investigate-in-right-direction-who-try-to-unstable-government-ministers-close-peoples-name-reveal-hardik-patel-NOR.html?ref=ht
બુલેટ ટ્રેનની કામગીરી શરૂ નહીં કરવા દેવાની ચિમકી
સુરત નજીક નિયોલ ગામથી બુલેટ ટ્રેનના વિરોધમાં નીકળેલી રેલીમાં કોસંબા, પલસાણા, કામરેજ તાલુકાના ખેડૂતો જોડાયા હતા. ખેડૂતો વળતર સહિત 14 મુદ્દાઓની રજૂઆત કલેક્ટરને આવેદન પત્ર આપી કરી હતી. જોકે, આ મામલે ખેડૂતોનો પ્રશ્ન હલ નહીં થાય તો બુલેટ ટ્રેનની કામગીરી શરૂ નહીં કરવા દેવાની ચિમકી ખેડૂતોએ ઉચાચારી હતી.
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Hereસુરતઃ બુલેટ ટ્રેનનો વિરોધ, 14 મુદ્દાઓની રજૂઆત સાથે ખેડૂતોની રેલી
કેન્દ્ર સરકાર બુલેટ ટ્રેનનો પ્રોજેકટ લાવી રહ્યા છે ત્યારે ખેડૂતો આ બુલેટ ટ્રેનના પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા છે
સુરતઃ મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત જિલ્લાના ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેકટના વિરોધમાં વિશાળ રેલી કાઢીને કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં 14 જેટલા મુદ્દાઓની રજૂઆત કરી હતી.
બુલેટ ટ્રેનની કામગીરી શરૂ નહીં કરવા દેવાની ચિમકી
સુરત નજીક નિયોલ ગામથી બુલેટ ટ્રેનના વિરોધમાં નીકળેલી રેલીમાં કોસંબા, પલસાણા, કામરેજ તાલુકાના ખેડૂતો જોડાયા હતા. ખેડૂતો વળતર સહિત 14 મુદ્દાઓની રજૂઆત કલેક્ટરને આવેદન પત્ર આપી કરી હતી. જોકે, આ મામલે ખેડૂતોનો પ્રશ્ન હલ નહીં થાય તો બુલેટ ટ્રેનની કામગીરી શરૂ નહીં કરવા દેવાની ચિમકી ખેડૂતોએ ઉચાચારી હતી.
મુંબઈથી લઈને અમદાવાદ સુધી અસરગ્રસ્ત લોકો દ્વારા વિરોધ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સર્વેની કામગીરીના પ્રારંભથી મુંબઈથી લઈને અમદાવાદ સુધી અસરગ્રસ્ત લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. તેમાં સુરત જિલ્લાના 27 ગામોના 600 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત થાય છે. આ સિવાય રહેણાંક અને કમર્શિયલ ઇમારતો પાસોદરા અને લસકાણાના વિસ્તારોમાં આવેલી છે તે અલગ. આ તમામને વળતરના મુદ્દે સરકાર દ્વારા સ્પષ્ટતા કરાતી ન હોવાથી પ્રોજેક્ટની કામગીરી સામે વિરોધ છે. આ પ્રોજેક્ટના અસરગ્રસ્તોને જમીન સંપાદન માટે સરકારે કલમ 11/1ની નોટિસ 30 મેના રોજ આપી હતી. તેમાં વાંધા વિરોધની રજૂઆત કરવા જણાવાયું હતું.
આ 14 મુદ્દાઓની રજૂઆત
-એકથી વધુ રાજ્યોમાંથી પ્રોજેક્ટ પસાર થતો હોવાથી જાહેરનામુ સુસંગચત નથી.
-રીહેબિલિટેશન અને રીસેટલમેન્ટ પોલીસી મુજબ કામગીરી કરાઈ નથી.
-પર્યાવરણની અસર પર અભ્યાસ વગર જાહેરનામું બહાર પડાયું, જે રદ કરવું.
-જાહેરહિત માટે પણ પરામર્શ કર્યા વગર સંપાદન થાય છે, જે ખોટું છે.
-સામાજિક અસરોના અભ્યાસની કામગીરી કરાઈ જ નથી.
-પૂરતી માહિતી આપ્યા વગર કામગીરી કરાઈ રહી છે.
-જમીનની કિંમત અંગે કલેક્ટર દ્વારા કોઈ જાહેરાત કરાઈ નથી.
-અન્નસુરક્ષામાં એકથી વધુ પાકો આપતી જમીનનું સંપાદન કાયદાનો ભંગ છે.
-વિસ્થાપિત થનારા લોકો માટે કોઈ કામગીરી કરાઈ નથી.
-જમીનનો કયો ભાગ સંપાદિત થનારો છે તેની કોઈ સ્પષ્ટતા નથી.
-મુંબઈ-અમદાવાદ ટ્રેકની બાજુમાં પર્યાપ્ત જમીન છે.
-રેલવે ટ્રેક પર જમીનના બે ભાગ થતાં અવરોધરૂપ થાય છે.
-સોશિયલ અને એન્વાયરોમેન્ટ એસેસમેન્ટ થયું નથી.
-જમીન સંપાદન કાયદા-2013ની કલમ 8(1) મુજબ યોગ્ય વિકલ્પોનો અભ્યાસ કરાયો નથી.

Source :- https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-bullet-train-protest-in-surat-farmer-rally-and-application-to-collector-NOR.html?ref=ht
અમરેલી: ખનીજ માફિયાઓ સામે ટ્રેક્ટર રેલી, 10 ગામના ખેડૂતો જોડાયા
ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂતોએ ખનીજ માફિયાઓ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
અમરેલી: અમરેલી જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે જિલ્લાભરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે 10 ગામના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. જેમાં 10 ગામના સરપંચ સહિત 400 ખેડૂતો જોડાયા હતા અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
કલેક્ટર કચેરી બહાર ખેડૂતોના ધરણા
ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂતોએ ખનીજ માફિયાઓ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. આથી કલેક્ટર કચેરી બહાર ખેડૂતો ધરણા પર બેસી ગયા હતા. કરજાળા ગામથી અમરેલી સુધી 20 કિલોમીટરની ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી.
માહિતી અને તસવીરો: જયદેવ વરૂ, અમરેલી.
Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-amreli-tractor-rallies-ten-village-farmers-join-the-mining-mafia-gujarati-news-5897807.html?ref=ht
દેશભરના ટ્રાન્સપોર્ટરો બેમુદ્દતી હડતાલ પર
જીવન જરૂરીયાતની - ખાણીપીણીની વસ્તુઓનો પુરવઠો ચાલુ રહેશે : દરેક પ્રકારની કોમર્શિયલ - ઇન્ડસ્ટ્રીયલ સામાનનું પરિવહન કનિદૈ લાકિઅ ઠપ્પ નવીદિલ્હી, તા.૧૮: ઓલ ઇન્ડીયા કન્ફેડરેશન ઓફ ગુડ્સ ઓપરેટર્સ એસોસિએશનના નેતૃત્વમાં ટ્રાન્સપોર્ટરોએ દેશવ્યાપી બેમુદતી હડતાળ શરૂ કનિદૈ લાકિઅ કરી દીધી છે. અકિલા આ દરમ્યાન ખાણી-પીણી અને આવશ્યક વસ્તુઓનો પુરવઠો ચાલુ રહેશે. જયારે દરેક પ્રકારની અન્ય કોમર્શીયલ અને ઇન્સ્ટ્રીયલ સામાનની કનિદૈ લાકિઅ પરીવહન બંધ રહેશે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ જેવા અન્ય સંગઠનોએ સોમવારની અકીલા જગ્યાએ આવતા મહીનાથી હડતાળના પ્રસ્તાવના લીધે હાલની કનિદૈ લાકિઅ હડતાલને મજબુતી મળતી દેખાઇ રહી છે. પરંતું જાણકારોનું માનવું છે કે પ્રભાવિત વિસ્તારોના સપ્લાઇ ચેન તૂટવાથી દેશભરમાં કારોબાર પર અસર પડશે. ઓલ કનિદૈ લાકિઅ ઇન્ડીયા કન્ફેડરેશન ઓફ ગુહસ ઓપરેટર્સ એસોસિએશનના પ્રમુખબી ચેન્નારેડીએ કહ્યું ડીઝલની કિંમતમાં સતત વધારો, થર્ડપાર્ટી વીમાપીમીયમમાં વધારો અને કનિદૈ લાકિઅ જીએસટી સાથે જોડાયેલી સમસ્યાના લીધે હડતાલનું એલાન એપ્રિલમાં જ કરી દેવામાં આવ્યું હતું. તે અગાઉ સરકારની અનેક દોરની બેઠકો નિષ્ફળ રહી હતી. કનિદૈ લાકિઅ સંગઠનના સેકેટરી કૌસર હુસેને જણાવ્યું કે દેશભરમાં લોડિગ શનિવારથી બંધ થઇ ચુકી છે એવામાં પરીવહન પર અસર પહેલા દિવસ જ જોવા મળી છે. જોકે દુધ, કનિદૈ લાકિઅ શાકભાજી, દવાઓ જેવી જરૂરી વસ્તુઓ હડતાળથી અલગ રાખવામાં આવી છે. ઓલ ઇન્ડીયા ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટરીસર્ચ એન્ડ ટ્રેનિંગે કર્ણાટક, કરેલ, આધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ પશ્ચિમબંગાળ, છંતીસંગઢ, પંજાબ, રાજસ્થાન, હિમાચલ, ઉતરાંખંડ અને દિલ્હી એનસીઆરમાં રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હડતાલની ઓછામાં ઓછા ૨થી૩ દિવસ સુધી સપ્લાઇ પર ખરાબ અસર પડશે જોકે જીવન જરૂરીયાતની વસ્તુઓને હડતાલની બહાર રાખવાથી તેની વધુ અસર કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાઇ પર જ પડશે. હડતાલ લાંબી ખેંચાશેતો કેટલીક શ્રેણીના ઉપભોકતા સામાનની પણ સમસ્યા થશે. ટ્રોન્સપોર્ટશેનો આરોપ છે કે સરકાર ડીઝલથી રોડ ટેક્ષના રૂપે ૮ રૂપિયા પ્રતિલીટર અને ટોલચાર્જના રૂપે ૮ રૂપિયા પ્રતિ કિ.મી વસુલી રહી છે. તેના લીધે ટ્રાન્સપોર્ટ અને સંબંધિત ઉધોગોને અંદાજે ૫૦૦૦ કરોડનું નુકાશાન થશે.(૨૨.૫) (11:31 am IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/18-06-2018/136242
જૂનાગઢમાં વિનામૂલ્યે આપવાના પુસ્તકો વેચવાનું કારસ્તાન ઝડપાયુ : જોષીપુરામાં ઉત્તમ બુકસમાંથી ધો.૮-૯ અને ૧૧-૧૨ના પાઠ્ય પુસ્તકોનું વેચાણ થઈ રહ્યાનું રંગેહાથ ઝડપાઈ ગયું
Source :- https://www.akilanews.com/Fatafat_news/Detail/18-06-2018/4770દેશભરના ટ્રાન્સપોર્ટરો બેમુદ્દતી હડતાલ પર
જીવન જરૂરીયાતની - ખાણીપીણીની વસ્તુઓનો પુરવઠો ચાલુ રહેશે : દરેક પ્રકારની કોમર્શિયલ - ઇન્ડસ્ટ્રીયલ સામાનનું પરિવહન કનિદૈ લાકિઅ ઠપ્પ નવીદિલ્હી, તા.૧૮: ઓલ ઇન્ડીયા કન્ફેડરેશન ઓફ ગુડ્સ ઓપરેટર્સ એસોસિએશનના નેતૃત્વમાં ટ્રાન્સપોર્ટરોએ દેશવ્યાપી બેમુદતી હડતાળ શરૂ કનિદૈ લાકિઅ કરી દીધી છે. અકિલા આ દરમ્યાન ખાણી-પીણી અને આવશ્યક વસ્તુઓનો પુરવઠો ચાલુ રહેશે. જયારે દરેક પ્રકારની અન્ય કોમર્શીયલ અને ઇન્સ્ટ્રીયલ સામાનની કનિદૈ લાકિઅ પરીવહન બંધ રહેશે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ જેવા અન્ય સંગઠનોએ સોમવારની અકીલા જગ્યાએ આવતા મહીનાથી હડતાળના પ્રસ્તાવના લીધે હાલની કનિદૈ લાકિઅ હડતાલને મજબુતી મળતી દેખાઇ રહી છે. પરંતું જાણકારોનું માનવું છે કે પ્રભાવિત વિસ્તારોના સપ્લાઇ ચેન તૂટવાથી દેશભરમાં કારોબાર પર અસર પડશે. ઓલ કનિદૈ લાકિઅ ઇન્ડીયા કન્ફેડરેશન ઓફ ગુહસ ઓપરેટર્સ એસોસિએશનના પ્રમુખબી ચેન્નારેડીએ કહ્યું ડીઝલની કિંમતમાં સતત વધારો, થર્ડપાર્ટી વીમાપીમીયમમાં વધારો અને કનિદૈ લાકિઅ જીએસટી સાથે જોડાયેલી સમસ્યાના લીધે હડતાલનું એલાન એપ્રિલમાં જ કરી દેવામાં આવ્યું હતું. તે અગાઉ સરકારની અનેક દોરની બેઠકો નિષ્ફળ રહી હતી. કનિદૈ લાકિઅ સંગઠનના સેકેટરી કૌસર હુસેને જણાવ્યું કે દેશભરમાં લોડિગ શનિવારથી બંધ થઇ ચુકી છે એવામાં પરીવહન પર અસર પહેલા દિવસ જ જોવા મળી છે. જોકે દુધ, કનિદૈ લાકિઅ શાકભાજી, દવાઓ જેવી જરૂરી વસ્તુઓ હડતાળથી અલગ રાખવામાં આવી છે. ઓલ ઇન્ડીયા ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટરીસર્ચ એન્ડ ટ્રેનિંગે કર્ણાટક, કરેલ, આધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ પશ્ચિમબંગાળ, છંતીસંગઢ, પંજાબ, રાજસ્થાન, હિમાચલ, ઉતરાંખંડ અને દિલ્હી એનસીઆરમાં રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હડતાલની ઓછામાં ઓછા ૨થી૩ દિવસ સુધી સપ્લાઇ પર ખરાબ અસર પડશે જોકે જીવન જરૂરીયાતની વસ્તુઓને હડતાલની બહાર રાખવાથી તેની વધુ અસર કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાઇ પર જ પડશે. હડતાલ લાંબી ખેંચાશેતો કેટલીક શ્રેણીના ઉપભોકતા સામાનની પણ સમસ્યા થશે. ટ્રોન્સપોર્ટશેનો આરોપ છે કે સરકાર ડીઝલથી રોડ ટેક્ષના રૂપે ૮ રૂપિયા પ્રતિલીટર અને ટોલચાર્જના રૂપે ૮ રૂપિયા પ્રતિ કિ.મી વસુલી રહી છે. તેના લીધે ટ્રાન્સપોર્ટ અને સંબંધિત ઉધોગોને અંદાજે ૫૦૦૦ કરોડનું નુકાશાન થશે.(૨૨.૫) (11:31 am IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/18-06-2018/136242
Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure(Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure(Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment