સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Tuesday, 19 June 2018

ઘરે-ઘરે જઇ જુના પુસ્તકો ભેગા કરવા શિક્ષકોને સરકારનો આદેશ - માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્‍કૂલોના શિક્ષક સહાયકોને પગાર વધારવામાં ન આવતા આંદોલનના મંડાણઃ એક સપ્તાહમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં રામ ધૂન સાથે ધરણા - બે વર્ષનો બી.એડ્.નો અભ્યાસક્રમ હવે ચાર વર્ષનો કરવામા આવે છે - ગુજરાત હાઇકોર્ટમાં આસિસ્‍ટન્‍ટ પદ માટે ૭૬૭ ઉમેદવારોની ભરતી કરાશેઃ - અરબ સાગરમાં સર્જાઇ સિસ્ટમ : રાજ્યના અનેક જિલ્લામાં થશે ભારે વરસાદ - જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જવાની ભાજપની તૈયારીઃ બે ફોર્મ ભરવા હિલચાલ - મેંદરડામાં પોષણક્ષમ ભાવથી દલાલો, ખેડૂતો દ્વારા ગૌશાળામાં ધરી દેવાતા શાકભાજી મેંદરડાઃ - તમારા આધાર કાર્ડનો ઉપયોગ કઇ જગ્યાએ થયો ઉપયોગ ?: જાણવા શું કરવું ?: જાણો આ ટ્રીક - શાળા જબરદસ્તી LC આપે તો DEO પાસે નહીં, બાળ આયોગ પાસે જવું

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure(Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

ઘરે-ઘરે જઇ જુના પુસ્તકો ભેગા કરવા શિક્ષકોને સરકારનો આદેશ
 અમદાવાદ તા.૧૯ : પ્રવેશોત્સવથી લઇને ગુણોત્સવ સુધીના તાયફા કરતી ભાજપ સરકારના શાસનમાં પ્રાથમિક કનિદૈ લાકિઅ - માધ્યમિક શાળાઓને શિક્ષણનો મૃત્યુઘંટ વાગી ગયો છે ત્યારે ગુજરાત મોડેલને શરમજનક કરનાર ભાજપ સરકારે શિક્ષકોને જૂના પુસ્તકો ભેગા કરવાના સોપેલા કનિદૈ લાકિઅ કામને શખ્ત અકિલા શબ્દોમાં વખોડી કાઢતા કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો. હિમાંશુ પટેલે જણાવ્યુ છે કે સેલ્ફ ફાઇનાન્સ અને કરાર આધારિત શક્ષણ આપતી કનિદૈ લાકિઅ આ સરકાર ઘરે ઘરેથી પસ્તી ભેગી કરવાનું કામ સોંપી ગુરૂજનોનું અપમાન કરી રહી અકીલા છે. ગુજરાત પ્રદેશ કોલંગ્રેસના પ્રવકતા ડો. હિમાંશુ પટેલે કનિદૈ લાકિઅ જણાવ્યુ છે કે , ભાજપ સરકાર રાજ્યના શિક્ષકો સાથે દુશ્મનની જેમ કેમ વર્તી રહી છે. તે પ્રશ્ન ભાજપના ભકતો સહિત શિક્ષણનું હિત ઈચ્છતા સૌ કોઇને કનિદૈ લાકિઅ થઇ રહ્યો છે. ભાજપના પુર્વ કેન્દ્રિય મંત્રી શિક્ષકો દારૂ પીતા હોવાનુ કહી અપમાન કરે તેને સરકાર છાવરી રહી છે.  થોડા સમય પહેલા જળસંચય અભિયાનમાં કનિદૈ લાકિઅ શિક્ષકો પાસે ખાડાખોદાવનાર ભાજપ સરકારે બાળમજૂરીના નામે શાળાઓમાં સફાઇ કાર્યક્રમ બંધ કરાવ્યો છે. પરંતુ સરકાર દ્વારા શિક્ષકોને જ કચરો વાળવો કનિદૈ લાકિઅ પડે છે. આમ છતા પ્રવેશોત્સવ કે ગુણોત્સવમાં કેટલાંક અધિકારીઓ મહેમાનગતી જ માણવા આવી રોફ જમાવતા હોવાનું બહાર આવી રહેલા કિસ્સાઓ પણ ગુજરાત કનિદૈ લાકિઅ મોડેલ માટે શરમજનક છે. આથી શિક્ષણ સિવાયની ઈત્તર પ્રવૃસતિઓ કરાવવાનું બંધ કરાવી શિક્ષકોના નૈતિક મનોબળને ઉંચુ લાવવામાં આવશે તો જ શિક્ષણની ગુણવત્તા સુધરશે એમ જણાવતા ડો. હિમાંશુ પટેલે તઘલખી નિર્ણય કરતા અધિકારીઓ કે શિક્ષણ વિભાગના જવાબદાર લોકોને જ પસ્તી ભેગી કરવાનું સોંપી કચરો સાફ કરવા અપીલ કરી છે. (11:36 am IST)

 Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/19-06-2018/80602

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્‍કૂલોના શિક્ષક સહાયકોને પગાર વધારવામાં ન આવતા આંદોલનના મંડાણઃ એક સપ્તાહમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં રામ ધૂન સાથે ધરણા
 કરાશે અમદાવાદઃ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના શિક્ષક સહાયકોને પગારવધારો ન અપાતા ભારે રોષ છે. અને કનિદૈ લાકિઅ આજથી સરકાર સામે અકિલા ગાંધીગીરી શરૂ કરાઇ છે અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળની કનિદૈ લાકિઅ ફરિયાદ છે કે રાજ્ય સરકારે 2017માં જાન્યુઆરીમાં રાજ્યના તમામ ફિક્સ પગારના અકીલા સહાયકોને પગાર વધારો આપવાનો ઠરાવ કર્યો હતો. જેમાં સરકારી કનિદૈ લાકિઅ કર્મચારી સહાયકો, સરકારી શાળાના શિક્ષક સહાયકો પ્રાથમિક ગ્રાન્ટેડ શાળાના શિક્ષક સહાયકો સહિત તમામ ફિક્સ પગારના કર્મચારીઓને પગાર વધારાનો લાભ કનિદૈ લાકિઅ અપાયો છે. પરંતુ માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષક સહાયકોને પગાર વધારો અપાયો નથી. સરકારે માધ્યમિકના શિક્ષક સહાયકોને કનિદૈ લાકિઅ 6 હજાર અને ઉચ્ચ માધ્યમિકના શિક્ષક સહાયકોને 12 હજાર ઓછો પગાર વધારો આપ્યો છે. નાણામંત્રીએ તફાવતની રકમ આપી દેવાની જાહેરાત કર્યાને પણ કનિદૈ લાકિઅ દસ મહિના થઇ જવા છતાં પગાર વધારો અપાયો નથી.  આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 4 હજાર શિક્ષકોની ભરતી તથા નિવૃતિ અને આકસ્મિક મૃત્યુથી ખાલી કનિદૈ લાકિઅ પડેલી જગ્યાઓ ભરવા તથા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવા અને સિનિયર શિક્ષકોનો પગાર જુનિયર શિક્ષકોથી ઓછો થઇ જવાથી માંડી 31 વર્ષે ઉચ્ચ માધ્યમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવા સહિતના અનેક પ્રશ્નોને લઇને સરકાર દ્વારા કોઇ નિકાલ ન લાવવામાં આવતા આજથી ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે. જેમાં જેમાં 7 હજારથી વધુ માધ્યમિક સ્કૂલોના કાયમી શિક્ષકો તથા શિક્ષણ સહાયકો કાળી પટ્ટી ધારણ કરીને શાળામાં આવ્યા હતા. રાજકોટમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પગાર વધારા સહિતની વિવિધ માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. રાજકોટ શહેર અને જિલ્લાના શિક્ષકો આ આંદોલનમાં જોડાયા છે. આ આંદોલનમાં શિક્ષકો પોતાનું કાર્ય બંધ નહી કરે અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. એક સપ્તાહમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શિક્ષકો ગાંધીનગર ખાતે રામધૂન સાથે ધરણા કરશે. (6:46 pm IST)

 Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/19-06-2018/80563

બે વર્ષનો બી.એડ્.નો અભ્યાસક્રમ હવે ચાર વર્ષનો કરવામા આવે છે
 કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૯-૨૦ના સત્રથી ચાલુ કરવા યોજના નવી દિલ્હી, તા. ૧૯ :. કેન્દ્ર સરકારે કનિદૈ લાકિઅ હવે દેશભરમાં ચાલતો બે વર્ષનો બી.એડ્. અભ્યાસક્રમ ચાર વર્ષનો કરવાની યોજના બનાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા બેચલર ઓફ એજ્યુકેશન (બી.એડ્.)માં કનિદૈ લાકિઅ બે વર્ષનો અભ્યાસક્રમને અકિલા બદલે ચાર વર્ષનો ટીચર ટ્રેનીંગ પ્રોગ્રામ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર આ ટ્રેનીંગ પ્રોગ્રામ ૨૦૧૯-૨૦ની કનિદૈ લાકિઅ વર્ષની લાગુ પાડવામાં આવશે. ચાર વર્ષનો કોર્ષ બી.ટેક. કે એમબીબીએસના કાર્યક્રમ અકીલા અનુસાર તૈયાર થશે. માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ કનિદૈ લાકિઅ જાવડેકરે કહ્યું છે કે, ચાર વર્ષનો એકીકૃત બી.એ., બી.એડ્. અને બી.એસસી., બી.એડ્.નો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નિવડશે.(૨-૧૦) (1:09 કનિદૈ લાકિઅ pm IST)

Source :- https://www.akilanews.com/Main_news/Detail/19-06-2018/136373

ગુજરાત હાઇકોર્ટમાં આસિસ્‍ટન્‍ટ પદ માટે ૭૬૭ ઉમેદવારોની ભરતી કરાશેઃ
 ૧૪મી જુલાઇ સુધીમાં અરજી કરી શકાશેઃ ૬૩,૨૦૦ રૂપિયા પગાર મળશે અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં કનિદૈ લાકિઅ આસિસ્ટંટ પદ માટે ભરતી કરવાની છે. આ ભરતીમાં 767 ઉમેદવારોની પસંદગી થશે. જે લોકોએ ગ્રેજ્યુએશન કર્યું હોય અને કમ્પ્યુટર આવડતું હોય તેઓ કનિદૈ લાકિઅ અપ્લાય કરી શકે અકિલા છે. આગળ વાંચો કઈ રીતે રહેશે ભરતીની પ્રક્રિયા. આસિસ્ટન્ટ પદની 767 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. પસંદગી પામેલા કનિદૈ લાકિઅ ઉમેદવારોને 19,900થી 63,200 રૂપિયાનો પે સ્કેલ મળશે. આ પદ માટે જનરલ કેટેગરીના અકીલા 408 ઉમેદવારો, SEBCના 196 ઉમેદવાર, SCના 37 અને STના 126 કનિદૈ લાકિઅ ઉમેદવારોની પસંદગી કરાશે. અરજી કરવા માટે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. કમ્પ્યૂટરના નોલેજની સાથે સારી ટાઈપિંગ સ્પીડ પણ જરૂરી કનિદૈ લાકિઅ છે. 21થી 35 વર્ષના લોકો એપ્લિકેશન આપી શકે છે. નિયમોના આધારે અનામત વર્ગના ઉમેદવારોને વયની છૂટ અપાશે. અપ્લાય કરવા માટે SC-STના ઉમેદવારોએ કનિદૈ લાકિઅ 300 રૂપિયા એપ્લિકેશન ચાર્જ અને અન્ય બેંક ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે અન્ય ઉમેદવારોએ 600 રૂપિયા ફી ભરવી પડશે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 14 કનિદૈ લાકિઅ જુલાઈ, 2018 છે. નોકરી મેળવવા માટે ઉમેદવારોએ લેખિત અને પ્રેક્ટિકલ સ્કીલ (ટાઈપિંગ) ટેસ્ટ આપવી પડશે. મેરિટના આધારે નોકરી મળશે. (6:47 pm IST)
Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/19-06-2018/80567

અરબ સાગરમાં સર્જાઇ સિસ્ટમ : રાજ્યના અનેક જિલ્લામાં થશે ભારે વરસાદ

 અમદાવાદ તા. ૧૯ : રાજયમાં વરસાદને લઇને ચિંતિત ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગ કનિદૈ લાકિઅ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કનિદૈ લાકિઅ છે કે અરબ અકિલા સાગરમાં અપરએર સાઇકલોનિક સરકયુલેશન સર્જાતા રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે કનિદૈ લાકિઅ વરસાદ થઇ શકે છે. જયારે આગામી સપ્તાહમાં અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે અકીલા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલા અપરએર કનિદૈ લાકિઅ સાઇકલોનિક સરકયુલેશનના કારણે રાજયના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આમ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ગમે ત્યારે દસ્તક દઇ શકે છે. છેલ્લા કનિદૈ લાકિઅ કેટલાક દિવસોથી રાજયમાં અનેક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજયમાં ભારે વરસાદની કનિદૈ લાકિઅ આગાહી કરવામાં આવી છે. (11:37 am IST)

Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/19-06-2018/80603

ચાર- પાંચ દિવસમાં ચોમાસુ ફરી સક્રીય બનશેઃ દેશના ૮૦ ટકા રાજયોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સ્થગીત થઈ ગયું છેઃ જે આવતા પાંચેક દિવસમાં ફરી સક્રીય બને તેવી સંભાવના છેઃ બે- ત્રણ દિવસમાં વાતાવરણ ફરી સક્રીય બનશેઃ ૨૭ જુનથી રાજયભરમાં સારો વરસાદનો રાઉન્ડ આવે તેવા પરીબળો બની રહ્યા છેઃ દરમ્યાન પવનની ગતિમાં ઘટાડો થયો છેઃ ગરમી પણ ઘટી છે પરંતુ અસહય બફારો પ્રવર્તી રહ્યો છે

Source :- https://www.akilanews.com/Fatafat_news/Detail/19-06-2018/4782

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જવાની ભાજપની તૈયારીઃ બે ફોર્મ ભરવા હિલચાલ
 કોંગ્રેસના શ્રીમતી ખાટરીયા સામે શ્રીમતી તળપદા અને મોકડિયા સામે સોનલબેનની કનિદૈ લાકિઅ ઉમેદવારી? રાજકોટ તા.૧૯: જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આવતી કાલે ચૂંટણી યોજનાર છે. આજે સવારે ૧૧ થી ૨ ફોર્મ ભરવાનો સમય છે. કોંગ્રેસમાંથી કનિદૈ લાકિઅ અલ્પાબેન અકિલા અર્જુનભાઇ ખાટરિયા અને સુભાષભાઇ મોકડિયા અનુક્રમે પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરનાર છે. ભાજપે પ્રમુખપદ  માટે શ્રીમતી કનિદૈ લાકિઅ ભાનુબેન ધીરૂભાઇ તળપદા અને ઉપપ્રમુખ પદ માટે શ્રીમતી સોનલબેન શીંગાળાને તૈયાર અકીલા રાખયાનું જાણવા મળે છે. ભાનુબેન કોંગ્રેસમાંથી ચૂંટાયેલા કનિદૈ લાકિઅ છે પરંતુ ગયા વર્ષેથી બિનસતાવાર રીતે ભાજપ તરફ તેમનો ઝુકાવ છે. ભાજપના માત્ર બે જ સભ્યો ચૂંટાયેલા છે. કોંગ્રેસના કેમ્પમાં ૨૪ સભ્યો છે. બહુમતી કનિદૈ લાકિઅ માટે ઓછમાં ઓછા ૧૯ સભ્યો જરૂરી છે. દેખીતી બહુમતી ન હોવા છતાં ભાજપની ઉમેદવારી સૂચક ગણાય છે. પંચાયતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.કોંગ્રેસમાં કનિદૈ લાકિઅ ભંગાણ સર્જવાના ભાજપના છેલ્લી ઘડી સુધીના પ્રયાસો છે. સફળતાની શકયતા પ્રબળ દેખાતા કોંગ્રેસની સામે ફોર્મ ભરાવવાનો ભાજપે મિજાજ બતાવ્યો કનિદૈ લાકિઅ છે. જરૂરી સંખ્યાબળ ભેગુ થઇ જશે તો ભાજપ ફોર્મ ભરશે બપોરે બે વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. (1:16 pm IST)
Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/19-06-2018/97978

મેંદરડામાં પોષણક્ષમ ભાવથી દલાલો, ખેડૂતો દ્વારા ગૌશાળામાં ધરી દેવાતા શાકભાજી મેંદરડાઃ
 અહીંયા પોષણક્ષમ ભાવથી દલાલો, ખેડૂતો દ્વારા દરરોજ ગૌશાળામાં ધરી કનિદૈ લાકિઅ દેવાતા શાકભાજી ધરી દેવામાં આવી રહ્યા છે. ચર્ચાનુસાર દરરોજ ગૌશાળામાં ૭૦૦ કિલોથી વધારે શાકભાજી ધરી દેવામાં આવે છે. દરરોજ એકથી બે રીક્ષા શાકભાજી કનિદૈ લાકિઅ ગાયોને અકિલા ખવડાવી દેવામાં આવે છે. દરમિયાન બોદુ કોરડીયા, મનીષભાઈ, વલીભાઈ, આર.કે. હરસુખભાઈ અને બાલુભાઈ દ્વારા જણાવ્યાનુસાર રીંગણા, કનિદૈ લાકિઅ ગલકા, ભીંડોની વધારે આવક હોવાથી માલ વધવાથી ગાયોને ખવડાવી દેવામાં આવે છે... દલાલોને અકીલા શાકભાજી ઉતારવાની મજુરી પણ મોંઘી પડે છે, માથે મજુરીના કનિદૈ લાકિઅ પૈસા પણ ઉભા નથી થતા. એવી જ રીતે ખેડૂત જયેન્દ્રભાઈ કુબાવતે જણાવેલ કે, ખેડૂતોને શાકભાજી ભરવા માટે જબલા તેમજ માર્કેટમાં પહોંચાડવા માટેની કનિદૈ લાકિઅ મજુરી પણ માથે પડે છે !! પેટ્રોલના પૈસા પણ ઉભા નથી થતા તો.. દલાલોને પણ શાકભાજી ઉતારવા માટે માણસોની મજુરીના પૈસા પણ ઉભા થતા ન હોવાની બૂમ કનિદૈ લાકિઅ સંભળાઈ રહી છે. ખેડૂતો, દલાલોમાં થતી ચર્ચાનુસાર દરરોજ ૫૦૦ થી ૭૦૦ કિલો શાકભાજી ગાયોને ખવડાવી દેવામાં આવે છે (તસ્વીર-અહેવાલઃ ગૌતમ શેઠ-મેંદરડા) (12:12 કનિદૈ લાકિઅ pm IST
Source :- https://www.akilanews.com/Saurashtra_news/Detail/19-06-2018/89907

તમારા આધાર કાર્ડનો ઉપયોગ કઇ જગ્યાએ થયો ઉપયોગ ?: જાણવા શું કરવું ?: જાણો આ ટ્રીક 
નવી દિલ્હી : આધારની ઓફિશિયલ વેબસાઈટ પરથી તમે જાણી શકશો કે તમારા આધારકાર્ડનો કનિદૈ લાકિઅ ક્યાં-ક્યાં ઉપયોગ થયો છે, એના માટે https://resident.uidai.gov.in/home પર જાવ. હવે Aadhaar Authentication History પર ક્લિક કરો. નવા કનિદૈ લાકિઅ પેજમાં એક અકિલા ખાનામાં આધાર નંબર નાખવાનો છે. બીજા ખાનામાં સિક્યુરિટી કોડ નાખવાનો છે. આ પછી તમને મોબાઇલ પર OTP મળશે. આ પ્રક્રિયા પૂરી કનિદૈ લાકિઅ કરતા છેલ્લા છ મહિનાની વિગતો મળશે. (12:34 pm IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/19-06-2018/136363

શાળા જબરદસ્તી LC આપે તો DEO પાસે નહીં, બાળ આયોગ પાસે જવું

નોટીસ મળ્યા બાદ જો કોઇ શાળા કે સંચાલકો દોષિત ઠરશે તો તેમની સામે અમે કોઇ પણ ભોગે પગલા લેવાના છીએ: બાળ આયોગ ચેરમેન
અમદાવાદઃ ગુજરાતના શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ વાલી તથા વિદ્યાર્થીને ન્યાય અપાવવામાં નિષ્ફળ જતા અંતે બિચારા બનેલા વાલીઓએ બાળ આયોગનો સહારો લેવાની ફરજ પડી છે. જેનું ઉદાહરણ તાજેતરમાં રાજ્યના બાળ આયોગે પુરું પાડ્યું હતું. અમદાવાદ અને વડોદરાની કેટલીક શાળાઓને ફી મામલે વિદ્યાર્થીને એલસી આપી દેતા શિક્ષણ વિભાગે કોઈ પણ પ્રકારના પગલા ન ભરતા અંતે બાળ આયોગે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ શાળા સામે પગલા ભરવાની કામગીરી શરૂ કરતા શાળા સંચાલકો જ નહીં, શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે.
વાલીઓએ શાળાઓ સામે બાળ આયોગમાં ફરિયાદ કરી

રાજ્ય સરકારે ફી નિયમનનો કાયદો લાગુ કર્યા બાદ પણ અનેક શાળામાં વાલીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાની વાત અવાર નવાર ઉપસ્થિત થતી હતી.આ દરમિયાન બાળકોના ભાવિ સાથે ચેડા પણ થાય તેવી ચિંતા ઉપસ્થિત થઇ હતી. આ મામલે શિક્ષણ વિભાગ નિષ્ફળ જતા કેટલાક વાલીઓએ શાળાઓ સામે બાળ આયોગમાં ફરિયાદ કરી હતી. આ સંદર્ભે પ્રથમ વખત બાળ આયોગ એકશનમાં આવ્યું છે. આ વખતે બાળ આયોગે જેજે 75 કલમ હેઠળ શાળાઓને નોટીસ આપી છે. જેમાં સૌથી વધુ નોટીસ વડોદરાની શાળાઓને મળી છે.આ કલમ હેઠળ જવાબદાર શાળા સંચાલકો સામે દંડ અને જેલની સજાની જોગવાઇ એમ બન્નેનો સમાવેશ થાય છે.
શાળાઓએ કારણ વિના બાળકોને પકડાવ્યા લિવિંગ સર્ટિફિકેટ

ફી નિયમનના કાયદા હેઠળ શાળાઓને નિર્ધારિત ફી લેવાની હોય છે. આ દરમિયાન હવે કમિટી દ્વારા નિશ્ચિત કરવામાં આવેલી ફી ભરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે ગુજરાતમાં વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ક્યાંકને ક્યાંક સીધું અને આડકતરી રીતે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન કેટલીક શાળાઓ દ્વારા ચોક્કસ કારણ વગર બાળકોને એલસી આપી દેવામાં આવ્યા હતા. આ સંદર્ભે બાળકોના વાલીઓ દ્વારા બાળ આયોગમાં શાળા અને તેના સંચાલકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. જેથી આ વખતે બાળ આયોગે પણ એકશન લેવાના મૂડમાં આવી ગયું છે. બાળ આયોગે આ વખતે આ પ્રકારની શાળાઓ સામે જેજે 75 કલમ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

શું કહે છે બાળ આયોગના ચેરમેન
 
બાળ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ જણાવ્યું હતું કે, અમને રાજ્યભરની શાળાઓમાંથી એલસી આપવાની ફરિયાદ મળી હતી. જેમાં અમે જેજે 75 હેઠળ શાળા અને સંચાલકોને નોટીસ મોકલી છે. અમે સૌથી વધુ નોટીસ વડોદરાની શાળાને આપી છે. આ નોટીસ મળ્યા બાદ જો કોઇ શાળા કે સંચાલકો દોષિત ઠરશે તો તેમની સામે અમે કોઇ પણ ભોગે પગલા લેવાના છીએ.

શું છે JJ 75 (જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75)

જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં બાળકોની જાળવણી અને તેમની સુરક્ષાની જવાબદારી શાળાની હોય છે. જેમાં શાળાની જવાબદારી દરેક પરિસ્થિતિમાં શાળાના સંકુલમાં બાળકોની સુરક્ષાની વ્યવસ્થા માટે પગલા લેવાની હોય છે. આ કલમ હેઠળ શાળાએ બાળકોના ભવિષ્યને પણ ધ્યાનમા રાખીને પગલા ભરવાના હોય છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને જેલ અને દંડ બન્ને સજાની જોગવાઇ છે. આ કલમ હેઠળ આરોપી સાબિત થનારની સામે પાંચ વર્ષની સજા અને પાંચ લાખ રુપિયા સુધીનો દંડ થઇ શકે છે. આ કલમ મુજબ, જો કોઈ ક્રુરતાને કારણે બાળક માનસિક બીમારીની સપડાય તો 3 થી 10 વર્ષ સુધીની સજા અને પાંચ લાખ સુધીનો દંડ પણ થઇ શકે છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-lc-deo-if-school-give-a-leaving-certificate-without-a-reason-complain-gujarat-state-commission-for-protection-of-child-rights-NOR.html?ref=ht


Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure(Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment: